• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

Load More

NEET-UG-2026 Paper Leak Case Latest Update : નીટ-યુજી પેપર લીકમાં એક પછી એક ધરપકડ અને નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે આ કેસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. કેસના મૂળ સુધી પહોંચેલી સીબીઆઈની તપાસમાં નવો ખુલાસો થયો છે કે, નીટનું માત્ર એક પેપર જ નહીં, પ્રશ્નપત્રનો બીજો સેટ પણ લીક થયો હતો. જોકે તપાસમાં મોટો ધડાકો થયો છે કે, પ્રશ્નપત્રની બીજા સેટના સવાલો પણ ‘ગેસ પેપર’ (સંભવિત પ્રશ્નપત્ર)ના સવાલો સાથે એકસરખા મેળ ખાતા હતા. પેપર લીકના મુખ્ય કિંગપિન મનાતા આસિસ્ટન્ટ પ્રોફેસર પી.વી.કુલકર્ણી, સીનિયર ટીચર મનીષા ગુરુનાથ માંધરે અને મનીષા વાઘમારેનું નામ સામે આવ્યું છે.

પ્રશ્નપત્રનું એક નહીં, બંને સેટ લીક થયા

વાસ્તવમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દર વર્ષે નીટ યુજી પ્રશ્ન પત્રના બે સેટ તૈયાર કરતી હોય છે. આમાંથી કયો સેટ પરીક્ષામાં ઉપયોગ કરાશે, તેની માહિતી માત્ર ડાયરેક્ટર જનરલ પાસે હોય છે. બે સેટમાંથી એક પ્રશ્નપત્રનો સેટ હોય છે, જ્યારે બીજો સેટ રિઝર્વમાં રાખવામાં આવે છે. પરીક્ષામાં જો કોઈ ગેરરીતિ થાય અથવા પેપર લીક થાય તો તાત્કાલીક બીજા સેટનો ઉપયોગ કરી શકાય તે માટે NTA બે સેટ તૈયાર કરતી હોય છે. જોકે સીબીઆઈની તપાસમાં હવે સામે આવ્યું છે કે, રિઝર્વ સેટનું પેપર પણ પહેલેથી જ લીક થઈ ગયું હતું.

જે પ્રશ્નો NTAના બીજા સેટમાં હતા, તેવા જ પ્રશ્નો આરોપીઓના સંભવિત પ્રશ્નપત્રમાં પણ

NTA દ્વારા નીટ પરીક્ષા માટે બીજો સેટ પણ તૈયાર કરાયો હતો. જોકે જે પ્રશ્નો NTAના બીજા સેટમાં હતા, તેવા જ પ્રશ્નો આરોપીઓના સંભવિત પ્રશ્નપત્રમાં પણ હોવાનો ખુલાસો થયો છે. આમાં તમામ સવાલો બીજા સેટ સાથે મેચ થયા છે. 

સંભવિત પ્રશ્નપત્રો અનેક રાજ્યોમાં લાખોમાં વેચ્યા

ત્રીજી મેના રોજ પ્રશ્નપત્રનો પ્રથમ સેટ પરીક્ષામાં લવાયો હતો અને બીજા સેટ રિઝર્વમાં રખાયો હતો. જોકે હવે બંને સેટના બાયોલોજી અને કેમિસ્ટ્રીના તમામ સવાલો સંભવિત પ્રશ્નપત્રમાં હતા. એટલે કે માત્ર પરીક્ષાના દિવસે આવેલું પ્રશ્નપત્ર જ નહીં, રિઝર્વમાં રખાયેલ પ્રશ્નપત્ર પણ લીક થયું હતું. તપાસ મુજબ, પી.વી.કુલકર્ણી અને મનીષ માંધરેએ મળીને આ સંભવિત પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું અને તેને અનેક રાજ્યોમાં લાખોમાં વેંચ્યા હતા.

સંભવિત પ્રશ્નપત્રમાં બાયોલોજીના 180 અને કેમેસ્ટ્રીના 90 સવાલો એવા છે, જે NTAના બંને નીટ પેપરમાં સામેલ સવાલો સાથે એકસરખા મેળ ખાય છે. બંને સેટ પેપરમાં બાયોલોજીના 90 અને કેમેસ્ટ્રીના 45 સવાલ હતા, એટલે કે ગેસ પેપરમાં અડધો-અડધ સવાલો મેચ થતા હતા.

આ પણ વાંચો : હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી

કેવી રીતે અને કોણે લીક કર્યું NEET પેપર?

પેપર લીક કેસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર પી.વી.કુલકર્ણી અને સીનિયર ટીચર મનીષા ગુરુનાથ માંધરેનું નામ સામે આવ્યું છે. કુલકર્ણી કેમેસ્ટ્રીનો અભ્યાસ કરાવે છે અને મનીષા માંધરે વનસ્પતિશાસ્ત્ર (Botany) અને પ્રાણીશાસ્ત્ર (Zoology)ના પ્રશ્નોનું ભાષાંતર કરવામાં નિષ્ણાત હતી. આ જ કારણે માંધરેની નજર નીટના પ્રશ્નપેપર પર હતી અને તેઓએ તેનો ફાયદો ઉઠાવીને કુલકર્ણી અને મનીષ વાઘમરે સાથે મળીને નીટ પેપર લીકને અંજામ આપ્યો હતો.

ફિજિક્સના સવાલો લીક થયા હોવાના પણ પુરાવા મળ્યા

કુલકર્ણી અને મનીષા માંધરેએ બાયોલોજીના પ્રશ્નો NTAમાંથી ચોરી કર્યા હતા. આ ઉપરાંત સીબીઆઈને ભૌતિકશાસ્ત્ર (Physics)ના કેટલાક સવાલો લીક થયા હોવાના પુરાવા મળ્યા છે. બંને આરોપીઓ નીટ પેપર તૈયાર કરનારા એક્સપર્ટ પેનલમાં સામેલ હતા. બંનેએ ચોરી કરેલા સવાલો હાથથી લખાવડાયા અને પછી સંભવિત પ્રશ્નપત્રના નામે વેચ્યા હતા. મનીષા વાઘમારે ‘એજન્ટ બનીને ગેસ પેપર વેચતી હતી.

મનીષા માંધરે 14 દિવસના રિમાન્ડ પર

ઉલ્લેખનીય છે કે, પેપર લીકની માસ્ટરમાઈન્ડ મનીષા માંધરેને 14 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવાઈ છે. બીજીતરફ પેપર લીક થયા બાદ NTAએ નીટની ફરી પરીક્ષા યોજવાની તારીખો પણ જાહેર કરી દીધી છે. નવી પરીક્ષા 21 જૂને યોજાશે અને એડમિટ કાર્ડ 14 જૂને જારી કરવામાં આવશે.

આ પણ વાંચો : ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકરી સજા

Next Post
અમદાવાદમાં કેશવ નારાયણ બિલ્ડકોને બેન્ક સાથે કરી ઠગાઇ, ગીરવે મૂકેલી મિલકત વેચી ખાધી | Ahmedabad News …

અમદાવાદમાં કેશવ નારાયણ બિલ્ડકોને બેન્ક સાથે કરી ઠગાઇ, ગીરવે મૂકેલી મિલકત વેચી ખાધી | Ahmedabad News ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …
GUJARAT

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

Heavy Rain in Amreli: હજુ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન નથી થયું, પરંતુ તે પહેલાં જ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી...

Read more

અમેરિકા-ઈરાન ડીલ: સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ | Gold Silver Price Jump US Ira…

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

15 દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું: રાજસ્થાનમાં કરાં પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું | Monsoon Advan…

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In