• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આસિ. પ્રોફેસરનો અનુભવ ગ્રાહ્ય રાખવા મુદ્દે માર્ગદર્શન નહીં મળતા ભરતી સ્થગિત | Recruitment suspended …

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આસિ. પ્રોફેસરનો અનુભવ ગ્રાહ્ય રાખવા મુદ્દે માર્ગદર્શન નહીં મળતા ભરતી સ્થગિત | Recruitment suspended …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

Load More

એસો. પ્રોફેસર અને પ્રોફેસર સહિતની નવી નિમણૂક સ્થગિત  : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અભિપ્રાયને અનુસરવામાં આવે તો UGCના નિયમોનું ઉલ્લંઘન થાય છે : 4 મહિનાથી અટકવાતી ભરતી પ્રક્રિયા

 રાજકોટ, : રાજ્યનાં ઊચ્ચ શિક્ષણાધિકારી વિભાગની વિચિત્ર નીતિને લીધે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસર, એસો. પ્રોફેસર સહિતની ભરતી પ્રક્રિયા અટકી પડી હોવાનો અભિપ્રાય સૌરાષ્ટ્ર યુનિ.ની પસંદગી સમિતિના તજજ્ઞાો દ્વારા આપવામાં આવ્યો હતો. યુનિ.માં અધ્યાપકોની ૫૩ ખાલી જગ્યા ભરવા માટે સંખ્યાબંધ અરજી  આવી છે. પરંતુ આસી. પ્રોફેસરનો અનુભવ લાયકાત તરીકે ગ્રાહ્ય રાખવો કે કેમ? તે અંગે છ મહિનાથી માર્ગદર્શન માગવામાં આવ્યું હોવા છતાં સરકારે જવાબ આપ્યો નથી. 

સૌરાષ્ટ્રમાં સરકારી યુનિ.ઓમાં નવા શૈક્ષણિક સત્રથી નવા અધ્યાપકોની નિમણૂંક થઇ જશે. તેવી આશાએ ત્રણ મહિના પહેલાં અધ્યાપકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જૂદી – જૂદી યુનિવર્સિટીઓ દ્વારા અધ્યાપકોની ખાલી જગ્યા ભરવા માટે અરજીઓ મગાવવામાં આવતા સંખ્યાબંધ ઉમેદવારોએ નોકરી માટે અરજી કરી હતી. યુ.જી.સી.ના ધારાધોરણો મુજબ ફિક્સ પગાર મેળવતા અધ્યાપકોનો અનુભવ અધ્યાપકની ભરતીમાં ગ્રાહ્ય રાખવામાં આવતો નથી. જ્યારે રાજ્ય સરકારે આ અનુભવ ગ્રાહ્ય રાખવાનો અભિપ્રાય આપતા તમામ યુનિ.ના સત્તાવાળાઓએ ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા અટકાવી દઇને રાજ્ય સરકારને સ્પષ્ટ સુચના આપવા જણાવ્યું છે. રાજ્યનાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અભિપ્રાયનું પાલન કરવામાં આવે તો યુ.જી.સી.ના નિયમોનો ભંગ થાય છે. આ બાબતે જો કોઇ હાઇકોર્ટમાં રીટ કરે તો સંપૂર્ણ ભરતી પ્રક્રિયા અટકાવી દેવી પડે આ સંજોગોમાં ઊચ્ચ શિક્ષણ વિભાગનો આદેશ જરૃરી હોવાનું જણાવી યુનિ.ના સૂત્રો ઉમેરે છે  કે પ્રોફેસર, આસી. પ્રોફેસર ઉપરાંત પરીક્ષા નિયામક, શારીરિક શિક્ષણ નિયામક લાયબ્રેરીયન સહિતની પોસ્ટ માટે આસી. પ્રોફેસરનો અનુભવ જરૃરી છે. પરંતુ ખાનગી કોલેજની કામગીરીનો અનુભવ ગ્રાહ્ય રાખવો કે કેમ? તે અંગે નિશ્ચિત ગાઇડ લાઇન નહીં હોવાથી તમામ ટીચિંગ પોસ્ટની ભરતી પ્રક્રિયા અત્યારે અટકી ગઇ છે. જેના કારણે વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રથી નવા અધ્યાપકો મેળવવાનું કામ મુશ્કેલ છે.

Next Post
પત્નીએ કરેલા ભરણપોષણના કેસની નોટિસ આવતા યુવાનનો આપઘાત | Young man commits suicide after receiving no…

પત્નીએ કરેલા ભરણપોષણના કેસની નોટિસ આવતા યુવાનનો આપઘાત | Young man commits suicide after receiving no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…
GUJARAT

Jamnagar Police : જામનગરના કુકડા કેન્દ્ર આવાસ વિસ્તારમાં શ્વાન પ્રત્યે ક્રૂરતા દાખવવાના મામલે સિટી ‘બી’ ડિવિઝન પોલીસે મુખ્ય આરોપીની અટકાયત...

Read more

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

ચાંદીના ભાવમાં 10 હજારનો ઉછાળો! સોનું પણ ચમક્યું, મિડલ ઈસ્ટમાં શાંતિથી બુલિયન માર્કેટ ગરમાયું | Gold…

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

RBIનો સપાટો: 6 મહિના માટે આ બેન્ક પર પ્રતિબંધો, જાણો ગ્રાહકોના પૈસાનું શું થશે | rbi imposes restric…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In