• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય | Clash with the …

satyasamachar by satyasamachar
May 21, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
મ્યુનિ.કમિશનરની તંત્રને ટકોર , અમદાવાદમાં સફાઈ એવી કરો કે કાગળનો ટુકડો પણ ના દેખાય | Clash with the …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

Load More

  અમદાવાદ,બુધવાર,20 મે,2026

કેન્દ્ર સરકારની સ્વચ્છતા સર્વેક્ષણ ટીમ અમદાવાદમાં સ્વચ્છતા
અંગે અલગ અલગ પેરામીટર ઉપર નિરીક્ષણ કરશે. આ અગાઉ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ
પાનીએ સોલિડ વેસ્ટ વિભાગ
,
ઈજનેર તથા એસ.ટી.પી.સહિતના તમામ સંબંધિત વિભાગને ટકોર કરતા કહયુ, શહેરમા સફાઈ એવી
કરો કે આંખે ઉડીને વળગે.તમે રસ્તા ઉપરથી જતા હોય અને કાગળનો ટુકડો દેખાય તો ઉપાડી
ખિસ્સામાં મુકી દો. આગળ ડસ્ટબિનમાં નાંખો. શહેરને વધુ સ્વચ્છ શહેર બનાવવા  સફાઈ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા એન.જી.ઓ.ની
મદદ લેવા પણ કહયુ હતુ.

સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમા લઈ મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં
વિઝીબલ કલીનનેસ ઉપર ખાસ મહત્વ આપતા કહયુ
,
સ્વચ્છતા સંબંધી જે કામગીરી કરવામા આવે તે લોકો સુધી પહોંચાડવા સોશિયલ મિડીયાનો
ઉપયોગ કરો.જુન મહિનામાં સાબરમતી નદીની સફાઈ કામગીરી હાથ ધરવામા આવનાર છે. સાબરમતી નદીની
સફાઈમા મોટી સંખ્યામાં લોકો જોડાય એવા પ્રયાસ કરવા જોઈએ.બે દિવસ પહેલા પૂર્વ ઝોનના
એડીશનલ સિટી ઈજનેર સહિત ચાર ઈજનેરને સસ્પેન્ડ કરવાની બાબતને લઈ કમિશનરે કહયુ
, વિકાસના કામમા ગુણવત્તા
સાથે કોઈ બાંધછોડ કરવામા નહીં આવે.તેમણે તમામ વિભાગના અધિકારીઓને આડકતરી ચેતવણી આપતા
કહયુ
, ટેન્ડરોમાં
કોપી પેસ્ટ કરવાનુ ટાળજો.ભ્રષ્ટાચાર કરશો તો ઘેર જશો.

૧૫ હજારથી વધુ પાણીપુરીની લારી માત્ર ૪૨૦૦ લારી પાસે કયૂઆર
કોડ

બુધવારે મળતી વિકલી રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે
શહેરમા કેટલી પાણીપુરીની લારીઓ ઉપર કયૂઆર કોડ આપવામા આવ્યા તે અંગે માહિતી
માંગીહતી.ફૂડ વિભાગના આરોગ્ય અધિકારીએ ૪૨૦૦ પાણીપુરીની લારીઆને કયૂઆર કોડ અપાયા
હોવાનો જવાબ આપતા કમિશનરે કહયુ
,
ધીમી ગતિથી કામ કરશો તો ખાદ્યચીજો વેચતી તમામ લારીઓ સુધી કયારે પહોંચી શકાશે.

Next Post
ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા 3 યુવાનના મોત | 3 youths die after car rams into cont…

ભાવનગર-ધોલેરા રોડ પર કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા 3 યુવાનના મોત | 3 youths die after car rams into cont...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…
GUJARAT

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક આગામી 19 જૂન, શુક્રવારના રોજ યોજાનાર છે. બેઠકમાં શહેરના વિકાસ અને...

Read more

પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In