• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Sourav Ganguly On Rahul Dravid : પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ રાહુલ દ્રવિડ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે વનડે ક્રિકેટમાં રાહુલ દ્રવિડના સ્થાન પર સવાલો ઉઠવા લાગ્યા હતા અને પસંદગીકારો તેમને ટીમમાંથી બહાર કરવા અંગે વિચાર કરી રહ્યા હતા. પરંતુ તેમણે દ્રવિડનો સાથ ન છોડ્યો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વિરુદ્ધ ગયા હતા.

…તો દ્રવિડની કારકિર્દી ખતમ થઈ ગઈ હોત : ગાંગુલી

સૌરવ ગાંગુલીએ રાજ શમાનીના પોડકાસ્ટ પર કહ્યું કે, ‘એક સમય હતો, જ્યારે લોકો કહેતા હતા કે, વનડે ક્રિકેટ માટે દ્રવિડનો સ્ટ્રાઈક રેટ યોગ્ય નથી. પસંદગીકારો પણ બીજા ખેલાડીઓને તક આપવાની વાત કરતા હતા. પરંતુ મેં તેમનો સાથ ન છોડ્યો, કારણ કે જો મેં સાથ છોડી દીધો હોત તો કદાચ તેમની કારકિર્દી ખતમ થઈ ગઈ હોત.’

‘ભારત પાસે આવો કોઈ વિકલ્પ નહોતો’

2000ના સમયગાળામાં ટીમ એવા વિકેટકીપરની શોધમાં હતી, જે સારી બેટિંગ પણ કરી શકે. તે વખતે એડમ ગિલક્રિસ્ટ, માર્ક બાઉચર અને કુમાર સંગાકારા જેવા ખેલાડીઓ પોતાની ટીમોના ઓલરાઉન્ડર ખેલાડી હતી, જ્યારે ભારત પાસે આવો કોઈ વિકલ્પ નહોતો. આ જ કારણે ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લેતા રાહુલ દ્રવિડને વિકેટકીપિંગની જવાબદારી સોંપી હતી.

આ પણ વાંચો : મારી સાથે પણ આવું જ કર્યું હતું…: વનડે વર્લ્ડકપ પહેલા વિરાટ કોહલી પર દબાણ અંગે અશ્વિનનું દર્દ છલકાયું

‘ટીમને બેટિંગ કરી શકે તેવા વિકેટકીપરની જરૂર હતી’

ગાંગુલીએ એમ પણ કહ્યું કે, ‘અમારી પાસે એવો કોઈ વિકેટકીપર નહોતો, જે બેટિંગ કરી શકે. એટલા માટે અમે દ્રવિડને વિકેટકીપર બનાવ્યા. જેથી અમે એક વધારાના બેટ્સમેનને રમાડી શકીએ.’ આ નિર્ણયના કારણે ભારત મિડલ ઓર્ડરમાં વધુ મજબૂતી બની અને મોહમ્મદ કૈફ જેવા ખેલાડીઓને પ્લેઇંગ-11માં જગ્યા મળી શકી.

‘સેહવાગ, તેંડુલકર યુવરાજે પાર્ટ-ટાઈમ બોલિંગ કરવી પડતી’

તેમણે વધુમાં કહ્યું કે, ‘રાહુલ દ્રવિડને વિકેટકીપર બનાવવાનો નિર્ણય માત્ર એક મેચ પુરતો નહોતો. આવી જ રણનીતિ વર્લ્ડકપ-2003માં અપનાવાઈ હતી, જેના કારણે ભારતીય ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી. એ સમયમાં ભારત પાસે મજબૂત ઓલરાઉન્ડર નહોતા. આ જ કારણે મારે ઉપરાંત વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર અને યુવરાજ સિંહને પાર્ટ-ટાઇમ બોલિંગ કરવી પડતી હતી.’

આ પણ વાંચો : 8 બોલ માટે 18 કરોડ રૂપિયા કિંમત! KKR ને ભારે પડી ગયો આ ખેલાડી, શાહરુખને થયું નુકસાન

Next Post
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

મે મહિનામાં મોંઘવારીની 'લૂ': 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In