• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

satyasamachar by satyasamachar
May 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

સોનામાં રૂ.3000, ચાંદીમાં રૂ.20,000નું ગાબડું

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

Load More

મુંબઈ : સોનાચાંદી પરની આયાત ડયૂટીમાં વધારો કર્યા બાદ સરકારે સોનાની આયાત પર વધુ અંકૂશ મૂકવાના ભાગરૂપ એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત મર્યાદા ૧૦૦ કી. ગ્રા. કરવાના નિર્ણયથી આર્બિટ્રેજ ટ્રેડિંગ પર અંકૂશ આવશે અને ફોરેકસ પરનું દબાણ પણ હળવું થશે એમ બજારના સુત્રો માની રહ્યા છે. આ નિર્ણયને કારણે ડયૂટી ફ્રી આયાતના થતા કથિત દૂરુપયોગમાં ઘટાડો થશે.

મર્યાદા લાગુ કરાવાને કારણે સોનાની વધુ પડતી આયાત અટકશે અને સત્તાવાળા માટે આવા પ્રકારની આયાત પર દેખરેખ રાખવાનું સરળ બનશે. 

સ દર નિર્ણયને કારણે દેશના ફોરેકસ રિઝર્વ પરના દબાણમાં ઘટાડો થશે. ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે દેશના ફોરેકસ રિઝર્વ તથા રૂપિયા પર દબાણ આવ્યું છે, એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

 સ્કીમ હેઠળ જ્વેલરી નિકાસકારો કાચા અથવા ઈનપુટ સામગ્રીની શૂન્ય ડયૂટીએ આયાત કરી શકે છે. શૂન્ય ડયૂટીએ આયાતને કારણે સોનાનું  મોટેપાયે આર્બિટ્રેજ ટ્રેડિંગ  થઈ રહ્યાનું બજારના સુત્રો દાવો કરી રહ્યા છે. જો નવી મર્યાદાને કારણે આવા પ્રકારના ટ્રેડિંગ પર અંકૂશ આવશે તેવો મત પ્રવર્તી રહ્યો છે.

આર્બિટ્રેજ ટ્રેડિંગમાં નીચા ભાવે માલ મેળવી અન્ય બજારમાં ઊંચા ભાવે તેનું વેચાણ કરી નોંધપાત્ર નફો રળી લેવામાં આવે છે. 

બુધવારે લેવાયેલા નિર્ણયમાં ગોલ્ડ પર બેઝિક કસ્ટમ્સ ડયૂટી ૧૦ ટકા ઉપરાંત એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર અને ડેવલપમેન્ટ સેસ (એઆઈડીસી) ૧ ટકા પરથી પાંચ ગણો વધારી પાંચ ટકા કરીને એકંદર ડયૂટી દર ૧૫ ટકા કરાયો છે. આ ઉપરાંત સોનાના આયાતકારોએ ૩ ટકા આઈજીએસટી પણ ભરવાનો રહે છે. આમ  ડયૂટીનો કુલ અસરકારક દર ૯.૧૮ ટકા પરથી વધી ૧૮.૪૫ ટકા થઈ ગયો છે. 

ગોલ્ડની આયાત માટેના એડવાન્સ ઓથોરાઈઝેશન જારી કરવાની તથા નિરીક્ષણ માટેની  શરતોને સખત બનાવાઈ છે. અગાઉ આ સ્કીમ હેઠળ જ્વેલરીના નિકાસકારો માટે ગોલ્ડની આયાત પર કોઈ મર્યાદા નહોતી.નિકાસ પ્રોડકટના ઉત્પાદનમાં વપરાતા કાચા માલની સદર સ્કીમ હેઠળ ડયૂટી ફ્રી આયાત કરી શકાય છે.

ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા ગઈ રાતે જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે, સોનાની આયાત માટે એડવાન્સ ઓથોરાઈઝેશન હેઠળ પહેલી જ વખત અરજી કરનારા અરજદારની ઉત્પાદન સવલતનું સત્તાવાળા દ્વારા ફરજિયાત નિરીક્ષણ હાથ ધરાશે, જેમાં અરજદારના એકમની ક્ષમતા અને સ્થિતિની ચકાસણી કરવામાં આવશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi…

ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

સોનામાં રૂ.3000, ચાંદીમાં રૂ.20,000નું ગાબડું

સોનામાં રૂ.3000, ચાંદીમાં રૂ.20,000નું ગાબડું

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi…

ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
GUJARAT

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગની બે દિવસની મુલાકાતમાં ઈરાન  મામલે ચાઈનાને મદદની ઓફર કર્યાના...

Read more

સોનામાં રૂ.3000, ચાંદીમાં રૂ.20,000નું ગાબડું

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi…

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In