• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…

satyasamachar by satyasamachar
May 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

Panchmahal News: પંચમહાલમાં રાજ્યવ્યાપી ઓપરેશન ‘મ્યૂલ હંટ’ની તપાસમાં શહેરા પોલીસને સફળતા મળી છે. શહેરા પોલીસ મથકે નોંધાયેલા સાયબર ફ્રોડના એક ગુનામાં પી.ડી.સી. બેંકના પૂર્વ કરાર આધારિત બ્રાન્ચ ઓફિસર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ શાતિર આરોપીઓએ માત્ર 30 થી 35 દિવસના ટૂંકા ગાળામાં જ ચાર બેંક ખાતાઓની મદદથી રૂપિયા 3.27 કરોડથી વધુની માતબર રકમની હેરાફેરી આચરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

‘સમન્વય પોર્ટલ’ના ડેટાથી ખૂલ્યું સાયબર કૌભાંડ

સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા ‘મ્યૂલ એકાઉન્ટ્સ’ સામે કડક કાર્યવાહી કરવા માટે શહેરા પોલીસે ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરના ‘સમન્વય પોર્ટલ’ પરથી મહત્વનો ડેટા મેળવ્યો હતો. આ પોર્ટલ પર સાયબર ક્રાઈમમાં વપરાયેલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સ, હાઇ વેલ્યુ ચેક ટ્રાન્ઝેક્શન અને એટીએમ વિડ્રોલની વિગતો ઉપલબ્ધ હતી. આ સચોટ ડેટાના આધારે વર્ષ 2025માં શહેરા પોલીસ મથકે સાયબર ક્રાઈમનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી સુરતથી બે ઝડપાયા

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી હતી. જેના આધારે પોલીસે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વિષ્ણુનગર-2 માંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમના નામ નીચે મુજબ છે

-આદર્શ વિજય શુકલા (ઉં.વ. 19): મૂળ રહે. કનાવા, પોસ્ટ બીજુરકા, જિ. જોતપુર, ઉત્તરપ્રદેશ.

-જીશુ પંકજ મિશ્રા (ઉં.વ. 21): મૂળ રહે. ધાજી સિરસીમવ, સીતામઢી, બિહાર.

પંચમહાલમાં ઓપરેશન 'મ્યૂલ હંટ', 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3ની ધરપકડ 2 - image

બેંકના પૂર્વ બ્રાન્ચ ઓફિસર નીકળ્યા મુખ્ય સૂત્રધાર

પકડાયેલા બંને આરોપીઓની પોલીસે જ્યારે સઘન પૂછપરછ હાથ ધરી ત્યારે સમગ્ર કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે પી.ડી.સી. બેંકના તત્કાલીન કરાર આધારિત બ્રાન્ચ ઓફિસર સપન ઘનશ્યામભાઈ પરીખ (રહે. મેડિસિટી એપાર્ટમેન્ટ, માર્કેટિંગ યાર્ડ, ગોધરા)ની મુખ્ય ભૂમિકા સામે આવી હતી. પોલીસે વિલંબ કર્યા વિના તાત્કાલિક કાર્યવાહી કરી સપન પરીખની પણ ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ ગેરરીતિ સામે આવતા બેંક દ્વારા અગાઉ જ સપન પરીખને નોકરીમાંથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો હતો.

30 થી 35 દિવસમાં જ કરોડોની હેરાફેરી

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સુરતના ચાર અલગ-અલગ વ્યક્તિઓના નામે શહેરાની પી.ડી.સી. બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા હતા. આ ચારેય ‘મ્યૂલ એકાઉન્ટ’માં માત્ર 30 થી 35 દિવસના ટૂંકા ગાળામાં જ રૂ. 3.27 કરોડની મોટી રકમ જમા કરાવીને ઉપાડી લેવામાં આવી હતી.

ત્રણેય આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ દરમિયાન આ કૌભાંડમાં અન્ય બે સાગરીતોની સંડોવણી પણ બહાર આવી છે,  પોલીસે આ બંને ફરાર આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

1: સાગર અશોક સેન (રહે. સુરત)

2: રાહુલ બારીઆ ઉર્ફે રાહુલ અગ્રવાલ (રહે. દાહોદ)

પંચમહાલમાં ઓપરેશન 'મ્યૂલ હંટ', 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3ની ધરપકડ 3 - image

છેક કેરળ સુધી જોડાયા તાર

તપાસ દરમિયાન વધુ એક મહત્વની કડી હાથ લાગી છે, જેમાં આ ચાર પૈકીના એક બેંક ખાતામાં થયેલા ટ્રાન્ઝેક્શન સંદર્ભે કેરળના તિરુવનંતપુરમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને આઈ.ટી. એક્ટ હેઠળ ગુ.ર.નં. 66/2025થી ગુનો નોંધાયેલો હોવાનું ખૂલ્યું છે. શહેરા પોલીસે આ અંગે તિરુવનંતપુરમ સાયબર ક્રાઈમ વિભાગને પણ સત્તાવાર જાણ કરી દીધી છે. હાલ આ આંતરરાજ્ય કૌભાંડમાં પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસનું ‘રિસોર્ટ પોલિટિક્સ’, દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા 12 સભ્યો રાજસ્થાન રવાના

જાણો, શું હોય છે ‘મ્યૂલ એકાઉન્ટ’?

‘મ્યૂલ એકાઉન્ટ’ એટલે સાયબર ગુનેગારો દ્વારા ભોળા-અજ્ઞાત લોકોના નામે અથવા તો સામાન્ય લોકોને કમિશનની લાલચ આપીને ખોલાવવામાં આવેલા બેંક ખાતા. સાયબર માફિયાઓ આ ખાતાનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા કાળા નાણાંને જમા કરવા અને ત્યારબાદ તેને તાત્કાલિક ઉપાડી લેવા માટે કરે છે, જેથી પોલીસ તપાસમાં મૂળ ગુનેગાર સુધી સરળતાથી પહોંચી ન શકાય અને ખાતાધારક તેમાં ફસાઈ જાય.

Next Post
ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…

ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In