• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…

satyasamachar by satyasamachar
May 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Load More

નેશનલ હાઈવે નંબર ૪૮ અમદાવાદથી મુંબઈને જોડતો હોવાથી આ માર્ગ પર વાહનચાલકોનો ભારે ધસારો રહે છે. જો કે આ હાઈવે પર વાહન અકસ્માતની ઘટનાઓ પણ ચિંતાજનક છે. છાસવારે અકસ્માતોની ઘટનાથી હાઈવે રક્તરંજિત બને છે.

સુંદરપુરા પાટિયાથી દરજીપુરા આરટીઓ સુધીના હાઈવે પર છેલ્લા અઢી વર્ષ દરમિયાન અકસ્માતના ૧૦૪ બનાવો નોંધાયા છે, જેમાંથી ૬૮ બનાવો ફેટલ (મોત) હોવાનું કપુરાઈ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયું છે. સુંદરપુરા પાટિયાથી દરજીપુરા આરટીઓ સુધી બંને તરફનો ૧૯ કિલોમીટરનો હાઈવે કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.

કપુરાઈ પોલીસ સ્ટેશને નોંધાયેલા આંકડા મુજબ વર્ષ ૨૦૨૪ દરમિયાન અકસ્માતના ૧૮ અને ફેટલના ૧૯ બનાવો નોંધાયા હતા. વર્ષ ૨૦૨૫માં અકસ્માતના ૧૩ બનાવો સામે આવ્યા હતા, જ્યારે ફેટલ અકસ્માતોની સંખ્યા વધીને ૩૪ સુધી પહોંચી હતી. ચાલુ વર્ષ ૨૦૨૯માં અત્યાર સુધી અકસ્માતના ૧૫ અને ફેટલના ૧૫ બનાવો નોંધાયા છે.

અકસ્માતોના કારણોમાં ઓવરટેક કરવાની હોડ, ઓવર સ્પીડ, રખડતા પશુઓ, રસ્તા પર ઊભેલા વાહનની પાછળ અન્ય વાહન ધૂસી જવું તેમજ વાહનચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસવાના કારણો મુખ્ય હોય છે.

હાલ હાઈવે પર સિક્સ લેનની કામગીરી પ્રગતિ હેઠળ છે. ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થાય તેવા એંધાણ ન હોવાથી આગામી દિવસોમાં વધુ સાવચેતીના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ ઉપરાંત આજવા ચોકડીથી જાંબુઆ તરફ વરસાદી કાચો કાંસ પાકો કરવાની કામગીરી પણ ચાલી રહી હોવાથી વાહનચાલકોએ સાવચેતી રાખવી જરુરી છે.

Next Post
આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

ગઢડામા અષાઢી બીજ ના દિવસે યોજાનારી ૩૩ મી ભગવાન જગન્નાથજી રથયાત્રા અનુસંધાને યોજાઈ શાંતિ સમીતીની મીટીંગ.. મીટીંગ મા SP ધર્મેન્દ્ર...

Read more

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In