• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નર્સિંગ સુપ્રિટેન્ડન્ટની હેરાનગતિના લીધે સ્ટાફનર્સની આત્મવિલોપનની ચિમકી | Staff nurses threaten suic…

satyasamachar by satyasamachar
May 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નર્સિંગ સુપ્રિટેન્ડન્ટની હેરાનગતિના લીધે સ્ટાફનર્સની આત્મવિલોપનની ચિમકી | Staff nurses threaten suic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

Load More

સર ટી.હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ફરી વિવાદમાં

માનિતા સ્ટાફને સારા વોર્ડની ફાળવણી અને સ્ટાફની અછત ઉભી કરવાના નનામી
અરજીમાં આક્ષેપ
, આત્મવિલોપનની ચિમકી

ભાવનગર –  સર ટી.હોસ્પિટલના
નર્સિંગ સુપ્રિટેન્ડન ફરી વિવાદમાં આવ્યા છે. હોસ્પિટલના નવનિયુક્ત નર્સિંગ સુપ્રિટેન્ડન્ટે
તાજેતરમાં વોર્ડના નર્સિંગ સ્ટાફની આંતરિક બદલીઓ કરી હતી. જેમાં માનિત સ્ટાફને સારા
વોર્ડમાં મુકી ભેદભાવ તથા સ્ટાફની અછત ઉભી કરવામાં આવે છે. તેમજ માનસિક રીતે હેરાન
કરવામાં આવતી હોવાની નનામી અરજી સ્ટાફ નર્સ દ્વારા હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને કરવામાં
આવી છે અને જો કોઈ કાર્યવાહી નહી થાય તો આત્મવિલોપનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આશરે એકાદ વર્ષ પહેલા સર ટી.હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટના અન્યાયી
વલણ સામે નર્સિંગ સ્ટાફે બળવો પોકાર્યો હતો અને તે પછી હોસ્પિટલના ત્રણ નર્સિંગ
સુપ્રિટેન્ડન્ટની અન્ય જગ્યાએ બદલી કરી દેવામાં આવી હતી. જે બાદ તેમના સ્થાને નવા
નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ મુકવામાં આવ્યા હતા જે ફરી વિવાદમાં આવ્યા છે. સૂત્રો
પાસેથી મળતી વિગતો પ્રમાણે તાજેતરમાં સર ટી.હોસ્પિટલમાં નવનિયુક્ત નર્સિંગ
સુપ્રિટેન્ડન્ટ સામે સ્ટાફ નર્સ દ્વારા એક નનામી અરજી કરવામાં આવી છે. જેમાં
નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ દ્વારા વોર્ડના નર્સિંગ સ્ટાફની આંતરિક બદલી કરવામાં આવી
જેમાં તેમના અંગત સ્ટાફને સાચવી લેવામાં આવ્યા હતા. તેમજ વર્ષો સુધી એક જગ્યાએ
રહેલા માનિતા અને રાજકીય ભલામણ અને વગ ધરાવતા સ્ટાફને ઉંણી આંચ આવવા દીધી નથી.
તેમજ નર્સિંગ કોલેજ ખાતે પ્રતિનિયુક્તિ મુકવામાં આવતા સ્ટાફમાં પણ માનિતાઓને
મુકવામાં આવતા હોવાની આક્ષેપ થયાં છે. વધુમાં હોસ્પિટલમાં બે ઈન્ફેક્શન કંટ્રોલ
નર્સની જરૃરિયાત સામે પાંચ-પાંચ ઈન્ફેક્શન કંટ્રોલ નર્સને બેસાડી સ્ટાફની અછત ઉભી
કરી અન્ય સ્ટાફને હેરાન કરવામાં આવતા હોવાના સનસનીખેજ આરોપ નનામી અરજીમાં કરવામાં
આવ્યા છે. સાથે જ જો કોઈ પગલાં નહી ભરવામાં આવે તો આત્મવિલોપનની ચિમકી પણ
ઉચ્ચારવામાં આવી છે.

પાંચ સભ્યોની કમિટિએ સુપ્રિટેન્ડન્ટ અને સ્ટાફના નિવેદનો લીધાં

નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સામે થયેલી નનામિ અરજીની ગંભીરતાને ધ્યાને લઈ
હોસ્પિટલના તબીબી અધિક્ષકે પાંચ સભ્યોની એક તપાસ કમિટિ બનાવી છે. જે કમિટિએ ત્રણેય
નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ અને જે નર્સિંગ સ્ટાફ સામે આક્ષેપો થયાં છે તેમના બંધ
બારણે નિવેદન લીધાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Next Post
હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો | Four people attacked a young man with a k…

હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો | Four people attacked a young man with a k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

Kheda BJP Internal Dispute : ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ખેડા જિલ્લાના ભાજપ સંગઠનમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે...

Read more

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In