• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, September 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘કોકરોચ જનતા પાર્ટી’ આપનો સિક્રેટ પ્રોજેક્ટ? સોશિયલ મીડિયામાં સપાટા બાદ સહયોગીનો દાવો | ‘Cockroach J…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘કોકરોચ જનતા પાર્ટી’ આપનો સિક્રેટ પ્રોજેક્ટ? સોશિયલ મીડિયામાં સપાટા બાદ સહયોગીનો દાવો | ‘Cockroach J…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

Load More

Cockroach Janata Party Linked to AAP: સોશિયલ મીડિયા પર રાતોરાત ધૂમ મચાવનારી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) પર હવે રાજકીય આક્ષેપોના વાદળો ઘેરાયા છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેનું આમ આદમી પાર્ટી (AAP) સાથે કનેક્શન હોવાની વિગતો બહાર આવતાં જ તેના સમર્થકોમાં મોટો વિરોધ ફાટી નીકળ્યો છે અને કેટલાક સહયોગીઓએ છેડો ફાડી નાખ્યો છે. એક તરફ ઇન્સ્ટાગ્રામ પર આ પાર્ટીના ફોલોઅર્સનો આંકડો 2 કરોડને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ પૂર્વ અધિકારી અને પાર્ટીના સમર્થક આશિષ જોશીએ આ પ્લેટફોર્મને ‘આપ’નો સિક્રેટ પ્રોજેક્ટ ગણાવીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

પૂર્વ અધિકારી આશિષ જોશીએ છેડો ફાડ્યો, વૈચારિક સ્વતંત્રતા પર સવાલ

કોકરોચ જનતા પાર્ટીના સોશિયલ મીડિયા કેમ્પેઈનને શરૂઆતમાં પૂર્વ પ્રશાસનિક અધિકારી આશિષ જોશીએ સમર્થન આપ્યું હતું. જોકે, સ્થાપક અભિજીતનું આમ આદમી પાર્ટી સાથેનું કનેક્શન સપાટી પર આવતા જ તેમણે બળવો પોકાર્યો છે. આશિષ જોશીએ જાહેરમાં સવાલ પૂછ્યા હતા કે, ‘શું આ પાર્ટી કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા સાથે જોડાયેલી છે? શું આ પ્લેટફોર્મને પોતાની કોઈ વૈચારિક સ્વતંત્રતા નથી?’ આ સવાલોનો કોઈ સંતોષકારક જવાબ ન મળતા આશિષ જોશીએ સ્પષ્ટ કર્યું કે તેમને કોઈ રાજકીય વિચારધારાના પ્રચારમાં રસ નથી, અને તેઓ આ પાર્ટી સાથેના તમામ સંબંધો સમાપ્ત કરે છે.

મનિષ સિસોદિયા સાથેની તસવીરો વાઈરલ

ડિજિટલ દુનિયામાં સપાટો બોલાવનાર સ્થાપક અભિજીત દીપકેએ ખુદ સ્વીકાર્યું છે કે તે વર્ષ 2020થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટીના મીડિયા કેમ્પેઈન સાથે સક્રિય રીતે જોડાયેલો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા યુઝર્સે અભિજીતની ‘આપ’ના વરિષ્ઠ નેતા મનિષ સિસોદિયા સાથેની મુલાકાતની જૂની તસવીરો પણ શોધી કાઢી છે, જેના કારણે આ પાર્ટી પૂર્વ-નિયોજિત રાજકીય પ્રોજેક્ટ હોવાની ચર્ચાઓને જોર મળ્યું છે.

બોસ્ટન ભણતા દીકરાના કારનામાથી મહારાષ્ટ્રમાં પેરેન્ટ્સની ઊંઘ ઉડી

કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક અભિજીત દીપકે હાલ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પીઆર (Public Relations)માં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો છે. દીકરાની આ ઓનલાઈન મુવમેન્ટ ભારતભરમાં ચર્ચાનો વિષય બનતા જ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રહેતા તેના માતા-પિતા ભારે ચિંતામાં મૂકાયા છે. પિતા ભગવાન દીપકે અને માતા અનિતા દીપકેની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને તેમને ડર છે કે દીકરાના આ રાજકીય કારનામાને લીધે ક્યાંક તેમની ધરપકડ ન થઈ જાય. તેમણે લાચારી વ્યક્ત કરતા કહ્યું કે, ‘જો અમને સેજ પણ અંદાજ હોત કે દીકરો પોલિટિક્સમાં જઈ રહ્યો છે, તો અમે તેને ચોક્કસ રોક્યો હોત.’

X એકાઉન્ટ બંધ થવા છતાં ક્રેઝ યથાવત્

રાજકીય વિવાદો વચ્ચે પણ સોશિયલ મીડિયા પર આ ડિજિટલ આંદોલનનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ સીજેપીનું સત્તાવાર ‘X’ એકાઉન્ટ બંધ કરી દેવાયું હતું. જોકે, ત્યારબાદ શરૂ કરાયેલા ‘કોકરોચ ઈઝ બેક’ નામના નવા એકાઉન્ટ પર પણ જોતજોતામાં પોણા બે લાખ જેટલા ફોલોઅર્સ જોડાઈ ગયા છે.

હાલમાં જ આ નવા એકાઉન્ટ પરથી પેપર લીક અને શિક્ષણ વિભાગની ખામીઓને મુદ્દો બનાવીને દેશના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરતું એક મોટું ઓનલાઈન કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે, જેણે દેશભરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

Next Post
‘કોકરોચ જનતા પાર્ટી’ ને પડકારવા હવે ‘ઓગી જનતા પાર્ટી’ મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ | CJP vs O…

'કોકરોચ જનતા પાર્ટી' ને પડકારવા હવે 'ઓગી જનતા પાર્ટી' મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ | CJP vs O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…
GUJARAT

Mumbai, September 17, 2026: The festive spirit of Ganesh Chaturthi was celebrated with music, devotion and glamour as the much-awaited...

Read more

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In