• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: પકોડી ખાવા ગયેલા વેપારીએ 3.18 લાખ, ખરીદી કરવા ગયેલી મહિલાએ 80 હજાર ગુમાવ્યા | Iwe ra soläni…

satyasamachar by satyasamachar
May 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: પકોડી ખાવા ગયેલા વેપારીએ 3.18 લાખ, ખરીદી કરવા ગયેલી મહિલાએ 80 હજાર ગુમાવ્યા | Iwe ra soläni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …

છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

Load More

અમદાવાદ, બુધવાર

અમદાવાદમાં તસ્કર ટોળકી જોહરમાં ચોરીને તરખાટ મચાવી રહી છે. મણિનગર રામબાગ ચાર રસ્તા પાસે વેપારી પકોડી ખાતા માટે ગયા હતા અને કારનો કાચ તોડીને તેમાંથી રોકડા રૂ.3.18 લાખની ચોરી કરી હતી. વેપારી આંગડીયામાંથી રૂપિયા લાવ્યા હતા અને પંદર મીનીટમાં જ ચોરી કરીને બાઇક ઉપર આરોપીઓ નાસી ગયા હતા. બીજા બનાવમાં મહિલા લાલદરવાજા ખાતે ખરીદી કરવા આવી હતી. દરમિયાન AMTS બસમાં તેમના પર્સમાંથી રોકડા રૂ.80 હજાર ચોરાયા હતા. આ બન્ને બનાવમાં પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વેપારી પકોડી ખાવા ગયા ને ગઠિયાઓ કારમાંથી 3.18 લાખ લઈને રફુચક્કર

ઇસનપુરમાં રહેતા વેપારીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા.13-05-2026ના રોજ નારોલ આંગડિયા પેઢીમાંથી રોકડા રૂ.3.18 લાખ લઇને બેગ થાર કારમાં મૂકી હતી અને બપોરે 4.30 વાગે રામબાગ ચાર રસ્તા પાસે કાર ગલીમાં પાર્ક કરી હતી તે નજીકમાં પકોડી ખાવા ગયા હતા. પંદર મિનીટમાં પાછા આવ્યા ત્યારે કારનો કાચ તોડીને અંદર થેલીમાં મૂકેલા રોકડા રૂ.3.18 લાખની ચોરી કરીને આરોપી બાઇક ઉપર નાસી ગયા હતા.  આ બનાવ અંગે મણિનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને કોઇ જાણભેદુએ વેપારીનો પીછો કરીને ચોરી કરી હોવાની શંકા આધારે પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી છે.

ખરીદી કરવા આવેલી મહિલાના પર્સમાંથી રૂ.80,000ની ચોરી

બીજા બનાવમાં  થલતેજ ખાતે રહેતી મહિલાએ કારંજ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. 18-05-2026ના રોજ મહિલા થલતેજથી એએમટીએસમાં બેસીને લાલદરવાજા ખાતે ખરીદી કરવા માટે આવ્યા હતા લાલદરવાજા બસ સ્ટેન્ડ ઉપર ઉતરીને બેગ ચેક કરતાં તેમાંથી રોકડા રૂ.૮૦,૦૦૦ની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ બનાવ અંગે કારંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Post
NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ | Govt Orders Block O…

NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ | Govt Orders Block O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …

છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…

છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …
GUJARAT

કોંગ્રેસના મ્યુનિ.કાઉન્સિલર આશિષ જોષી સાથે સંકળાયેલા પ્રોહિબિશન કેસમાં કોર્ટમાં સંખેડા પોલીસ સ્ટેશનના તા. ૨૩થી ૨૫ અપ્રિલ તથા તા. ૧૩થી ૧૫...

Read more

છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…

અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In