• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

Load More

EPFO Big Update: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના 7 કરોડથી વધુ સભ્યો માટે ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા જઈ રહ્યું છે. અત્યાર સુધી માત્ર 5 લાખ રૂપિયા સુધીના આંશિક અથવા એડવાન્સ ક્લેમનું જ ઓટોમેટિક સેટલમેન્ટ થતું હતું, જેની સમયમર્યાદા ત્રણ દિવસની હતી. પરંતુ હવે EPFO ટૂંક સમયમાં ‘ફાઈનલ પીએફ ફંડ સેટલમેન્ટ’ને પણ સંપૂર્ણપણે ઓટોમેટિક કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફેરફાર બાદ, નોકરી છોડ્યા પછી પીએફના પૈસા મેળવવા માટે સભ્યોએ લાંબો સમય રાહ જોવી પડશે નહીં અને નાણાં સીધા બેન્ક ખાતામાં ખૂબ જ ઝડપથી ટ્રાન્સફર થઈ જશે.

ATM અને UPI દ્વારા પીએફ ઉપાડવાની સુવિધા

ડિજિટલ ઈન્ડિયાના યુગમાં EPFO એક ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહ્યું છે. મે મહિનાના અંત સુધીમાં સભ્યો માટે ATM અને UPI દ્વારા સીધા પીએફના નાણાં ઉપાડવાની સુવિધા શરૂ થવાની અપેક્ષા છે. આ સુવિધા ‘EPFO-3.0’ અપગ્રેડનો એક ભાગ છે. નવા સિસ્ટમ હેઠળ EPFO નવા ATM કાર્ડ પણ જારી કરી શકે છે, જેથી સભ્યોએ કોઈ પણ દસ્તાવેજ જમા કરાવ્યા વગર કે ઓફિસના ધક્કા ખાધા વગર પોતાની જરૂરિયાત મુજબ રકમ ઉપાડી શકશે.

નોકરી બદલવા પર ફોર્મ ભરવાની પળોજણમાંથી મુક્તિ

કેન્દ્રીય પીએફ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું છે કે, જો કોઈ સભ્ય નોકરી બદલે છે, તો તેના પીએફ ખાતાના ઓટોમેટિક ટ્રાન્સફરની સુવિધા પણ શરૂ કરવામાં આવી રહી છે. હવે જૂના ખાતામાંથી નવા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. EPFO આપમેળે તમારા ખાતાને નવા મેમ્બર આઈડી સાથે લિંક કરી દેશે. આ સિવાય, નવા લેબર કોડ હેઠળ EPF સ્કીમ 1952, ઇન્શ્યોરન્સ સ્કીમ 1976 અને પેન્શન સ્કીમ 1995ને પણ નવા સુધારાઓ સાથે ફરીથી નોટિફાય કરવામાં આવશે.

આ પણ વાંચો: બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ

શ્રમિકોના હિતોનું રક્ષણ અને ઉદ્યોગોની જવાબદારી

કેન્દ્રીય શ્રમ સચિવ વંદના ગુરનાનીએ આ પ્રસંગે ભાર મૂક્યો હતો કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે શ્રમિકો સાથે કોઈ અન્યાય ન થાય. તેમણે ઉદ્યોગ જગતને અપીલ કરી હતી કે આ સુધારાઓને માત્ર કાયદાકીય પાલન તરીકે ન જોતા, તેને કર્મચારીઓના કલ્યાણ અને કાર્યક્ષમતા વધારવા માટેની એક પ્રતિબદ્ધતા તરીકે સ્વીકારવા જોઈએ. EPFO દ્વારા કરવામાં આવી રહેલા આ ફેરફારોથી કરોડો પગારદાર કર્મચારીઓના જીવનમાં મોટી રાહત આવશે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે

સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે
GUJARAT

સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે

સત્ય બહાર આવશે ભાદરવી મેળા ની આવક ની બચત ના રૂપિયા કોણ કોણ ખાઈ ગયા કે પછી ભષ્ટ્રાચાર અધિકારીઓ કે...

Read more

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

લાતુરના ક્લાસની મોક ટેસ્ટમાંથી 42 પ્રશ્નો નીટમાં પૂછાયા | 42 questions were asked in NEET from the m…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In