• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ એરપોર્ટ પરથી 2.58 કરોડ રૂપિયાના સોનાની ચોરીનો પર્દાફાશ, એરલાઇન કર્મચારીઓ સહિત 8ની ધરપકડ | ah…

satyasamachar by satyasamachar
May 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ એરપોર્ટ પરથી 2.58 કરોડ રૂપિયાના સોનાની ચોરીનો પર્દાફાશ, એરલાઇન કર્મચારીઓ સહિત 8ની ધરપકડ | ah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Load More

Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પરથી આશરે 2.58 કરોડ રૂપિયાની કિંમતની સોનાની જ્વેલરીની ચોરીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. એરપોર્ટ પોલીસે આ હાઈ-પ્રોફાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરીને એરલાઇન કર્મચારીઓ, જ્વેલર્સ અને અન્ય મળીને કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં આશરે 1.72 કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?

આ ઘટના 18 એપ્રિલની છે. સીક્વલ લોજિસ્ટિક્સ કંપની દ્વારા આશરે 13 કિલો વજનનું કાર્ગોનું એક પાર્સલ (જેમાં 2.58 કરોડ રૂપિયાની કિંમતનું 2.107 કિલો સોનું હતું) અમદાવાદથી બેંગલુરુ મોકલવા માટે અકાસા એરને સોંપવામાં આવ્યું હતું. આ સોનું RBZ જ્વેલર્સ લિમિટેડ દ્વારા ટાઈટન કંપની માટે બનાવવામાં આવ્યું હતું.  ચોંકાવનારી બાબત છે કે, આ પાર્સલની સાથે હેન્ડઓવર કરાયેલા અન્ય સાત કન્સાઇનમેન્ટ્સ તો બેંગલુરુ પહોંચી ગયા, પરંતુ સોનાની જ્વેલરીવાળું આ ખાસ પાર્સલ કાર્ગોમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું. સીક્વલ લોજિસ્ટિક્સ કંપનીના અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસે ખોલ્યા રહસ્યો

એરપોર્ટ પોલીસની ટીમોએ આ હાઈ-ટેક ચોરીનો ભેદ ઉકેલવા માટે એરપોર્ટના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો બહોળો ઉપયોગ કર્યો. તપાસમાં એક સુઆયોજિત કાવતરાનો પર્દાફાશ થયો, જેમાં એરલાઇન કર્મચારીઓ અને બહારના લોકો જોડાયેલા હતા.

ચોરીની ફિલ્મી પદ્ધતિ

પોલીસ તપાસમાં જે પદ્ધતિ સામે આવી તે ફિલ્મથી કમ નથી. એરલાઇન કર્મચારીઓએ ચોરી કરેલી સોનાની જ્વેલરીવાળી બેગ એરપોર્ટમાં બોર્ડિંગ કર્યા પછી એક મુસાફરની સામાનમાં મૂકી દીધી હતી. આ મુસાફરને આયોજન મુજબ જ વિમાનની ટિકિટ પૂરી પાડવામાં આવી હતી. આ મુસાફરે બેંગલુરુ એરપોર્ટ પરથી સામાન મેળવ્યો અને ચોરી કરેલું સોનું ફરીથી અમદાવાદ પરત લાવવામાં આવ્યું. અહીં ચોરી કરેલા સોનાને ઓગાળીને અલગ-અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યું અને જ્વેલર્સોને વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ફેરવીને સોનું તે જ સ્થળે લવાયું

આરોપીઓએ કથિત રીતે એક ગુનાહિત કાવતરું ઘડ્યું હતું જેમાં એરલાઇન કર્મચારીઓએ ફ્લાઇટ બોર્ડિંગ (વિમાનમાં બેઠા) પછી સોનાની જ્વેલરીથી ભરેલી બેગ એક મુસાફરના સામાનમાં મૂકી દીધી હતી. આ બેગ કથિત રીતે બેંગલુરુ એરપોર્ટ પર પરત મેળવવામાં આવી હતી અને બાદમાં અમદાવાદ પાછી લાવવામાં આવી હતી, જ્યાં જ્વેલરીને ઓગાળીને વચેટિયાઓ દ્વારા તેના અલગ-અલગ ભાગો પાડીને વેચી દેવામાં આવી હતી.

આ પણ વાંચો : છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ‘સફેદ રેતીના કાળા કારોબાર’ પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, રૂ. 13.32 કરોડનો દંડ

8 આરોપીઓની થઈ ધરપકડ

સલામ મોહમ્મદ ઉર્ફે સલેમોહમ્મદ અમીન અંસારી: મુસાફર બનીને ચોરીનું સોનું લઈ ગયો.

કાદલિપભાઈ ઉર્ફે બાપુ જયંતીભાઈ પટેલ: ટિકિટની વ્યવસ્થા કરનાર.

રોશનકુમાર પટેલ: અકાસા એરના ક્લીનિંગ ઇન્ચાર્જ.

ઝૈદ હસન અંસારી: અકાસા એરના સિક્યુરિટી ઇન્ચાર્જ.

સુલતાન સામા: ચોરીનો મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઈન્ડ).

રવિકાંત બાગીયા: જૂનાગઢના જ્વેલર, જેણે સોનું ખરીદ્યું.

કિરણ પવાર: મહારાષ્ટ્રના જ્વેલર.

શંકર વાકાસે: મહારાષ્ટ્રના જ્વેલર.

શું રિકવર થયું?

પોલીસે આરોપીઓ પાસેથી આશરે ₹1.72 કરોડની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં 69.24 લાખ રોકડા રૂપિયા, સોનાના બાર અને ઓગાળેલા સોનાના ટુકડા (1.02 કરોડ રૂપિયાની કિંમતના), એક સિલ્વર બિસ્કિટ, જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હજી પણ હજુ 4 આરોપીઓ ફરાર છે જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસમાં હજુ પણ ચાર આરોપીઓ ફરાર છે, જેમાં એરલાઇન કર્મચારી જયેશ પરમાર અને પૈસાની હેરાફેરી કરનાર રિઝવાન મજીદભાઈ અને ફારૂક સામાનો સમાવેશ થાય છે. યોગેશ પાટીલ નામનો વધુ એક આરોપી પણ વોન્ટેડ છે. પોલીસ હાલમાં આ તમામ આરોપીઓની શોધખોળ કરી રહી છે અને આગળની તપાસ ચાલુ છે.

Next Post
ઘરે એકલી પરિણીતાની કૌટુંબિક જેઠે છેડતી કરી | Married woman alone at home molested by family member

ઘરે એકલી પરિણીતાની કૌટુંબિક જેઠે છેડતી કરી | Married woman alone at home molested by family member

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

HPV સંક્રમણથી બચાવ અને સર્વાઇકલ કેન્સરની રોકથામ અંગે જાગૃતિ વધારવાની પહેલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મહિલા આરોગ્ય તથા નિવારક તબીબી...

Read more

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In