• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આરોપીઓથી ભરાઈ ગયું આખુ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરમાં ખનીજ સાથે સંકળાયેલા 42 જેટલા લોકોની અટકાયત | Su…

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આરોપીઓથી ભરાઈ ગયું આખુ પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરમાં ખનીજ સાથે સંકળાયેલા 42 જેટલા લોકોની અટકાયત | Su…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

Load More

Illegal Mining Racket Busted in Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન કરતા માફિયાઓ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના સાયલા, મૂળી અને થાનગઢ તાલુકામાંથી પોલીસે વહેલી સવારે દરોડા પાડીને ખનીજ ચોરી સાથે સંકળાયેલા 42થી વધુ લોકોની અટકાયત કરી છે. આ શખસો સોશિયલ મીડિયા પર ડિજિટલ નેટવર્ક બનાવીને સરકારી અધિકારીઓની રેકી કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

10થી વધુ વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની થતી હતી રેકી

મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીઓ સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરવાનું આંતરરાષ્ટ્રીય સ્તર જેવું નેટવર્ક ચલાવતા હતા. આ માફિયાઓએ 10થી વધુ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા, જેમાં પોલીસ, ખાણ-ખનીજ વિભાગ અને અન્ય સરકારી અધિકારીઓની ગાડીઓ કઈ તરફ જઈ રહી છે તેના લાઈવ લોકેશન અને પળેપળની માહિતી શેર કરવામાં આવતી હતી.

અધિકારીઓની હિલચાલ પર નજર રાખવા માટે માત્ર ખનીજ ચોરો જ નહીં, પરંતુ હાઈવે પર આવેલી હોટલ, કરિયાણાની દુકાન અને પાનના ગલ્લાના સંચાલકોને પણ બાતમીદાર તરીકે રોકવામાં આવ્યા હતા, જેઓ પણ આ રેડમાં ઝડપાયા છે.

તમામ આરોપીઓને SP કચેરી ખસેડાયા 

વહેલી સવારે પોલીસની અલગ-અલગ ટીમોએ ત્રાટકીને સાયલા, મૂળી અને થાનગઢ પંથકમાંથી આ તમામ શખસોને દબોચી લીધા હતા. અટકાયત કરાયેલા તમામ લોકોને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર એસપી (SP) કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે.

આ મામલે સાયલા પોલીસના જણાવ્યા અનુસાર, હાલ સમગ્ર કૌભાંડને લઈને સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપના એડમિન અને ડેટાની ચકાસણી પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે સાચી અને વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે. પોલીસે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોને પણ કડક શબ્દોમાં ચેતવણી આપી છે.

સીમકાર્ડના કારણે ‘નિર્દોષ’ ફસાયા હોવાની ચર્ચા

આ આખી પોલીસ કાર્યવાહી વચ્ચે સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં સીમકાર્ડ પિતાના નામે હોય અને તેનો ઉપયોગ પુત્ર કરતો હોય, અથવા તો પરિવારના અન્ય સભ્યો ગ્રુપમાં એક્ટિવ હોય તેના કારણે કેટલાક નિર્દોષ લોકો પણ પોલીસ સકંજામાં આવી ગયા છે. જો કે, પોલીસ તમામ મોબાઈલ લોગ્સ અને ચેટ્સની ફોરેન્સિક તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા તજવીજ હાથ ધરી રહી છે.

Next Post
જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc…

જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે વધુ 8 હોટેલ-રેસ્ટોરાં સીલ, જાણો કયા કયા વિસ્તારમાં એક્શન | Ahmedabad Fi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur
GUJARAT

લૂંટચલાવનાર શખ્સ બગીચામાંથી પકડાયો મહિલાગામમાં દૂધની ડેરીએ દુધ ભરીને પરત ઘરે આવતા હતા ત્યારે બનાવ બન્યો, મહિલાને કાનમાં ઇજાપહોંચી ભાવનગર–...

Read more

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે વધુ 8 હોટેલ-રેસ્ટોરાં સીલ, જાણો કયા કયા વિસ્તારમાં એક્શન | Ahmedabad Fi…

સુરતના માંગરોલમાં ખ્રિસ્તીધર્મ અંગીકાર કરનારા 47 આદિવાસીની હિન્દુ ધર્મમાં ધરવાપસી | 47 tribals recon…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In