• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છતાં કેમ વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ? જૂના દેવાએ વધારી મુશ્કેલી | f…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છતાં કેમ વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ? જૂના દેવાએ વધારી મુશ્કેલી | f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fuel Prices & Oil Bonds: 27 માર્ચ, 2026ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED)માં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ટેક્સ કટના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી તિજોરી પર આશરે રૂ. 30,000 કરોડનો બોજ પડ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધેલા ભાવોનો બોજ સામાન્ય જનતા પર નાખવાને બદલે સરકારે પોતે જ ઉપાડી લીધો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંકટને કારણે ઉભી થયેલી સ્થિતિ વચ્ચે, આ ટેક્સ કટ અંતર્ગત પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને પ્રતિ લીટર ત્રણ રૂપિયા કરી દેવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી શૂન્ય કરવામાં આવી છે.

કોંગ્રેસનો આક્ષેપ: 2014ની સરખામણીએ પેટ્રોલ મોંઘું

આ મુદ્દા પર હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે મે 2014માં જે પેટ્રોલ પ્રતિ લીટર આશરે રૂ. 71માં મળતું હતું, તેના ભાવ આજે વધીને આશરે રૂ. 98 સુધી પહોંચી ગયા છે, જે જનતા પર ઝીંકાયેલા અતિશય ટેક્સનો જીવતો જાગતો પુરાવો છે. જોકે, આર્થિક નિષ્ણાતોનું માનવું કંઈક અલગ જ છે. તેમના મતે, વિપક્ષનો આ દાવો 2014ના સમયમાં ઇંધણના ભાવ પાછળ છુપાયેલી અસલી આર્થિક વાસ્તવિકતાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરે છે.

2014ના સસ્તા પેટ્રોલનું અસલી સત્ય: ઓઇલ બોન્ડનો બોજ

સૂત્રોના જણાવ્યા મુજબ, મે 2014માં જે રૂ. 71નો ભાવ હતો, તે પેટ્રોલ સપ્લાય કરવાનો વાસ્તવિક ખર્ચ નહોતો. વાસ્તવમાં, યુપીએ (UPA) સરકારે 2005થી 2010 દરમિયાન ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા માટે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ભાવ વધારાના બદલામાં આશરે રૂ. 1.34 લાખ કરોડના ‘ઓઇલ બોન્ડ’ જાહેર કર્યા હતા. એટલે કે, 2014નો એ સસ્તો ભાવ વાસ્તવમાં ભવિષ્યની પેઢી પર નાખવામાં આવેલો એક છુપો ટેક્સ હતો, જેનું બિલ આગામી સરકારે ચૂકવવાનું હતું.

મોદી સરકારે ચૂકવ્યું અગાઉની સરકારનું દેવું

પીએમ મોદીની આગેવાની હેઠળની વર્તમાન સરકાર અગાઉની સરકારના એ જ ઓઇલ બોન્ડનું દેવું ચૂકવી રહી છે. આંકડાઓ અનુસાર, સરકારે નાણાકીય વર્ષ 2021-22માં અંદાજે રૂ. 10,000 કરોડ, નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 313,150 કરોડ, નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 52,860 કરોડ અને નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 36,913 કરોડના બોન્ડ ચૂકવ્યા છે. આ ઉપરાંત તેના પર હજારો કરોડ રૂપિયાનું વ્યાજ પણ ચૂકવવામાં આવ્યું છે. ટૂંકમાં, કોંગ્રેસ જે સસ્તા ભાવોની યાદ અપાવે છે, તેની અસલી કિંમત વર્તમાન સરકાર તાજેતર સુધી ચૂકવતી આવી છે.

આ પણ વાંચો: AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું ‘ઈનામ’! રાજ્યસભામાં મળી ખાસ જવાબદારી

વર્તમાન સરકારની વ્યૂહરચના: પારદર્શક અને સીધો ટેક્સ કટ

સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્તમાન સરકારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારાના આંચકાને જીરવવા માટે તદ્દન અલગ વ્યૂહરચના અપનાવી છે. વર્ષ 2022 અને ફરીથી 2026માં જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા, ત્યારે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં સીધો ઘટાડો કર્યો હતો. આ ઘટાડો એકદમ પારદર્શક, બજેટ આધારિત અને બીજા જ દિવસથી લોકોને પેટ્રોલ પંપ પર દેખાય તેવો હતો. આ પ્રક્રિયામાં સરકારી તિજોરીએ આવકનું નુકસાન સ્વીકાર્યું છે, પરંતુ કોઈ નવા બોન્ડ જાહેર કરીને ભવિષ્યના કરદાતાઓ પર દેવાનો કોઈ બોજ નાખવામાં આવ્યો નથી.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Next Post
AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું ‘ઈનામ’! રાજ્યસભામાં મળી ખાસ જવાબદારી | raghav chadha appointed…

AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈનામ'! રાજ્યસભામાં મળી ખાસ જવાબદારી | raghav chadha appointed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In