• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહુવાના બિલડી ગામે ધમકી આપ્યાની સામસામી ફરિયાદ | Face to face complaint of threats from Bildi villag…

satyasamachar by satyasamachar
May 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહુવાના બિલડી ગામે ધમકી આપ્યાની સામસામી ફરિયાદ | Face to face complaint of threats from Bildi villag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Load More

ટ્રેક્ટર ઉભુ રાખવા અને ગામના ઝાપે ખાડો નહી બુર્યાની દાઝે ઝઘડો

મહુવા ગ્રામ્ય પોલીસમાં મહિલા સરપંચ સહિત કુલ પાંચ સામે ગુનો નોંધાયો

ભાવનગર – મહુવાના બિલડી ગામે ગામના ઝાપે ખાડો નહી બુર્યાંની દાઝે
અને ટ્રેક્ટર ઉભુ રખાવી ધમકી આપ્યા અંગેની સામસામી પોલીસ ફરિયાદ મહિલા સહિત કુલ
પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો છે.

મહુવાના બિલડી ગામે રહેતા અને ગામના સરપંચ આરતીબેન વિઠ્ઠલભાઈ ધુંધળવાએ
મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ચંદુ ધનજીભાઈ કવાડ અને સાગર દકુભાઈ ધુંધળવા સામે
ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત ચંદુભાઈએ તેમના ઘરની સામે જાહેરમાં રસ્તા પર
ટ્રેક્ટર ઉભુ રાખ્યું હતું જેથી તેમણે ટ્રેક્ટર સાઈડમાં ઉભુ રાખવાનું કહેતા ઉક્ત
લોકોએ તેમને તથા તેમના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામે પક્ષે
સંજયભાઈ ધનજીભાઈ કવાડે આરતીબેન વિઠ્ઠલભાઈ ધુંધળવા
, વિઠ્ઠલ ધુંધળવા અને ભરત
ધીરૃભાઈ ધુંધળવા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના ગામના સરપંચના પિતાએ તેમના
ડ્રાઈવરને ગામના ઝાપામાં એક ખાડો બુરવા કહેતા ડ્રાઈવરે ભાડું માંગતા એની દાઝે ઉક્ત
લોકોએ અપશબ્દો કહી ટ્રેક્ટર અને જેસીબી પુરાવી દેવાની અને અહીંથી નિકળશો તો જીવતા
નહી રહેવા દઈએ તેવી ધમકી આપી હતી. આ અંગે મહુવા ગ્રામ્ય પોલીસે બન્ને પક્ષોની
ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
બંગાળમાં ચૂંટણી બાદની હિંસા મુદ્દે પોલીસ નિષ્ક્રિય, આ બુલડોઝર રાજ્ય નથી : મમતા | Police inactive on …

બંગાળમાં ચૂંટણી બાદની હિંસા મુદ્દે પોલીસ નિષ્ક્રિય, આ બુલડોઝર રાજ્ય નથી : મમતા | Police inactive on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગઢડા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે તારીખ 01/10/2026 ના રોજ...

Read more

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In