• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …

satyasamachar by satyasamachar
May 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More

પ્રતીકાત્મક તસવીર

Rajkot Crime News: રાજકોટના જંગ્લેશ્વર વિસ્તારમાંથી સગીરા પર સામૂહિક દુષ્કર્મની એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવીને 15 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. ત્યારબાદ અલગ-અલગ સ્થળોએ 7 શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

કિશોરીની સગીર બહેનપણીએ પરિચય કરાવ્યા

પીડિતાની જ એક બહેનપણીએ તેને મોબાઈલ ફોન આપીને મુખ્ય આરોપી ડેવિલ સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક કરાવ્યો હતો. ડેવિલે સગીરાનો વિશ્વાસ જીતી લીધા બાદ, ગત 29 માર્ચ 2026ના રોજ પોતાના સાથીદાર સાહીલ ઉર્ફે ઝેરીને બાઇક લઈને તેને તેડવા મોકલ્યો હતો. સાહીલ સગીરાને જંગલેશ્વર ખાતે પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં ડેવિલે તેને ડરાવી-ધમકાવીને અવારનવાર હવસનો શિકાર બનાવી હતી.

‘પોલીસ’ હોવાની ખોટી ઓળખ આપી હવસ સંતોષી

ગુનાહિત સિલસિલો અહીં જ ન અટકતા, સગીરાની તે જ બહેનપણીએ ત્યારબાદ તેનો પરિચય મિહીર કુગશીયા નામના શખ્સ સાથે કરાવ્યો હતો. ગત 6 મે 2026ના રોજ મિહીર સગીરાને નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલી એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે પોતે ‘પોલીસ’ હોવાની ખોટી ઓળખ આપી, ડર બતાવીને સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. નોંધનીય છે કે આરોપી મિહીર અગાઉ પણ 6 વખત નકલી પોલીસ તરીકે ઝડપાઈ ચૂક્યો છે.

હોટલમાં લઈ જઈ દુષ્કર્મ 

આ નરપિશાચોની જાળમાં સગીરા વધુને વધુ ફસાતી ગઈ, જેમાં પડોશમાં રહેતા રજાક ઠેબાએ પણ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક વધાર્યો હતો. 16 મે 2026ના રોજ રજાક સગીરાને પોતાની એક્ટિવા પર બેસાડીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત, સુલતાન સલીમભાઇ સવાણ નામના અન્ય એક શખ્સે પણ સગીરાની જાતીય સતામણી કરી હોવાનું ખુલ્યું છે.

ચાલતી કારમાં ગેંગરેપ

અત્યાચારની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે 17 મે 2026ના રોજ આરોપી રજાક ઠેબા, ધવલ અને આશીફ શાહમદાર સગીરાને એક સફેદ રંગની સ્વિફ્ટ કારમાં બેસાડી ગયા હતા. ચાલતી કારમાં રજાકે સગીરાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ ત્રણેય નરાધમોએ કારની અંદર જ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, પાલિકાઓના પ્રમુખ-ઉપ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી

BNS અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ 8 સામે ગુનો

સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ ભોગ બનનાર સગીરાના પિતાએ ભક્તિનગર પોલીસ મથકમાં ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે એક સગીરા (બહેનપણી) સહિત ડેવિલ, સાહીલ, મિહીર, રજાક, ધવલ, આશીફ અને સુલતાન એમ કુલ 8 આરોપીઓ સામે BNS અને પોક્સો (POCSO) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી, ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ નરાધમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ માટે નવા નિયમો જાહેર | Government’s Bi…

ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ માટે નવા નિયમો જાહેર | Government's Bi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In