• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવનું દૂષણ: સાબરકાંઠાના રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકોની હિજરતની ચીમકી | …

satyasamachar by satyasamachar
May 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવનું દૂષણ: સાબરકાંઠાના રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકોની હિજરતની ચીમકી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …

જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાન…

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…

Load More

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામમાં અનુસૂચિત સમાજના લોકો સાથે ભેદભાવ અને ઉત્પીડનના ગંભીર આરોપો થયા છે. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં, હવે પીડિતોએ ગામ છોડીને હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે આજે હિંમતનગર ખાતે જિલ્લા કચેરીમાં નિવાસી અધિક કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે.

ગામમાં ફરીથી તણાવપૂર્ણ સ્થિતિ

રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકોનો દાવો છે કે ગામના કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમને ભારતીય બંધારણથી મળેલા મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સામાજિક, આર્થિક, ધાર્મિક તેમજ ન્યાયિક સ્તરે તેમની સાથે સતત ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. પીડિત સમાજના દાવા મુજબ આ મામલે અત્યાર સુધીમાં એટ્રોસિટી એક્ટ હેઠળ છ જેટલી ફરિયાદો અને અનેક લેખિત રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ આ વિવાદમાં સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ તેનું પાલન ન થતાં ગામમાં ફરીથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે.

આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવનું દૂષણ: સાબરકાંઠાના રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકોની હિજરતની ચીમકી 2 - image

સામૂહિક હિજરત કરવા મજબૂર, 7 દિવસનું અલ્ટિમેટમ

સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, તેમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ વારંવાર ન્યાયની ગુહાર લગાવવા છતાં કોઈ નક્કર નિરાકરણ ન આવતા, હાલ ગામમાં તેમનો સામાજિક બહિષ્કાર કરાયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ આક્રોશ વચ્ચે આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને ચીમકી આપવામાં આવી છે કે, જો આગામી સાત દિવસમાં આ સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવે, તો અનુસૂચિત સમાજના પરિવારો સામૂહિક હિજરત કરવા મજબૂર બનશે.

આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફર્સ્ટ લુક જાહેર, વિક્રોલીમાં બનશે ભારતની પહેલી અંડરસી ટનલ

અસામાજિક તત્વો સામે કડક પગલાં કેમ નહીં?

આ સમગ્ર ઘટના લોકશાહી અને કાયદાના શાસન સામે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. આઝાદીના દાયકાઓ પછી પણ જો કોઈ સમાજને બંધારણીય હકો માટે સંઘર્ષ કરવો પડતો હોય, તો આપણી સામાજિક વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે? એટ્રોસિટી એક્ટ હેઠળ છ-છ ફરિયાદો નોંધાઈ હોવા છતાં પીડિતોને સુરક્ષા કે ન્યાય કેમ ન મળ્યો? શું વહીવટી તંત્ર અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? સૌથી મોટો સવાલ એ કે, શું 21મી સદીના ગુજરાતમાં ગામ રહેતો એક આખો સમાજ ન્યાયના અભાવે પોતાના જ ગામમાંથી હિજરત કરવા મજબૂર બને તે વહીવટી તંત્ર માટે શરમજનક બાબત નથી?

Next Post
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર, વિક્રોલીમાં બનશે ભારતની પહેલી અંડરસી ટનલ | india debut…

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર, વિક્રોલીમાં બનશે ભારતની પહેલી અંડરસી ટનલ | india debut...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …

રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …

જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાન…

જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાન…

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…

ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઈનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે | Huge Gold Rese…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …
GUJARAT

   Ram Mandir Theft Case: અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસ જેમ-જેમ આગળ વધી...

Read more

જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાન…

જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દારોડો ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા | Jamnagar Gamb…

ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઈનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે | Huge Gold Rese…

જામનગરમાં ગઈ રાતે પ્રોહિબિશનના 5 ગુનાઓ નોંધાયા : રૂ.87 હજારથી વધુનો દારૂ અને આથો ઝડપાયો | Jamnagar B…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In