• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Load More

US Offers Energy Diversification to India : વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તેલના બજારમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ શનિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં અમેરિકાએ ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા ભારત સમક્ષ એનર્જી સપ્લાય એટલે કે તેલ અને ગેસ ક્ષેત્રે એક મોટી ઓફર મૂકી છે.

માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા વૈશ્વિક ઉર્જા બજારને કોઈના ભરોસે છોડશે નહીં.

1. ઈરાનને ગ્લોબલ એનર્જી માર્કેટ બંધક બનાવવા નહીં દઈએ

બેઠક બાદ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિ પર બંને નેતાઓ વચ્ચે ઊંડી ચર્ચા થઈ હતી. અમેરિકાએ ભારતને ભરોસો આપ્યો છે કે હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે પણ અમેરિકા ઈરાનની મનમાની ચાલવા નહીં દે. અમેરિકાના એનર્જી પ્રોડક્ટ્સ ભારતના ઉર્જા પુરવઠાને વધુ મજબૂત અને વૈવિધ્યસભર બનાવી શકે છે, જેથી ભારતની બીજા દેશો પરની નિર્ભરતા ઘટે.

2. વર્ષ 2030 સુધીમાં વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક: ‘મિશન 500’

આ બેઠકમાં માત્ર ડિફેન્સ કે તેલ પર જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના વેપારને એક નવી ઊંચાઈએ લઈ જવા પર મહોર મારવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘Mission 500’ અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે બંને દેશો ડિફેન્સ કો-ઓપરેશન અને સેમિકન્ડક્ટર જેવી ક્રિટિકલ ટેકનોલોજી પર સાથે મળીને કામ કરશે.

3. પીએમ મોદીને વ્હાઇટ હાઉસનું વિશેષ આમંત્રણ

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વતી પીએમ મોદીને ટૂંક સમયમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન એટલે કે ‘વ્હાઇટ હાઉસ’ની મુલાકાત લેવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે.

4. કોલકાતાથી શરૂ થયો રુબિયોનો 4 દિવસનો ભારત પ્રવાસ

માર્કો રુબિયો શનિવારે સવારે જ ભારતના 4 દિવસના પ્રવાસે પહોંચ્યા છે, જેની શરૂઆત તેમણે કોલકાતાથી કરી હતી. ત્યાં તેઓ મધર ટેરેસાના વૈશ્વિક હેડક્વાર્ટર ‘મધર હાઉસ’ની મુલાકાતે પણ ગયા હતા. રુબિયોનો આ પ્રવાસ એટલા માટે મહત્વનો છે કારણ કે આગામી 26 મે ના રોજ નવી દિલ્હીમાં ‘ક્વાડ’ દેશોના વિદેશ મંત્રીઓની મહાબેઠક યોજાવાની છે. જેમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ મંત્રીઓ પણ ભાગ લેશે. આ બેઠકનો મુખ્ય હેતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને ચીનના દબદબાથી મુક્ત અને ખુલ્લો રાખવાનો છે.

Next Post
બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ 'દિલ્હી જીમખાના ક્લબ'નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

ગઢડામા અષાઢી બીજ ના દિવસે યોજાનારી ૩૩ મી ભગવાન જગન્નાથજી રથયાત્રા અનુસંધાને યોજાઈ શાંતિ સમીતીની મીટીંગ.. મીટીંગ મા SP ધર્મેન્દ્ર...

Read more

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In