• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે નીતિન ગડકરીના પરિવારને કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા, માલ સડી ગયો | Niti…

satyasamachar by satyasamachar
May 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે નીતિન ગડકરીના પરિવારને કરોડોનું નુકસાન, કન્ટેનર ફસાયા, માલ સડી ગયો | Niti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

Middle East War Hits Nitin Gadkari’s Family Business : અમેરિકા-ઈરાન વચ્ચે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા વિવાદના કારણે ભારતીય વેપાર સહિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પરિવારના બિઝનેસ પણ મોટું આર્થિક નુકસાન થયું છે. બંને દેશો વચ્ચે તણાવના કારણે ગડકરીના પરિવારના સેંકડો કન્ટેનર રસ્તામાં ફસાઈ જતા કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. આ વાતનો ખુલાસો ખુદ ગડકરીએ કર્યો છે.

અમે દર મહિને 100 કન્ટેનર અમેરિકા મોકલતા હતા : ગડકરી

નાગપુરમાં એક કાર્યક્રમમાં ગડકરીએ યુદ્ધના કારણે તેમના પરિવાર કેવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તેનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘મારી કંપની સુગરમાંથી ડિટર્જન્ટ બનાવે છે અને તે કામ મારી વહુ જુએ છે. અમારા ડિટર્જન્ટના લગભગ 100 કન્ટેનર દર મહિને અમેરિકામાં મોકલવામાં આવતા હતા, જોકે ત્યાં યુદ્ધ શરૂ થતા અમારા કન્ટેનરો ત્યાં જવાના બંધ થઈ ગયા છે.

અમારો બિઝનેસ ચોપટ થયો, પણ હાર માની નથી : ગડકરી

તેમણે કહ્યું કે, ‘મધ્ય-પૂર્વમાં સંકટના કારણે અમારો ધંધો ચોપટ થઈ ગયો છે.  આ સંકટ છતા અમે હાર માની નથી. હવે તેમણે લોકલ માર્કેટમાં માલ-સામાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી છે અને તે માટે ઘણો સંઘર્ષ પણ કરી રહ્યા છે.’

આ પણ વાંચો : પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી

‘પુત્રના 400 કન્ટેનર ભરેલા કેળા અને 200 કન્ટેનર ભરેલા સફરજ ખરાબ’

ગડકરીના પુત્રના આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ યુદ્ધની ભારે અસર પડી છે. ગડકરીએ પુત્રના બિઝનેસ અંગે કહ્યું કે, ‘મારો પુત્ર ઈરાનમાં મોટો વેપાર કરે છે. આ વેપાર હેઠળ ભારતથી મોટાપ્રમાણમાં કેળાની ઈરાનમાં નિકાસ કરવામાં આવે છે, જ્યારે ઈરાનથી ભારતમાં સફરજ આયાત કરવામાં આવતા હતા. જ્યારથી બંને દેશો વચ્ચે વિવાદ શરૂ થયો છે, આખી સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. આ સંકટના કારણે રસ્તામાં ફસાયેલા 400 કન્ટેનરના કેળા સડી ગયા છે અને ઈરાથી ભારત આવી રહેલા 200 કન્ટેનરમાં સફરજ પણ ખરાબ થઈ ગયા છે.

ઈન્સ્યોરન્સવાળા પૈસા આપવામાં આનાકાની કરે છે : ગડકરી

પરિવારના બિઝનેસને નુકસાન થયા બાદ ગડકરી ઈન્સ્યોરન્સ કંપનીઓના વલણથી નારાજ થયા છે. તેમણે કહ્યું કે, આટલું મોટું નુકસાન છતાં ઈન્સ્યોરન્સવાળા પૈસા આપવામાં આનાકાની કરી રહ્યા છે. પરિવારના બિઝનેસમાં કરોડોનું નુકસાન થવા છતાં ગડકરીએ પરિવારનું મનોબળ વધાર્યું છે. તેમણે કહ્યું કે, પડકારો બિઝનેસનો એક ભાગ છે. વેપારની દુનિયામાં આવા પ્રકારના ઉતાર-ચઢાવ સતત આવતા રહે છે. તેથી આવા સંકટથી ગભરાવવાના બદલે સકારાત્મક વિચારો અને આત્મનિર્ભર સાથે આગળ વધતા રહેવું જોઈએ.

આ પણ વાંચો : મહિલાઓને 3000, મફત બેસ સેવા, મદરેસાઓને ઝટકો.. શુભેન્દુ સરકારે લીધા 5 મોટા નિર્ણય

Next Post
પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath…

પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર...: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In