• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર | Rupee St…

satyasamachar by satyasamachar
May 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર | Rupee St…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Re-NEET પરીક્ષા: વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા PM મોદી | pm modi …

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

Load More

Market Updates : આજે શેરબજારમાં વીકલી ટ્રેડિંગનો છેલ્લો દિવસ છે ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ફરી એકવાર તેજીનો ઘોડો દોડ્યો છે. જોકે તેનું કારણ ખાસ કરીને ડૉલર સામે રૂપિયાનું મજબૂત થવું અને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના અંતના સંકેતોને માનવામાં આવી રહ્યા છે. જોકે સોનુ-ચાંદી પણ આજે સસ્તાં થતા રોકાણકારો માટે ફરી એકવાર ખરીદીનો માહોલ સર્જાયો છે. બીજી બાજુ ક્રૂડ ઓઇલ 105 ડૉલરે પહોંચી ગયો છે જે મોંઘવારી માટે ખતરાની ઘંટડી સમાન બાબત છે. 

સેન્સેક્સ-નિફ્ટીની શું છે સ્થિતિ? 

સેન્સેક્સની વાત કરીએ તો ગત રોજના જૂના ક્લૉઝિંગ 75183.36 થી આજે કુલ સેન્સેક્સ 627 પોઇન્ટનો ઉછાળો દર્શાવી રહ્યો છે. આજનું સેન્સેક્સનું હાઇ 75810 પોઈન્ટ રહ્યું હતું. હાલમાં સેન્સેક્સ 75718.59 પર ટ્રેડ થઇ રહ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે ગઇકાલે 23654 પર બંધ થઇ હતી તે આજે 23807 પર ટ્રેડ થઇ રહી છે. જે કુલ 181 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે. 

સોનું-ચાંદી સસ્તાં થયા 

ચાંદી જે ગઇકાલે વાયદા બજારમાં 274883 પર બંધ થઇ હતી તે આજે 272016 રૂપિયા સુધી તૂટી હતી. જે કુલ 2867 રૂપિયાનો કુલ ઘટાડો દર્શાવે છે. જ્યારે સોનું જે ગઈકાલે 159606 રૂપિયાએ બંધ થયું હતું તે આજે 158816 રૂપિયા સુધી ગગડ્યું હતું જે કુલ 719 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે. 

ક્રૂડ ઓઈલમાં તેજી તો ડૉલર સામે રૂપિયો મજબૂત 

બીજી બાજુ ક્રૂડ ઓઈલમાં આજે ફરી તેજી જોવા મળી રહી છે. ગઇકાલે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ગગડીને 102 ડૉલરે આવી ગયું હતું. જોકે આજે ફરી તે 105 ડૉલરની આજુબાજુ ટ્રેડ થઇ રહ્યો છે. મોંઘવારી માટે આ ફરી એકવાર ખતરો મનાય છે. જ્યારે ડૉલર સામે રૂપિયો મજબૂત થતો દેખાઈ રહ્યો છે. ગઈકાલે ડૉલર સામે રૂપિયો 96.10ની સપાટીએ ક્લૉઝ થયો હતો. જ્યારે આજે રૂપિયો 95.71 રૂપિયા સુધી મજબૂત થઇ ગયો છે. એટલે કે ડૉલર સામે રૂપિયાની વેલ્યૂ 0.40 પૈસા જેટલી મજબૂત થઇ છે. એક સમયે ડૉલર સામે રૂપિયો 96.97ના લેવલે પહોંચી ગયો હતો. જેમાં બે દિવસમાં રૂપિયામાં ફરી રિકવરી દેખાઇ રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
હાઈવે પર જોખમી રીતે ટ્રક ઊભી રાખનાર ચાલકને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રંગેહાથ ઝડપ્યો: પોલીસ બોલ…

હાઈવે પર જોખમી રીતે ટ્રક ઊભી રાખનાર ચાલકને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રંગેહાથ ઝડપ્યો: પોલીસ બોલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Re-NEET પરીક્ષા: વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા PM મોદી | pm modi …

Re-NEET પરીક્ષા: વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા PM મોદી | pm modi …

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Re-NEET પરીક્ષા: વિદ્યાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે 45 મિનિટ એરપોર્ટ પર જ રોકાયા PM મોદી | pm modi …
GUJARAT

Neet Exam News: દેશભરમાં આજે લાખો વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાને લઈને દરેક જગ્યાએ વિશેષ તૈયારીઓ કરવામાં...

Read more

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

સદી ફટકાર્યાના 24 કલાકમાં સ્ટાર બેટર ટીમ ઇન્ડિયામાંથી આઉટ, પસંદગીકારોના નિર્ણય પર ઉઠ્યા સવાલ | Yasha…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In