• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા: કેરબા લઈને લાઈનમાં ઊભા રહ્યા ખેડૂતો | Fue…

satyasamachar by satyasamachar
May 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા: કેરબા લઈને લાઈનમાં ઊભા રહ્યા ખેડૂતો | Fue…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

Load More

Fuel Crisis Hits Amreli: અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતાં વાહનચાલકો અને ખાસ કરીને ખેડૂતોમાં ભારે હાહાકાર મચી ગયો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને અન્ય આંતરિક પરિબળોની અફવાઓ વચ્ચે જિલ્લાના સાવરકુંડલા, બાબરા અને વડીયા સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જિલ્લાના મોટાભાગના પેટ્રોલ પંપો પર ઈંધણનો જથ્થો ખૂટી પડતાં ‘નો સ્ટોક’ના બોર્ડ મારી દેવાયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

ખેડૂતોને 200 લીટર આપવાના પરિપત્ર સામે માત્ર 1 હજારનું જ ડીઝલ અપાતા હોબાળો

વડીયામાં આવેલા પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. ખેડૂતોને જરૂરિયાત મુજબ 200 લીટર સુધી પેટ્રોલ-ડીઝલ આપવાનો સરકારી પરિપત્ર હોવા છતાં, પંપ સંચાલકો દ્વારા પૂરતો જથ્થો ન હોવાનું કહીને માત્ર 1 હજાર રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે વાહનો ઉપરાંત ખેડૂતો પ્લાસ્ટિકના મોટા-મોટા કેરબા લઈને લાઈનોમાં ઊભા રહી ગયા છે. ટ્રેક્ટરો અને ફોર વ્હીલર વાહનોની લાઈનોને લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો: જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે! 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવો આંકડો

તમામ પંપો પર ડીઝલ ખાલી, માત્ર એક જ પંપ શરૂ રહેતા કતારો લાગી

સાવરકુંડલા તાલુકા અને શહેરમાં સ્થિતિ વધુ વણસી છે. અહીંના મોટાભાગના પેટ્રોલ પંપો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. સમગ્ર સાવરકુંડલામાં માત્ર મહુવા રોડ પર આવેલો એક જ પેટ્રોલ પંપ ચાલુ હોવાથી આખા પંથકના વાહનચાલકો ત્યાં ઉમટી પડ્યા છે. સાવરકુંડલાના તમામ પંપો પર ડીઝલનો જથ્થો શૂન્ય થઈ ગયો છે. અન્ય પંપો બંધ હોવાના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે અને ઈંધણ મેળવવા કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે.

ખેતીની સીઝન વચ્ચે જ ડીઝલની તંગીથી જગતનો તાત ચિંતાતુર

બાબરા શહેરમાં પણ આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થયું છે. શહેરના તમામ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગેલી છે. હાલમાં ખેતીની મહત્ત્વની મોસમ  ચાલી રહી છે, જેમાં ટ્રેક્ટર અને અન્ય કૃષિ યંત્રો માટે ડીઝલની સખત જરૂરિયાત હોય છે. આવી કટોકટીના સમયે જ ડીઝલની અછત ઊભી થતાં ખેડૂતો આર્થિક નુકસાનની ભીતિથી પરેશાન થઈ ઉઠ્યા છે. અહીં પણ પંપો દ્વારા માત્ર એક હજારથી બે હજાર રૂપિયા સુધીનું જ મર્યાદિત ડીઝલ આપવામાં આવી રહ્યું છે.

અમરેલી જિલ્લામાં અચાનક સર્જાયેલી આ ઈંધણ કટોકટી અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા સત્વરે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો પૂર્વવત કરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે.

Next Post
અમદાવાદ: નવરંગપુરાની યુવતીની 4થી વધુ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ …

અમદાવાદ: નવરંગપુરાની યુવતીની 4થી વધુ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘પિઝા હટ’નું સુકાન હવે નવા માલિકના હાથમાં, રૂ. 25,650 કરોડમાં વેચાઈ રહી છે વિશ્વ વિખ્યાત પિઝા ચેઈન |…
GUJARAT

ફોટો સોર્સ: ફાઈલ તસવીર The Pizza Hut Era Begins, Fresh Toppings, New Owners: વર્ષ 1990 અને 2000ના દાયકામાં લાખો ભારતીયો...

Read more

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In