
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી કડાકો બોલાયો હતો. જો કે ઘરઆંગણે ડોલર સામે આજે રૂપિયો ગબડયો હતો છતાં વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ તૂટી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે મંદીનો આંચકો લાગ્યો હતો. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૧૭૦થી ૧૭૫ ડોલર તૂટી જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ તથા ચાંદીના ભાવ રૂ.
<a href="
<p>The post સોનામાં રૂ.3000, ચાંદીમાં રૂ.20,000નું ગાબડું first appeared on gandhinagarmetro.com.</p>















