• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા સ્થાયી થયેલા NRI દંપતીના અખબારનગર સ્થિત મકાનમાંથી 21 લાખના સોનાના દાગીનાની ચોરી | ahmedabad …

satyasamachar by satyasamachar
May 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમેરિકા સ્થાયી થયેલા NRI દંપતીના અખબારનગર સ્થિત મકાનમાંથી 21 લાખના સોનાના દાગીનાની ચોરી | ahmedabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…

જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર…

Load More

Ahmedabad News: શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમેરિકા સ્થાયી થયેલા એક NRI પરિવારના ઘરમાં ચોરી થઇ હતી. આ પરિવાર જ્યારે ઘરમાં જ હાજર હતા તે દરમિયાન કબાટમાંથી આશરે રૂપિયા 21 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અમેરિકા જવા માટે બેગ પેક કરતી વખતે ખબર પડી

હાલ અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરતા દેવાંગભાઈ ભટ્ટ અને તેમના પત્ની પ્રીતિબેન સમયાંતરે અખબારનગર સ્થિત પોતાના ઘરે આવતા રહે છે. ગત વર્ષે જુલાઈ મહિનામાં જ્યારે તેઓ વતન આવ્યા હતા, ત્યારે તેમણે બેંકના લોકરમાંથી દાગીના કાઢીને પોતાના ઘરના સેફમાં મૂક્યા હતા. ગત 16 એપ્રિલના રોજ પ્રીતિબેન અમેરિકા પરત ફરવા માટે પોતાના સામાનનું પેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કબાટ ખોલતા જ તેમના હોશ ઊડી ગયા હતા, કારણ કે અંદર રાખેલા 21 લાખના સોનાના દાગીના ગાયબ હતા.

અમેરિકા જવાની ઉતાવળમાં પહેલાં કરી લેખિત અરજી

16 એપ્રિલે જ દંપતીની અમેરિકાની ફ્લાઇટ હોવાના કારણે, તેઓ તાત્કાલિક સંપૂર્ણ ફરિયાદ નોંધી શક્યા નહોતા. જેથી તે સમયે તેમણે વાડજ પોલીસને લેખિતમાં અરજી આપીને અમેરિકા રવાના થવું પડ્યું હતું. થોડા દિવસ પૂર્વ આ દંપતી ફરી ભારત પરત ફર્યું હતું અને ઘરમાં ઝીણવટભરી તપાસ કરવા છતાં દાગીના ન મળતા આખરે તેમણે સત્તાવાર રીતે ચોરીની એફઆઈઆર (FIR) નોંધાવી છે.

આ પણ વાંચો : ‘રોમમાં તમારું સ્વાગત છે…’ ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ

ઘરકામ કરતી મહિલા શંકાના દાયરામાં

પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ NRI દંપતી જ્યારે પણ અમેરિકાથી અમદાવાદ પોતાના ઘરે આવતું, ત્યારે ઘરની સાફસફાઈ અને કચરા-પોતા માટે પાયલ પરમાર નામની મહિલાને કામે રાખતા હતા. પરિવાર ઘરમાં જ હાજર હોય અને તાળા તૂટ્યા વગર કબાટમાંથી દાગીના ચોરાયા હોવાથી પોલીસ આ મામલે ઘરઘાટી કે કોઈ ભેજાબાજની સંડોવણી હોવાની આશંકા સાથે તપાસ કરી રહી છે.

વાડજ અને નારણપુરા પોલીસ માટે મોટો પડકાર

અખબારનગરમાં થયેલી આ 21 લાખની ચોરી કોઈ એકલ-દોકલ ચોરનું કામ નથી એવું લાગી રહ્યું છે. આ ઘટનાની આસપાસ જ નજીકના નારણપુરા અને શાસ્ત્રીનગર વિસ્તારોમાં પણ તાજેતરમાં જ મોટી ઘરફોડ ચોરીના બનાવો નોંધાયા છે. આ ત્રણેય વિસ્તારો એકબીજાથી માત્ર 5 કિલોમીટરની ત્રિજ્યામાં જ આવેલા હોવાથી, આ પટ્ટામાં કોઈ ચોક્કસ પ્રોફેશનલ ગેંગ સક્રિય થઈ હોવાની આશંકા છે. આ ગેંગને પકડવી હવે પોલીસ માટે નાકનો સવાલ બની ગયો છે.

Next Post
ડેટિંગ એપ પર ક્રાઈમ બ્રાન્ચના નકલી PSI બનીને યુવતી સાથે ઠગાઈ, લગ્નની લાલચ આપી 79 હજારથી વધુ પડાવ્યા …

ડેટિંગ એપ પર ક્રાઈમ બ્રાન્ચના નકલી PSI બનીને યુવતી સાથે ઠગાઈ, લગ્નની લાલચ આપી 79 હજારથી વધુ પડાવ્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…

જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…

જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર…

જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર…

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…
GUJARAT

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ફ્રીમાં મૂવી જોવા માટે એક...

Read more

જામનગરમાં કોમલનગરમાં બેફામ કારચાલકે રાહદારીને હડફેટે લીધો : ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થયો ચાલક | A re…

જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર…

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…

ગુજરાત પોલીસની માનવતા: પોલીસે વાહન કરી નવજાત બાળક સાથે માતાને MP પહોંચાડી! | gujarat police escorts …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In