• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ | Jamna…

satyasamachar by satyasamachar
May 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ | Jamna…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

Jamnagar Crime : જામનગરમાં હની ટ્રેપના મામલે એક યુવાનનું અપહરણ કરી જઇ માર મારી તેને લૂંટી લેવા અંગેનો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો, જે ગુનામાં જામનગરમાં રહેતા એક યુવક-યુવતીની અટકાયત કરી લેવાઇ છે, જેઓની સાથે બે ટાબરીયાઓ પણ મળી આવ્યા છે. જામનગર સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ભારતીય ન્યાય સંહિતા કલમ 308(5), 61, 140(3), 189(2), 191(2), 191(3), 190, 118(1), 352, 351(3) તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધાયો હતો.

 જેમાં ફરિયાદી હેમાંસુભાઈ જયંતીલાલ વજાણી (રહે. પંચેશ્વર ટાવર કચેરી ફળી “લક્ષ્મી ભવન”), જામનગર દ્વારા તા.08/05/2026ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, પુજા નામની મહિલા દ્વારા તેમના મોબાઈલમાં મેસેજ કરી મળવા બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદી પોતાની હોન્ડા કાર લઈને પહોંચતા પુજા તેમની કારમાં બેસી ગઈ હતી. ત્યારપછી અન્ય ચાર આરોપીઓએ ફરિયાદીને બળજબરીપૂર્વક તેમની બલેનો કારમાં બેસાડી અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીના ગળામાં રહેલ ચાંદીની ચેઇન, હાથમાં રહેલી ચાંદીની લકી તથા રોકડા રૂપિયા 1,400 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા.

ઉપરોક્ત ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો, મોબાઈલ લોકેશન તથા એલ.સી.બી.ના ટેકનિકલ સેલની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન આરોપી (1) યશ ઉર્ફે આર્યન નરશેભાઈ રાઠોડ, (ઉવ.19 વર્ષ, ધંધો મજૂરી, રહે. ઢીચડા રોડ, તિરુપતિ સોસાયટી, શેરી નં.05, દરગાહ પાસે, ગુલાબભાઈના મકાનમાં ભાડેથી, જામનગર). તેમજ (2) પુજા અરવિંદભાઈ પરમાર, (ઉવ.૨૫, વર્ષ, ધંધો ઘરકામ, રહે. ઢીચડા રોડ, તિરુપતિ સોસાયટી, શેરી નં.05, દરગાહ પાસે, ગુલાબભાઈના મકાનમાં ભાડેથી, જામનગર)  તથા બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને દમણ ખાતેથી સ્થાનિક પોલીસની મદદથી કબજામાં લેવામાં આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે, કે આ ટોળકીએ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં અગાઉ પણ અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવી તેમની પાસેથી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના પડાવ્યા હોવાની કબૂલાત આપી છે. આ તમામ બનાવોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે ત્યાં વધુ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આરોપીઓએ અગાઉ પણ અનેક ગુનાઓ આચર્યા હોવાની વિગતો સામે આવી 

આશરે બે વર્ષ અગાઉ પુજા, સાદિક તથા વિજય સાથે મળી રાજકોટના નિમેષ પટેલ નામના વ્યક્તિને મોબાઈલ મારફતે બોલાવી તેનો અશ્લીલ વીડિયો બનાવી ધમકી આપી આશરે દસ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ રકમ અલગ-અલગ એકાઉન્ટ મારફતે વહેંચી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આશરે છ મહિના પહેલા પુજા તથા અન્ય સાગરિતો સાથે મળી જયશ્રી ટોકીઝ પાસે ઢોસાની રેકડી ચલાવતા શ્યામભાઈ નામના વ્યક્તિને પણ આવી જ રીતે ફસાવી રૂપિયા પડાવ્યાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર મામલે જામનગર સીટી “સી” ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Next Post
જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ આજે સંભાળ્યો ચાર્જ | Dipesh Kedia t…

જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ આજે સંભાળ્યો ચાર્જ | Dipesh Kedia t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In