• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કચ્છના ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલની કાળાબજારી, છૂટકમાં 120 રૂપિયે વેચાણ | Black marketing of petrol …

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કચ્છના ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલની કાળાબજારી, છૂટકમાં 120 રૂપિયે વેચાણ | Black marketing of petrol …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Load More

કરિયાણાની દુકાનો, કેબીનો અને હોટલો પર રીટેલમાં વેચાણ વર્ષોથી ખુલ્લેઆમ વેચાતા પેટ્રોલિયમ પદાર્થો છતાં કાર્યવાહીનો અભાવ  : દેશમાં સર્જાયેલી આવી સ્થિતિમાં ઊંચા ભાવે પેટ્રોલ વેચી લૂંટવાનું શરૂ

ભુજ, : વૈશ્વિક યુદ્વની અસર પેટ્રોલિયમ પદાર્થો પર પડી છે. ઈંધણની અછત વચ્ચે ભાવ વધારાએ દાઝયા પર ડામ દીધો છે ત્યારે કચ્છમાં પેટ્રોલ ડીઝલની અછતનો લાભ ઉઠાવી કેટલાક ગ્રામિણ વિસ્તારોમાં કરિયાણાની દુકાનો, કેબીનો અને હોટલો પર પેટ્રોલ 15થી 20 રૂપિયા મોંઘુ વેચાઈ રહ્યું છે. જિલ્લા પુરવઠા શાખા દ્વારા છેલ્લા કેટલાક સમયથી આકસ્મિક તપાસણી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છના ગ્રામિણ વિસ્તારોમાં પણ કાળાબજારીનું પ્રમાણ એકાએક વધી ગયું છે. બહોળો વિસ્તાર ધરાવતાં કચ્છ જિલ્લામાં જે ગ્રામિણ વિસ્તારથી પેટ્રોલ પંપ નજીકમાં નથી તેવા ગામોના કરિયાણાની દુકાનોના સંચાલકો ગેરકાયદે પેટ્રોલનું છૂટકમાં વેચાણ કરતા હોય છે. આ દુકાનદારો સામાન્ય દિવસોમાં પણ એક લીટરે પેટ્રોલ – ડીઝલમાં મૂળ ભાવ કરતા ૧૦ રૂપિયા વધુ ઉઘરાવતા હોય છે ત્યારે, હાલમાં દેશમાં સર્જાયેલી આ સ્થિતિમાં એક લીટરે દસથી વીસ રૂપિયાની વધારાની લૂંટ ચલાવાઈ રહી છે.

કચ્છ જિલ્લામાં 346 જેટલા પેટ્રોલ પંપ કાર્યરત છે તેમ છતાં જિલ્લામાં પેટ્રોલ ડીઝલમાં કાળાબજારી થાય છે. જિલ્લાની અમુક હોટલોમાં ચાલકોની સાંઠગાંઠથી ડીઝલની ચોરી થતી આવી છે તે વચ્ચે યુદ્વની સ્થિતિના પગલે પેટ્રોલિયમ પદાર્થોની અછત સર્જાતા અને સંગ્રહખોરીનું પ્રમાણ એકાએક વધતાં અને ભાવ વધારા વચ્ચે હવે કચ્છના ગ્રામિણ વિસ્તારોમાં કરિયાણાના દુકાનદારોએ પણ ઉઘાડી લૂંટ શરૂ કરી છે.

જે વિસ્તારોમાં પેટ્રોલ પંપ દૂર સુધી તેવા ગામોમાં કરિયાણાની દુકાનો તેમજ કેટલીક હોટલો પર છુટકમાં પેટ્રોલ ડીઝલ વેચવામાં આવે છે જે આડા દિવસોમાં પણ એક લીટરે 10  રૂપિયા વધારે વસુલ કરતા હોય છે. આવા સંચાલકોએ હાલમાં લૂંટ શરૂ કરી હોય તેમ લીટરે 15થી 20 રૂપિયા વધારી દીધી છે. 

રાજ્યના અન્ય જિલ્લાઓની સાથોસાથ કચ્છમાં પણ મોટા ભાગના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલિયમ પદાર્થોના ટેન્કર આવતાં જ સ્ટોક ખલાસ થઈ જતા હોવાની વિગતો સામે આવી રહી છે. ગત રોજ ભાવ વધારા બાદ ભુજ સહિત જિલ્લામાં અનેક સ્થળોએ ‘નો સ્ટોક’ ના પાટીયા મારી દેવાયા હતા. આવી સ્થિતિ વચ્ચે પણ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લેઆમ પેટ્રોલ ડીઝલના કાળા બજારનો ધંધો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. કચ્છના કેટલાક ચોક્કસ ગામોમાં કેબીનો, કરિયાણાની દુકાનોમાં પ્લાસ્ટિકની બોટલો, કેરબામાં તેમજ વાહનોમાં સીધું પેટ્રોલ ડીઝલ ભરી દેવામાં આવે છે. વર્તમાનમાં પેટ્રોલના ભાવ 97 રૂપિયા આસપાસ છે ત્યારે આવા કાળાબજારીયાઓ 115-120 રૂપિયા વસુલ કરે છે. 

વર્ષોથી કચ્છના ગ્રામિણ વિસ્તારોમાં આવી રીતે ગેરકાયદે ખુલ્લેઆમ પેટ્રોલ ડીઝલ વેચવામાં આવે છે તેમ છતાં પુરવઠા વિભાગ કે પોલીસ વિભાગે કાર્યવાહી કરી નથી. ત્યારે, વર્તમાનમાં દેશમાં સર્જાયેલી આવી સ્થિતીમાં ઊંચા ભાવે વેચાતા પેટ્રોલ ડીઝલના કારોબાર સામે તંત્ર લાલ આંખ કરશે કે કેમ?

Next Post
કલેક્ટરની ખુરશી ખાલી રાખી ફરિયાદ સંકલન બેઠક યોજાઈ | A grievance coordination meeting was held with t…

કલેક્ટરની ખુરશી ખાલી રાખી ફરિયાદ સંકલન બેઠક યોજાઈ | A grievance coordination meeting was held with t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મેઘરાજાએ આ વખતે ધમાકેદાર બેટિંગ કરી છે. પ્રથમ વરસાદી રાઉન્ડમાં જ અંદાજે 38 ઈંચ જેટલો વરસાદ નોંધાતા...

Read more

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In