• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, September 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

ચેન્નાઇ,
તા. ૧૩

તમિલનાડુમાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં મળેલ જીત પછી વિજય
ફલોર ટેસ્ટમાં પણ પાસ થઇ ગયા છે. મુખ્યપ્રધાન વિજયે બુધવારે તમિલનાડુ વિધાનસભામાં
વિશ્વાસ મત માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ટીવીકે ગઠબંધનવાળી સરકારને ૧૪૪
ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે.

ઉલ્લેખનીય છે કે ૨૩૪ સભ્યોવાળી વિધાનસભામાં વિજયની સરકારને
ફલોર ટેસ્ટમાં પાસ થવા માટે ૧૧૮ સભ્યોની જરૃર હતી. ફલોર ટેસ્ટમાં વિધાનસભામાં હાઇ
વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

ડીએમકેએ વોટિંગનો ઇનકાર કરીને વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો
હતો. ફલોર ટેસ્ટમા વિજયની સરકારને કોંગ્રેસ
,
સીપીઆઇ, સીપીઆઇ
(એમ)
, વીસીકે
અને આઇયુએમએલએ સરકારને સમર્થન આપ્યું હતું.

ભાજપ અને અનબુમણિ રામદોસનાં નેતૃત્ત્વવાળા પીએમકે વોટિંગથી
દૂર રહ્યાં હતાં. એઆઇએડીએમકેનાં બળવાખોર ધારાસભ્યોએ વિજયને સમર્થન આપવાની જાહેરાત
કરી હતી.

રિપોર્ટ અનુસાર એસપી વેલુમણિનાં નેતૃત્ત્વવાળા જૂથને
એઆઇએડીએમકે ૪૭માંથી ૩૦ ધારાસભ્યોનું સમર્થન છે અને ઓછામાં ઓછા ૨૫ ધારાસભ્યોએ
વિજયનાં પક્ષમાં મતદાન કર્યુ હતું.

વેલુમણિનાં નેતૃત્ત્વવાળા એઆઇએડીએમકેનાં જૂથે વિજયનાં પક્ષ
ટીવીકેને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન વેલુમણિએ જણાવ્યું હતું કે તે કોઇ મંત્રી
પદ કે અન્ય કોઇ લાલચ માટે નહીં પણ સરકારની સ્થિરતા માટે સમર્થન આપી રહ્યાં છે.

એઆઇએડીએમકેનાં મહાસચિવ પલાનીસ્વામીએ બુધવારે એસ પી વેલુમણિ, ષણામુગમ અને
વિજયભાસ્કર સહિત અનેક નેતાઓને તેમના પદેથી હટાવી દીધા હતાં.

એઆઇએડીએમકે પ્રમુખે વિશ્વનાથન સહિતનાં બળવાખોર ધારાસભ્યો
સામે કડક કાર્યવાહી કરી છે. આ ધારાસભ્યોએ પક્ષનાં આદેશની અવગણના કરીને વિધાનસભામાં
વિશ્વાસ મત દરમિયાન ટીવીકેનાં પક્ષમાં મતદાન કર્યુ હતું.

પલાનીસ્વામીએ આ ૨૫ ધારાસભ્યોનાં પાર્ટી પદોમાં ફેરફાર કરી
તેમની જગ્યાએ નવા જિલ્લા સચિવોની નિમણૂક કરી હતી.

Next Post
પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત અમદાવાદમાં ૬૪ હજાર કેચપીટ સાફ કરાઈ હોવાનો તંત્રનો દાવો | Under premonsoo…

પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત અમદાવાદમાં ૬૪ હજાર કેચપીટ સાફ કરાઈ હોવાનો તંત્રનો દાવો | Under premonsoo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In