• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ!, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ | …

satyasamachar by satyasamachar
May 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ!, અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ પર પાકે છે 14 પ્રકારની કેરીઓ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

અમદાવાદમાં શેરબજારના નામે કૌટુંબિક મામા સાથે 10 કરોડથી વધુની ઠગાઈ, CA દંપતીની ધરપકડ | ca couple arre…

Load More

14 Mango Varieties on One Mango Tree In Amreli: સામાન્ય રીતે કેરીના શોખીનો ઉનાળાની ઋતુમાં કેસર, હાફુસ, લંગડો કે દશેરી જેવી ગણતરીની કેરીઓનો સ્વાદ માણતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય કલ્પના કરી છે કે એક જ આંબાના વૃક્ષ પર 14 અલગ-અલગ પ્રકારની કેરીઓ પાકી શકે? આ કોઈ કલ્પના નથી પણ હકીકત છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામે એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની કોઠાસૂઝ અને મહેનતથી એક જ આંબા પર 14 પ્રકારની જુદી-જુદી કેરીઓ પકવીને આશ્ચર્ય સર્જ્યું છે.

ઘર આંગણે 14 પ્રકારની કેરીઓ આંબો

દિતલા ગામના વતની અને 20 વીઘાની ખેતી ધરાવતા પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટી આખા અમરેલી જિલ્લામાં પોતાના કૃષિ પ્રયોગો માટે જાણીતા છે. તેમણે પોતાની વાડીમાં આંબાનો મોટો બગીચો તો બનાવ્યો જ છે, પરંતુ વિશેષ પ્રયોગ રૂપે પોતાના ઘર આંગણે ઉગેલા એક સાદા દેશી આંબાના વૃક્ષ પર અલગ-અલગ કલમો ચડાવીને (ખુટા કલમ પદ્ધતિથી) આ અસાધારણ સિદ્ધિ મેળવી છે. વૈશાખ મહિનો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે આ વિશિષ્ટ આંબા પર લાગેલી કેરીઓ હવે પાકવા પર છે.

નામ પણ ન સાંભળ્યા હોય તેવી દુર્લભ જાતો આંબા પર લટકી રહી છે

ઉકાભાઈએ આ આંબા પર જે 14 પ્રકારની કેરીઓ વિકસાવી છે, તેમાંની ઘણી જાતોના નામ પણ નવી પેઢીએ ક્યારેય સાંભળ્યા નહીં હોય. મહારાષ્ટ્રના પ્રવાસ દરમિયાન તેમને આવો અનોખો પ્રયોગ કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે દેશી આંબાના વૃક્ષ પર કલમો લગાવીને આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન, નાળિયેરો, ગુલાબિયો, દાડમો, સિંદુરિય, કાળો જમાદાર, વરિયાળિયો, સરદાર, પાયલોટ અને આષાઢિયો જેવી અદભુત્ અને વૈવિધ્યસભર જાતો તૈયાર કરી છે.

આ પણ વાંચો: સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લીધી મુલાકાત

લુપ્ત થતો વારસો બચાવવાનો ભગીરથ પ્રયાસ

ઇતિહાસની વાત કરીએ તો જૂનાગઢના નવાબના શાસનકાળ દરમિયાન ગીર પંથકમાં આશરે 200 જેટલી અલગ-અલગ પ્રકારની કેરીઓની જાતો જોવા મળતી હતી. સમય જતાં માત્ર કેસર કેરીનું ચલણ વધ્યું અને બાકીની સ્વાદિષ્ટ તથા ગુણકારી જાતો ધીમે-ધીમે લુપ્ત થઈ ગઈ. નવી પેઢી આ જૂની અને પરંપરાગત કેરીઓના સ્વાદ અને નામથી વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશ્ય સાથે ઉકાભાઈ ભટ્ટીએ અલગ-અલગ વિસ્તારોમાં ફરીને આવી લુપ્ત થતી જાતોના આંબા શોધ્યા અને પોતાના આંબા પર તેની કલમો ચડાવી આ વારસાને જીવંત રાખ્યો છે.

અન્ય જિલ્લાના ખેડૂતો અને સંશોધકો માટે પ્રેરણાતીર્થ

એક જ વૃક્ષ પર અલગ-અલગ આકાર, રંગ અને સ્વાદ ધરાવતી 14 પ્રકારની કેરીઓ ઉગાડવાના આ અદભુત્ સફળ પ્રયોગને જોવા અને તેમાંથી પ્રેરણા લેવા માટે અન્ય તાલુકાઓ તથા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો દિતલા ગામે આવી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો પણ ઉકાભાઈની આ બાગાયતી કમાલ પર ગર્વ અનુભવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અને કલમ પદ્ધતિના સમન્વયથી ઉકાભાઈ ભટ્ટીએ સાબિત કરી બતાવ્યું છે કે જો સંકલ્પ અને મહેનત હોય તો ખેતીમાં અશક્ય લાગતી સિદ્ધિઓ પણ હાંસલ કરી શકાય છે.

Next Post
‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…

'વન નેશન-વન ઈલેક્શન': પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

અમદાવાદમાં શેરબજારના નામે કૌટુંબિક મામા સાથે 10 કરોડથી વધુની ઠગાઈ, CA દંપતીની ધરપકડ | ca couple arre…

અમદાવાદમાં શેરબજારના નામે કૌટુંબિક મામા સાથે 10 કરોડથી વધુની ઠગાઈ, CA દંપતીની ધરપકડ | ca couple arre…

નાઈટ પેટ્રોલિંગ, ઝેરોક્ષ દુકાનો પર નજર… ગુજરાતમાં ‘NEET-UG’ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત | Gujar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…
GUJARAT

Surat Corporation : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવતા ડિંડોલી વિસ્તારમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલો...

Read more

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

અમદાવાદમાં શેરબજારના નામે કૌટુંબિક મામા સાથે 10 કરોડથી વધુની ઠગાઈ, CA દંપતીની ધરપકડ | ca couple arre…

નાઈટ પેટ્રોલિંગ, ઝેરોક્ષ દુકાનો પર નજર… ગુજરાતમાં ‘NEET-UG’ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત | Gujar…

દિગ્ગજ ભાજપ નેતા અને પૂર્વ CM ઉમા ભારતીની તબિયત લથડી, હરિદ્વારથી દિલ્હી જઈ રહ્યા હતા | BJP Leader Um…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In