• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…

satyasamachar by satyasamachar
May 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…

ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

Load More

SC on accident compensation: સુપ્રીમ કોર્ટે માર્ગ અકસ્માતના કેસોને લઈને એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અકસ્માતનો ભોગ બનેલી કોઈ વ્યક્તિને તેની મેડિકલ ઇન્સ્યોરન્સ (મેડિક્લેમ) પોલિસી તરફથી હોસ્પિટલના ખર્ચના પૈસા મળ્યા હોય, તો પણ તે રકમને મોટર વહીકલ એક્ટ (MVA) હેઠળ મળતા અકસ્માત વળતરમાંથી કાપી શકાય નહીં.

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડની અપીલને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના એ આદેશને સંપૂર્ણપણે માન્ય રાખ્યો છે, જેમાં કહેવાયું હતું કે અકસ્માતના વળતરની ગણતરી કરતી વખતે મેડિક્લેમ દ્વારા મળેલું મેડિકલ બિલનું રિઇમ્બર્સમેન્ટ બાદ કરી શકાય નહીં, કારણ કે વીમાના પૈસા વ્યક્તિએ પોતે ભરેલા પ્રીમિયમના કારણે મળે છે જ્યારે અકસ્માત વળતર એ તેનો કાયદાકીય અધિકાર છે.

કાયદાકીય વળતર અને વીમા કરાર વચ્ચે મોટો તફાવત

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે મોટર વહીકલ એક્ટ હેઠળ મળતું વળતર અને મેડિક્લેમ પોલિસીના ફાયદા, બંને સંપૂર્ણપણે અલગ બાબતો છે. અદાલતે જણાવ્યું કે મોટર વહીકલ એક્ટ હેઠળ મળતું વળતર એ એક કાયદાકીય (સ્ટેચ્યુટરી) અધિકાર છે, જે અકસ્માત કે મૃત્યુના કારણે ઊભો થાય છે. જ્યારે બીજી તરફ, મેડિક્લેમ એ એક ખાનગી કરાર (કોન્ટ્રેક્ટ) છે. વ્યક્તિ પોતાના જીવનની અનિશ્ચિતતાઓ અને ભવિષ્યની તબીબી કટોકટીને પહોંચી વળવા માટે વર્ષો સુધી પોતાના ખિસ્સામાંથી પ્રીમિયમ ભરે છે, ત્યારે તેને આ વીમાનો લાભ મળે છે. તેથી, વ્યક્તિએ ભરેલા પ્રીમિયમના બદલામાં મળતા લાભને કારણે કાયદાકીય વળતરમાં ઘટાડો કરી શકાય નહીં.

‘ડબલ બેનિફિટ’ની દલીલ કોર્ટે ફગાવી

વીમા કંપનીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે જો કોઈ વ્યક્તિને હોસ્પિટલનો ખર્ચ મેડિક્લેમમાંથી પાછો મળી ગયો હોય અને ફરીથી તે જ રકમ અકસ્માત વળતર તરીકે ચૂકવવામાં આવે, તો તે એક જ નુકસાન માટે ‘બેવડો લાભ’ (ડબલ બેનિફિટ) અને અન્યાયી કમાણી ગણાશે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલને નકારી કાઢી હતી. કોર્ટે કહ્યું કે ‘બેવડા લાભ’નો નિયમ ત્યારે જ લાગુ પડે જ્યારે બંને ચૂકવણીઓ એક જ કાયદાકીય સ્ત્રોત અથવા એક જ ક્ષેત્રમાંથી થતી હોય. આ કિસ્સામાં, જો વીમા કંપનીની દલીલ સ્વીકારવામાં આવે, તો જે લોકો વર્ષોથી પ્રીમિયમ ભરે છે તેઓ પોતાના જ વીમાના લાભથી વંચિત રહી જશે. આ ઉપરાંત, અકસ્માત કરનાર વાહનની વીમા કંપનીને તેનાથી ખોટો ફાયદો થશે, કારણ કે તેને માત્ર એટલા માટે તબીબી ખર્ચ ચૂકવવામાંથી મુક્તિ મળી જશે કારણ કે પીડિત પાસે પોતાની મેડિક્લેમ પોલિસી હતી.

આ પણ વાંચો: ‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનું મોટું નિવેદન

મોંઘી તબીબી સારવાર અને હાઈકોર્ટોના અલગ-અલગ મંતવ્યો પર ચિંતા

આજના સમયમાં આકાશ આંબી રહેલા મેડિકલ ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અચાનક આવી પડતા તબીબી ખર્ચને પહોંચી વળવાની આર્થિક ક્ષમતા દરેક વ્યક્તિ પાસે હોતી નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દેશની વિવિધ હાઈકોર્ટો દ્વારા આ મુદ્દે આપવામાં આવેલા વિરોધાભાસી ચુકાદાઓ અંગે પણ ચિંતા જાહેર કરી હતી. કોર્ટે કહ્યું કે આવા અલગ-અલગ ચુકાદાઓ કાયદાકીય અસ્થિરતા અને અસમંજસ ઊભી કરે છે. અદાલતે વકીલો અને જજોને પણ યાદ અપાવ્યું કે કોર્ટ સમક્ષ સાચા કાયદાકીય દાખલાઓ રજૂ કરવા તે તેમની જવાબદારી છે. આ ઐતિહાસિક સિદ્ધાંત નક્કી કર્યા બાદ, સુપ્રીમ કોર્ટે હવે આ મામલાને બોમ્બે હાઈકોર્ટ સમક્ષ નવેસરથી નિર્ણય કરવા માટે મોકલી આપ્યો છે.

Next Post
અમદાવાદના મુસાફરો માટે મેટ્રો રેલનો મોટો નિર્ણય, આ તારીખથી રાત્રે 11 વાગ્યા સુધી દોડશે ટ્રેન | gujar…

અમદાવાદના મુસાફરો માટે મેટ્રો રેલનો મોટો નિર્ણય, આ તારીખથી રાત્રે 11 વાગ્યા સુધી દોડશે ટ્રેન | gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…

ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…

ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…

ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…
GUJARAT

ફાઇલ તસવીર  Gujarat Weather Update: દેશમાં ચોમાસાની રફતાર પવન વેગે આગળ વધી રહી છે. ગત 4 જૂનના રોજ વિધિવત રીતે...

Read more

ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…

પંચમહાલ: મામી-ભાણાના પ્રેમસંબંધની શંકાએ પરિણીતાની કરપીણ હત્યા, આરોપી પતિનું પોલીસ સામે સરન્ડર | Panc…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In