• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…

satyasamachar by satyasamachar
May 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હડકાયા અને જોખમી કૂતરાઓને ‘ઇન્જેક્શન’થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી | Supreme Court gives…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…

ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca…

Load More

– જાહેર સ્થળોએથી રખડતા કૂતરા નહીં હટાવો તો કાર્યવાહી થશે : સુપ્રીમની રાજ્યોને ટકોર

– લોકોના જીવનનું રક્ષણ સરકારની જવાબદારી, કૂતરાઓના ત્રાસને અવગણી ન શકાય

– બાળકો-વૃદ્ધો પર કૂતરાના હુમલા, કરડવાની ઘટનાઓ ચિંતાજનક, તમામ હાઇકોર્ટો મામલા પર નજર રાખે : સુપ્રીમના આદેશ

નવી દિલ્હી : રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે, એવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. સુપ્રીમ કોર્ટે એવા કૂતરાઓ કે જે કાબુ બહાર જઇ રહ્યા હોય કે હડકાયા થઇ ગયા હોય તેને દયામૃત્યુ આપવાની છૂટ આપી છે. એટલે કે આવા હડકાયા અને લોકો માટે જોખમકારક કૂતરાઓને મારી નાખવામાં આવશે. કેમ કે તેમના કરડવાથી માનવીઓમાં પણ હડકવા ફેલાવાના મામલા વધી રહ્યા છે. 

આ ઉપરાંત અગાઉ જે પણ આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યા હતા તેનો યોગ્ય રીતે અમલ કરવા તમામ રાજ્યોને સુપ્રીમે ટકોર કરી છે. જો યોગ્ય રીતે અમલ નહીં થાય તો અવમાનનાની કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે.    

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મેહતા, એનવી અંજારિયાની બેંચે ચુકાદો આપતા કહ્યું છે કે તાજેતરમાં પણ કૂતરા કરડવાની ઘટનાઓ સામે આવી રહી છે, લોકોના જીવનનું રક્ષણ કરવું તે કેન્દ્ર અને રાજ્યની સરકારોની જવાબદારી છે. લોકોને જીવન જીવવાનો જે અધિકાર મળ્યો છે તેનું રક્ષણ થવું જોઇએ.  જ્યારે કૂતરા કાબુ બહાર જતા રહે અને હડકવા કે જોખમી બીમારીનો ભોગ બને ત્યારે સારવારની કોઇ શક્યતા ના જણાય તો તેવા કેસોમાં આવા કૂતરાઓને દયામૃત્યુ આપી શકાય. સુપ્રીમ કોર્ટે પ્રશાસનને આવા કૂતરાઓની હત્યા કરવાની છૂટ આપી દીધી છે. 

આ પહેલા સુપ્રીમ કોર્ટે તમામ જાહેર સ્થળો જેવા કે સ્કૂલ, કોલેજો, બસ સ્ટેશનો વગેરે આસપાસ રખડતા કૂતરાઓને હટાવવા આદેશ આપ્યો હતો. આ આદેશની સામે કેટલાક શ્વાન પ્રેમીઓએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટને ફરી વિચારવા અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અપીલને ફગાવી દીધી છે અને પોતાના આદેશને યોગ્ય ઠેરવ્યો છે. એટલુ જ નહીં તેને વધુ ઝડપથી અમલ કરવા રાજ્યો અને કેન્દ્ર સરકારને કહ્યું છે. 

સુપ્રીમ કોર્ટે તેના નવા આદેશમાં કહ્યું છે કે પ્રશાસન એનિમલ બર્થ કન્ટ્રોલ નિયમોને ધ્યાનમાં રાખીને કાયદાકીય રીતે માન્ય હોય તેવા પગલા લે, જેમાં ઠીક ના થઇ શકે તેવા કૂતરાઓને મૃત્યુ આપવાનો પણ સમાવેશ થાય છે. આ દયામૃત્યુ સારવાર અશક્ય હોય, હડકવા થયો હોય કે લોકો માટે જોખમી હોય હુમલા કરતા તેવા કૂતરાઓને પ્રશાસન આપી શકશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જાહેર સ્થળો પર કૂતરાઓનું હોવુ જ એક રીતે ચેતવણી સમાન છે, વૃદ્ધો અને બાળકો પર કૂતરાઓના હુમલા અને કરડવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના આદેશમાં કોઇ જ ફેરફાર કરવાની ના પાડી દીધી હતી. સુપ્રીમે કહ્યું છે કે વૃદ્ધો બાળકો પર હુમલા થઇ રહ્યા છે અમે આ બધાથી અજાણ થઇને ના રહી શકીએ. સુપ્રીમ કોર્ટે કેટલાક નવા આદેશ પણ રાજ્યોને જારી કર્યા છે.  

Next Post
એમ.એસ.યુનિ.માં પ્રવેશ માટે 12453 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | students apply for admission in msu

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…

પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…

ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca…

ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca…

સાવચેતી : સેન્સેક્સનો 431 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ 114 પોઈન્ટ ઘટીને 75200 | Caution: Sensex’s 431 p…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…
GUJARAT

એકતરફ વૃક્ષારોપણ તો બીજી તરફ વન કર્મીનું પરાક્રમ ચર્ચાએ સસ્પેન્ડેડફોરેસ્ટર અને બીટ ગાર્ડની વિરૃદ્ધ ગુનો નોંધી અટકાયત બાદ જેલ હવાલે...

Read more

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…

ભાડે ફેરવવા લીધેલી કાર પડાવી લેવાના કેસમાં બે ઝડપાયા | Two arrested in case of snatching a rented ca…

સાવચેતી : સેન્સેક્સનો 431 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ 114 પોઈન્ટ ઘટીને 75200 | Caution: Sensex’s 431 p…

સુભાનપુરામાં પરોઢિયે ડોગ લઇને ચાલવા નીકળેલી મહિલાના અછોડાની લૂંટ | chain snatching of woman our for …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In