• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એસટી બસોમાં શેકાતા મુસાફરો, બારીઓ પર પડદાની માગ | Passengers burning in ST buses demand curtains on …

satyasamachar by satyasamachar
May 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એસટી બસોમાં શેકાતા મુસાફરો, બારીઓ પર પડદાની માગ | Passengers burning in ST buses demand curtains on …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Load More

રાજ્યમાં છેલ્લા દસ દિવસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેતા એસટી બસોના મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

તાપમાન સતત ૪૦થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેતા બસની બારીઓમાંથી આવતા સીધા તડકાને કારણે મુસાફરો જાણે શેકાઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને બારી પાસે બેઠક મળતા મુસાફ રોને ગરમીથી બચવા જાતજાતના ઉપાય કરવા પડેછે.

મુસાફરોનું કહેવું છે કે કાળઝાળ ગરમીમાં બારી પાસે બેસવું મુશ્કેલ બની ગયું છે. સીધા તડકાથી બચવા કેટલાક મુસાફરો રૂમાલ, દુપટ્ટા, કાગળ અથવા કંપડાંનો સહારો લઈ રહ્યા છે. મુસાફરોમાં બસની બારીઓ પર પડદા લગાવવાની માગ ઊઠી છે, જેથી ગરમીથી થોડી રાહત મળી શકે.

ખાસ કરીને પાસધારક વિદ્યાર્થી-નોકરિયાતવર્ગ, વૃદ્ધ મહિલાઓ અને બાળકોને વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

હાલમાં માત્ર સ્લીપર અને વોલ્વો બસોમાં જ પડદાની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે સામાન્ય એક્સપ્રેસ અને લોકલ બસોમાં આવી વ્યવસ્થા ન હોવાથી મુસાફ રોને તડકામાં શેકાવું પડેછે.

તાજેતરમાં જ જીએસઆરટીસી દ્વારા પેસેન્જર ફીડબેક અને પર્ફોમન્સ રેટિંગની પ્રક્રિયા હાથ ધરાતા સોશ્યલ મીડિયામાં મુસાફરોએ વિવિધ મુદ્દાઓને લઈને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાં ટિકિટિંગ સંબંધિત કેટલીક સુવિધાઓને બિરદાવવામાં આવી હતી.જો કે પરીક્ષાના સમયમાં બસો કેન્સલ થવી, કેટલાક રૂટ પર બસો સમયસ૨ ન મળવી તેમજ બસો યોગ્ય સ્ટેન્ડના બદલે રસ્તા વચ્ચે ઊભી રહેતા અકસ્માતની ભીતિ જેવી સમસ્યાઓ જણાવાઈ છે.

Next Post
વડોદરા: મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજરે પત્નીની મદદથી 2.32 કરોડની ઉચાપત કરી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર…

વડોદરા: મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજરે પત્નીની મદદથી 2.32 કરોડની ઉચાપત કરી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

ગઢડામા અષાઢી બીજ ના દિવસે યોજાનારી ૩૩ મી ભગવાન જગન્નાથજી રથયાત્રા અનુસંધાને યોજાઈ શાંતિ સમીતીની મીટીંગ.. મીટીંગ મા SP ધર્મેન્દ્ર...

Read more

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In