• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાના મહિલાએ બીજા સ્ટેજના કેન્સરને માત આપીને આયર્નમેન સ્પર્ધા પૂરી કરી | vadodara woman complete …

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરાના મહિલાએ બીજા સ્ટેજના કેન્સરને માત આપીને આયર્નમેન સ્પર્ધા પૂરી કરી | vadodara woman complete …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

Load More

વડોદરાઃ બીજા સ્ટેજના કેન્સરને હરાવીને વડોદરાના મહિલા પૂજા શાહે ૪૯ વર્ષની વયે  વિયેટનામમાં તાજેતરમાં યોજાયેલી આયર્નમેન સ્પર્ધા સફળતાપૂર્વક પૂરી કરીને ઈતિહાસ સર્જયો છે.

પૂજા શાહ આ પહેલા ૨૦૨૩માં ગોવામાં હાફ આયર્નમેન ,  ફેબુ્રઆરી- ૨૦૨૫માં વડોદરા મેરેથોન સહિતની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકયા છે.તેઓ કહે છે કે, વડોદરા મેરેથોન બાદ તરત જ મારી તબિયત બગડી હતી અને મેં ડોકટરને બતાવ્યું તો  બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું.કેન્સર બીજા સ્ટેજમાંથી ત્રીજા સ્ટેજમાં પ્રવેશે તેમ હોવાથી તાત્કાલિક ઓપરેશન કરીને ગાંઠ કાઢવામાં આવી હતી.એ પછી કિમોથેરાપી અને રેડિએશનની પીડાજનક સારવારનો તબક્કો શરુ થયો હતો.જેના કારણે હું ડિસેમ્બર-૨૦૨૫માં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી આયર્નમેન  સ્પર્ધા જતી કરવી પડી હતી.જોકે કોઈ પણ હિસાબે પોતાનું સ્વપ્ન પૂરુ કરવા માટે પૂજા શાહે  મે મહિનામાં વિયેટનામમાં યોજાનારી  સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.તેઓ આગળ કહે છે કે, કિમોથેરાપી અને સારવારે મારા શરીરને તદ્દન નબળું પાડી દીધું હતું.આમ  છતાં મેં જાન્યુઆરી મહિનાથી પ્રેક્ટિસ શરુ કરી હતી.શરુઆતમાં ૫૦૦ મીટર સ્વિમિંગ કરીને પણ હું હાંફી જતી હતી.એ પછી ધીરે ધીરે મારો આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો હતો.આજે પણ હું માની નથી શકતી કે મેં ૧૬ કલાક અને ૨૧ મિનિટમાં દરિયામાં ૩.૮૦૦ કિમી સ્વિમિંગ, એ પછી તરત ૧૮૦ કિલોમીટર સાયકલિંગ અને તેના પછી ૪૨ કિલોમીટરની રનિંગનો પડકાર સફળતાપૂર્વક ઝીલ્યો હતો.કદાચ એ દિવસે ઈશ્વર મારી સાથે હતા.મારા પતિ, સાસુ- સસરાનો સપોર્ટના હોત તો હું આ સિધ્ધિ ના મેળવી શકી હોત.

સાયકલિંગ કરતી વખતે સર્જરીના કારણે જમણો ખભો, હાથ દુઃખતા હતા 

પૂજા શાહ કહે છે કે, વિયેટનામના દાનાંગ શહેરમાં આ સ્પર્ધા યોજાઈ હતી.૩૫ ડિગ્રી તાપમાન અને ૭૫ ટકા ભેજ વચ્ચે સાયકલિંગ મારા માટે કપરુ બની ગયું હતું.કેન્સરની ગાંઠ કાઢવા માટેની સર્જરીના કારણે છેલ્લા એક કલાક સાયકલિંગ કરવું મારા માટે મુશ્કેલ બની હતું.કારણકે ગરદનના નીચલા હિસ્સાથી લઈને મારા જમણો ખભા અને હાથમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો.મે વિચાર્યું હતું કે, આ મારી જિંદગીનો સૌથી મહત્વનો એક કલાક છે અને તે મારે પૂરો કરવાનો છે.૪૨ કિલોમીટરની રનિંગ પણ મેં મારા ટ્રેક પેન્ટ અને ટી શર્ટના ખિસ્સામાં તથા શરીરની અંદર બરફના ટુકડા  નાંખીને પૂરી કરી હતી.

આયર્નમેન  સ્પર્ધા પૂરી કરનાર વડોદરાના બીજા મહિલા

પૂજા શાહ વડોદરાના બીજા મહિલા બન્યા છે જેમણે આ કઠીન સ્પર્ધા સફળતાપૂર્વક પૂરી કરી હોય.આ પહેલા વડોદરાના મહિલા ડોકટર પ્રીતિ કામથ  આયર્નમેન સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લઈ ચૂકયા છે.

યુવાઓ એક કલાક કસરત માટે ફાળવે 

તેમણે કહ્યું હતું કે, હું ખાસ કરીને યુવાઓને અપીલ કરુું છું કે, તમારુ જીવન ગમે તેટલું વ્યસ્ત હોય પણ રોજ એકાદ કલાક વોક કે ગમે તે કસરત કરો.મને કેન્સર કેમ થયું તે તો નથી ખબર પણ કેન્સરમાંથી હું આટલી જલ્દી એટલા માટે ઉભી થઈ શકી છું કે, હું પહેલેથી ફિટનેસને મહત્વ આપતી હતી.આયર્નમેન સ્પર્ધા પૂરી કર્યા બાદ તો મને પહેલા કરતા વધારે સારુ લાગે છે.હવે મારુ લક્ષ્ય અલ્ટ્રામેન સ્પર્ધામાં ભાગ લેવાનું છે.

Next Post
ગોરવા મધુનગર વિસ્તારમાં સાળા ઉપર બનેવીનો તલવાર વડે હુમલોઃબનેવી અને તેના ભાઇની ધરપકડ | assault on you…

ગોરવા મધુનગર વિસ્તારમાં સાળા ઉપર બનેવીનો તલવાર વડે હુમલોઃબનેવી અને તેના ભાઇની ધરપકડ | assault on you...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે | Weekly special train will run between B…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …
GUJARAT

ભેંસની વસ્તી સૌથી વધુ ભાવનગર – લ્લા પશુ પાલન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન હાથ ધરેલ પશુ વસ્તી ગણતરી પ્રમાણે...

Read more

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે | Weekly special train will run between B…

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In