• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આ હરકત સ્વીકાર્ય નથી: ઓમાનમાં ગુજરાતના જહાજ પર હુમલા અંગે ભારતનો જવાબ; ક્રૂ સલામત | India Condemns A…

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આ હરકત સ્વીકાર્ય નથી: ઓમાનમાં ગુજરાતના જહાજ પર હુમલા અંગે ભારતનો જવાબ; ક્રૂ સલામત | India Condemns A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…

પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો

મુંબઈ-દિલ્હી મુખ્ય લાઇન પર બ્રિજ મજબૂતીકરણનું કામ પૂર્ણ | Bridge reinforcement work on Mumbai Delhi …

Load More

Oman Coast Maritime Incident: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય ધ્વજ ધરાવતા કાર્ગો જહાજ પર ભયાનક હુમલો થયો છે. આ ઘટનાને પગલે ભારત સરકારે સખત શબ્દોમાં નિંદા કરતાં તેને ‘અસ્વીકાર્ય’ ગણાવી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વ્યાપારી જહાજો પર જોવા મળી રહી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

ગુજરાતની માલિકીનું જહાજ ડૂબ્યું: ડ્રોન અથવા મિસાઇલથી હુમલો

પ્રાપ્ત પ્રાથમિક અહેવાલો મુજબ, ગુજરાતના દેવભૂમિ દ્વારકાના રહેવાસી સુલતાન અહેમદ અંસારની માલિકીનું કાર્ગો જહાજ MSV હાજી અલી 13મેના રોજ ઓમાનની જળસીમામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. સોમાલિયાના બર્બેરા પોર્ટથી શારજાહ જઈ રહેલા આ જહાજ પર ડ્રોન અથવા મિસાઇલ જેવા પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને અંતે તે દરિયામાં ડૂબી ગયું હતું.

તમામ 14 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત: ઓમાન કોસ્ટ ગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન

જહાજ પર હુમલો થતાની સાથે જ સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે 3:30 વાગ્યે જહાજ ઓમાનના દરિયાકાંઠે ફસાયું હતું. જોકે, રાહતના સમાચાર એ છે કે જહાજ પર સવાર તમામ 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. ઓમાન કોસ્ટ ગાર્ડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ખલાસીઓનું સફળતાપૂર્વક સ્થળાંતર કર્યું હતું. ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ ત્વરિત બચાવ કામગીરી માટે ઓમાનના સત્તાવાળાઓનો આભાર માન્યો છે.

આ પણ વાંચો: મોંઘવારીનો ડામ: એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 8.3% એ પહોંચ્યો, જાણો શું છે મુખ્ય કારણો

ભારત સરકારનો આકરો પ્રતિસાદ: ‘વ્યાપારી જહાજો પર હુમલો અસ્વીકાર્ય’

વિદેશ મંત્રાલયે (MEA) એક સત્તાવાર નિવેદન જારી કરીને આ ઘટનાની આકરી ટીકા કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “ગઈકાલે ઓમાનના દરિયાકાંઠે ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર થયેલો હુમલો અસ્વીકાર્ય છે. નિર્દોષ નાગરિકો અને વ્યાપારી જહાજોને નિશાન બનાવવાની પ્રથાને અમે સખત રીતે વખોડીએ છીએ.’ ભારતે સ્પષ્ટ કર્યું છે કે દરિયાઈ માર્ગો પર નેવિગેશનની સ્વતંત્રતા જળવાઈ રહેવી જોઈએ અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં અવરોધ ઊભો કરવાનું ટાળવું જોઈએ.

પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને શિપિંગ રૂટ પર જોખમ

આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ ચરમસીમા પર છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલામાં ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ સમગ્ર ખાડી વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. ઈરાને વળતો પ્રહાર કરતાં ઈઝરાયલ અને અખાતી દેશોમાં સ્થિત અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. વધુમાં, તેહરાને વ્યૂહનીતિના ભાગરૂપે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ને બંધ કરવાની પણ જાહેરાત કરી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.

Next Post
જામનગર: ‘JCB ચલાવ્યું તો પથ્થરમારો કરીશું’, વૃદ્ધ દંપતીના વિરોધ વચ્ચે ₹3.50 કરોડની સરકારી જમીન દબાણમ…

જામનગર: 'JCB ચલાવ્યું તો પથ્થરમારો કરીશું', વૃદ્ધ દંપતીના વિરોધ વચ્ચે ₹3.50 કરોડની સરકારી જમીન દબાણમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…

લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…

પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો

પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો

મુંબઈ-દિલ્હી મુખ્ય લાઇન પર બ્રિજ મજબૂતીકરણનું કામ પૂર્ણ | Bridge reinforcement work on Mumbai Delhi …

મુંબઈ-દિલ્હી મુખ્ય લાઇન પર બ્રિજ મજબૂતીકરણનું કામ પૂર્ણ | Bridge reinforcement work on Mumbai Delhi …

ક્ષત્રિય કરણીસેના ભાવનગર ની રાજપૂત સમાજ યુવાન એક્સ આર્મીમેન સ્વ. મહાવીરસિંહજી સિંધવ (ચોકડી) ના અમદાવ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…
GUJARAT

Married men self-destruction NCRB: ભારતમાં બદલાતી સામાજિક પરિસ્થિતિઓ અને કૌટુંબિક તણાવની વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. નેશનલ...

Read more

પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો

મુંબઈ-દિલ્હી મુખ્ય લાઇન પર બ્રિજ મજબૂતીકરણનું કામ પૂર્ણ | Bridge reinforcement work on Mumbai Delhi …

ક્ષત્રિય કરણીસેના ભાવનગર ની રાજપૂત સમાજ યુવાન એક્સ આર્મીમેન સ્વ. મહાવીરસિંહજી સિંધવ (ચોકડી) ના અમદાવ…

નશા યુક્ત સીરપ પકડાવાના કેસમાં ચોથો આરોપી પકડાયો, સીરપની બોટલો મોકલી હતી | Fourth accused arrested i…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In