• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હોસ્પિટલના કર્મીઓ માટે માનસિક તણાવ નિવારણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી | Mental stress relief system c…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હોસ્પિટલના કર્મીઓ માટે માનસિક તણાવ નિવારણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી | Mental stress relief system c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

Load More

સર ટી.ના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટના વિવાદ બાદ નિર્ણય

નનામી અરજીમાં આત્મવિલોપનની ચિમકી બાદ વર્કપ્લેસ સ્ટ્રેસ નિવારણ માટે
ગાઈડલાઈન જાહેર કરવામાં આવી

ભાવનગર –  સર ટી.હૉસ્પિટલના
નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સામે નનામી અરજીમાં સ્ટાફ નર્સ દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યાંના
બનાવ બાદ નનામી અરજી કરનારા કર્મચારી સુધી પહોંચવા હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રયાસો કર્યાં
પરંતુ કોઈ સફળતા નહી મળતા અંતે હવે હૉસ્પિટલના કર્મચારીઓ માટે કામના સ્થળ પર તણાવના
નિવારણ માટેની વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેના માટે ગાઈડલાઈન
જાહેર થઈ છે.

સર ટી.હૉસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સામે થોડાં દિવસો પૂર્વે એક નનામી
અરજી થઈ હતી. જેમાં હૉસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સામે કર્મચારીઓ સાથે ભેદભાવ
પૂર્ણ વ્યવહાર અને સ્ટાફની અછત ઉભી કરવાના અને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાના
સનસનીખેજ આરોપ કરવામાં આવ્યા હતા. જે બાદ આ મામલે તબીબી અધિક્ષક દ્વારા પાંચ સભ્યોની
એક કમિટિ રચી હતી. જે કમિટિએ નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સહિત અરજીમાં જે નર્સિંગ સ્ટાફનો
ઉલ્લેખ હતો તેમના તમામના નિવેદનો લીધાં હતાં. પરંતુ નનામી અરજી કરનાર કર્મચારીની ઓળખ
નહી થઈ શકતા હૉસ્પિટલ તંત્ર દ્વારા કર્મચારીઓને થતાં કાર્યસ્થળ પર તણાવ નિવારણ માટેની
વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તે માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં
આવી છે. જેમાં અધિકારી કર્મચારી માનસિક ત્રાસ કે તણાવનો અનુભવ કરતા હોય તો ઉચ્ચ અધિકારીઓને
રૃબરૃ રજૂઆત
,
ફરિયાદ પેટીમાં ફરિયાદ કરવા જણાવાયું છે અને પીડિત કર્મચારીની વિગત સામે
આવે તો તેને ત્વરિત સાયકોલોજી સપોર્ટ આપવા વિભાગિય વડાને સુચના આપવામાં આવી છે.

Next Post
ઘરફોડ અને વાહન ચોરી કરનાર શખ્સ વલ્લભીપુર પાસેથી ઝબ્બે | Man arrested for burglary and vehicle theft …

ઘરફોડ અને વાહન ચોરી કરનાર શખ્સ વલ્લભીપુર પાસેથી ઝબ્બે | Man arrested for burglary and vehicle theft ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…
GUJARAT

India Approves E100 Fuel: ભારતના ઇંધણ અને ઓટોમોબાઈલ સેક્ટર માટે શનિવારનો દિવસ ખૂબ જ ઐતિહાસિક સાબિત થયો છે. દેશની ક્રૂડ...

Read more

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In