• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, July 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રૂા. ૩૦ હજારની માગણી કરનાર કહેવાતી પત્રકાર -ત્રિપુટી સામે ખંડણીનો ગુનો નોંધાયો | Extortion case regi…

satyasamachar by satyasamachar
May 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રૂા. ૩૦ હજારની માગણી કરનાર કહેવાતી પત્રકાર -ત્રિપુટી સામે ખંડણીનો ગુનો નોંધાયો | Extortion case regi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Load More

ચોરીના લાકડાં ટ્રેક્ટરમાં ભરી ગેરકાયદે હેરાફેરી કરાતી હોવાનું જણાવી પોલીસ કેસની ધમકી આપી રૂા. ૩૦ હજારની માગ કરનાર કહેવાતી પત્રકાર -ત્રિપુટી સામે ખેડૂતની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ખંડણીનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદના આંકલાવ ખાતે રહેતા વિનુભાઈ અંબાલાલ અગ્રવાલ ખેતીકામ કરે છે. એમણે ફરિયાદમાં કહ્યું કે મારા કાકા ભાનુભાઈ શનાભાઈ પઢિયાર અલગ અલગ જિલ્લાઓમાંથી કાપેલા લાકડાં ખરીદ કરી ટ્રેકટરોમાં ભરી લાકડાંની સો-મિલમાં વેચાણ કરે છે, જેમાં હું મદદ કરુ છુ. ગઈ તા.૧૩ મેએ ડભોઈના મંડાળાગામથી અમે બેટ્રેક્ટર લાકડાં ભરી સાંજે ૮ વાગ્યે વાઘોડિયા ચોકડી પાસેથી પસાર થતા હતા ત્યારે બાઈક સવાર બે શખ્સોએ અમારા બંને ટ્રેકટરોને રોક્યા હતા.

ટ્રેક્ટરોને રોકનારા જીતેન્દ્ર ડાહ્યાભાઈ પરમાર (રહે.તરસાલીગામ) અને લાલજી ભોપાભાઈ ભરવાડ (રહે. નવીનગરી, તરસાલી બાયપાસ)એ પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી આ ટ્રેક્ટરમાં ગેરકાયદે લાકડાં ભરેલા છે તેમ કહી રૂા. ૧૦ હજારની માગ કરી રૂપિયા એક હજાર પડાવ્યા હતા. ત્યારબાદ તા.૧૬ મેએ મંડાળાથી લાકડાં ભરી નીકળ્યા હતા તે વખતે રાત્રે ૧૦ વાગ્યે તરસાલી બ્રિજ પાસે જીતેન્દ્ર તથા લાલજી સાથે વિજયકુમાર દેવેન્દ્રભાઈ મકવાણા (રહે. તરસાલી)એ ફરી અમારા બંને ટ્રેક્ટરો અટકાવ્યા હતા,

જેમણે બંને ટ્રેક્ટરોમાં ગોડાઉનમાંથી ચોરી કરીને લાકડાં ભરી લાવ્યા હોવાનું જણાવી પોલીસ કેસની ધમકી આપી રૂા.૩૦ હજારની માગ કરી હતી, પરંતુ એટલા રૂપિયા અમારી પાસે ન હોવાથી તેઓએ પોલીસને જાણ કરતા મામલો કપુરાઈ પોલીસ મથકે પહોંચ્યો હતો. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે ફરાર જીતેન્દ્ર, લાલજી અને વિજયની શોધખોળ શરુ કરી છે.

Next Post
કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…

કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

શબવાહિની અને એમ્બ્યુલન્સ સહિતની સેવાઓનું લોકાર્પણ જૂનાગઢ, તા.૧૦, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને વંથલી...

Read more

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In