• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Vacancy 2026 : ડાક વિભાગમાં ભરતી, 28000 જગ્યા પર વેકેન્સી, જાણો પગાર-અભ્યાસ સહિતની માહિતી | India Po…

satyasamachar by satyasamachar
January 27, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
Vacancy 2026 : ડાક વિભાગમાં ભરતી, 28000 જગ્યા પર વેકેન્સી, જાણો પગાર-અભ્યાસ સહિતની માહિતી | India Po…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

Load More

India Post GDS Vacancy 2026 Notification : સરકારી નોકરીની રાહ જોઈ રહેલા હજારો યુવાનો માટે નવા વર્ષના પ્રારંભે ખુશખબર આવી છે. ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS) હેઠળ 28000થી વધુ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, આ ભરતી પ્રક્રિયા જાન્યુઆરી 2026થી શરૂ થવા જઈ રહી છે. આ ભરતીની સૌથી મોટી વિશેષતા એ છે કે, ઉમેદવારોની પસંદગી કોઈ પણ લેખિત પરીક્ષા વગર, માત્ર ધોરણ-10ના મેરિટના આધારે કરવામાં આવશે.

ગુજરાતમાં 1830 બેઠકો પર ભરતી

ટપાલ વિભાગ દ્વારા દેશભરના 23 સર્કલમાં કુલ 28,740 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સૌથી વધુ 3,553 જગ્યાઓ મહારાષ્ટ્રમાં છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 3,169 અને પશ્ચિમ બંગાળમાં 2,982 જગ્યાઓ છે. ગુજરાત સર્કલની વાત કરીએ તો અહીં 1,830 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતી અંતર્ગત બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) ના પદો પર નિમણૂક આપવામાં આવશે.

કુલ 28,740 જગ્યાઓ પર ભરતી

  • આંધ્ર પ્રદેશ – 1060
  • આસામ – 639
  • બિહાર – 1347
  • છત્તીસગઢ – 1155
  • દિલ્હી – 42
  • ગુજરાત – 1830
  • હરિયાણા – 270
  • હિમાચલ પ્રદેશ – 520
  • જમ્મુ/કાશ્મીર – 267
  • ઝારખંડ – 908
  • કર્ણાટક – 1023
  • કેરળ – 1691
  • મધ્ય પ્રદેશ – 2120
  • મહારાષ્ટ્ર – 3553
  • ઉત્તર પૂર્વ – 1014
  • ઓડિશા – – 1191
  • પંજાબ – 262
  • રાજસ્થાન – 634
  • તમિલનાડુ – 2009
  • તેલંગાણા – 609
  • ઉત્તર પ્રદેશ – 3169
  • ઉત્તરાખંડ – 445
  • પશ્ચિમ બંગાળ – 2982
  • કુલ – 28740 જગ્યા પર ભરતી

Vacancy 2026 : ડાક વિભાગમાં ભરતી, 28000 જગ્યા પર વેકેન્સી, જાણો પગાર-અભ્યાસ સહિતની માહિતી 2 - image

લાયકાત અને વયમર્યાદા : આ ભરતીમાં જોડાવા માટે ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી ગણિત અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ-10 પાસ હોવો અનિવાર્ય છે. ઉમેદવારને સ્થાનિક ભાષાનું જ્ઞાન, કોમ્પ્યુટરની જાણકારી અને સાયકલ ચલાવતા આવડવું જરૂરી છે.

વયમર્યાદા : ઉમેદવારની લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચો : અવિમુક્તેશ્વરાનંદ વિવાદમાં મમતા કુલકર્ણી વિરુદ્ધ કાર્યવાહી

પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા

  • વિભાગ – ભારતીય પોસ્ટ વિભાગ
  • પદનું નામ – બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) પદ અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) 
  • કુલ ભરતી – 28,740
  • અરજી કરવાની શરૂઆત – 31 જાન્યુઆરી-2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 14 ફેબ્રુઆરી-2026
  • અભ્યાસ – ધોરણ 10 પાસ (પસંદગી પ્રક્રિયા મેરિટ આધારીત)
  • ઉંમર – 18 વર્ષથી 40 વર્ષ
  • BPM પગાર – રૂ.12000થી રૂ.29000 (માસિક)
  • ABPM પગાર – રૂ.10000થી રૂ.24470 (માસિક)
  • ઓનલાઈન ફોર્મ ભરવાની સત્તાવાર વેબસાઈટ – indiapostgdsonline.gov.in

મહત્વની તારીખો અને અરજી પ્રક્રિયા

ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 31 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને 14 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. અરજી ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2026 છે. વિભાગ દ્વારા પ્રથમ મેરિટ લિસ્ટ 28 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. રસ ધરાવતા ઉમેદવારો ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચો : બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં વિવાદ

Next Post
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિવાદમાં ઉમા ભારતીની એન્ટ્રી, મમતા કુલકર્ણીની પણ મુશ્કેલી વધી | Shankar…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિવાદમાં ઉમા ભારતીની એન્ટ્રી, મમતા કુલકર્ણીની પણ મુશ્કેલી વધી | Shankar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

ઓખા, સંજીવ રાજપૂત, એબીએનએસ: કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય (ઉત્તર ગુજરાત) એ 19 સપ્ટેમ્બર 2026 ના રોજ સીજી બીચ ઓખા ખાતે...

Read more

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In