• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth Rs 1 c…

satyasamachar by satyasamachar
May 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth Rs 1 c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…

વલભીપુરના જાહેર શૌચાલયની દયનીય સ્થિતિ સામે તંત્રની તાત્કાલિક કાર્યવાહી

शास्त्री जी की 122वीं जयंती पर भजन संध्या, अनूप जलोटा ने भजनों से बांधा समां

Load More

અતિ સંવેદનશીલ કોસ્ટલ બેલ્ટમાં ડ્રગ્સ માફિયા બેફામ : 2 કિલો 53 ગ્રામ ચરસનો જથ્થો કબજે કરી પૂછપરછઃ 15 દિવસમાં ત્રીજી વખત ચરસનો જથ્થો ઝડપાયો 

દ્વારકા, ખંભાળિયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લો અને તેનો અતિ સંવેદનશીલ ગણાતો દરિયાઈ પંથક હાલ ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.  દ્વારકા વિસ્તારમાં સ્થાનિક પોલીસે આજરોજ કરેલી કાર્યવાહીમાં ઓખા મઢી વિસ્તારમાં રહેતા એક શખ્સને રૂપિયા 1.02 કરોડની કિંમતના ૨ કિલોગ્રામથી વધુ ચરસ સાથે ઝડપી લીધો હતો.

આ સમગ્ર પ્રકરણની સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા પોલીસને મળેલી બાતમીના આધારે દ્વારકા તાલુકાના ઓખા મઢી વિસ્તારમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાવલો કનુભાઈ ચાસીયા નામના શખ્સને રૂા. 1,02,65,000 ની કિંમતના 2 કિલો 53 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં પોલીસે મોટરસાયકલ, મોબાઈલ ફોન અને 1.02 કરોડના ચરસના જથ્થા સહિત કુલ રૂપિયા 1,03,40,000 નો મુદ્દામાલ કબજે કરી, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી કરી હતી. તથા આ શખ્સે ચરસનો જથ્થો ક્યાંથી મેળવ્યો તે અંગે તપાસ હાથ ધરી છે. 

અતિ સંવેદનશીલ ગણાતા આ કોસ્ટલ બેલ્ટમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બનતા સ્થાનિક લોકો અને સુરક્ષા નિષ્ણાંતોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 15 દિવસમાં ત્રીજી વખત ચરસનો જથ્થો ઝડપાયો છે. પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા માદક પદાર્થના મસમોટા નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે. 

Next Post
જામનગરમાં કાપડના વેપારી 25 કરોડથી વધુનું ફુલેકું ફેરવીને ફરાર | A cloth merchant in Jamnagar abscond…

જામનગરમાં કાપડના વેપારી 25 કરોડથી વધુનું ફુલેકું ફેરવીને ફરાર | A cloth merchant in Jamnagar abscond...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…

વલભીપુરના જાહેર શૌચાલયની દયનીય સ્થિતિ સામે તંત્રની તાત્કાલિક કાર્યવાહી

વલભીપુરના જાહેર શૌચાલયની દયનીય સ્થિતિ સામે તંત્રની તાત્કાલિક કાર્યવાહી

शास्त्री जी की 122वीं जयंती पर भजन संध्या, अनूप जलोटा ने भजनों से बांधा समां

शास्त्री जी की 122वीं जयंती पर भजन संध्या, अनूप जलोटा ने भजनों से बांधा समां

Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…
GUJARAT

भारतीय फ़िल्म इंडस्ट्री के क्रांतिकारी निर्देशक धीरू यादव के कुशल निर्देशन में निर्मित बहुचर्चित हिंदी फिल्म ‘बिजली का लट्टू’ प्रसार...

Read more

વલભીપુરના જાહેર શૌચાલયની દયનીય સ્થિતિ સામે તંત્રની તાત્કાલિક કાર્યવાહી

शास्त्री जी की 122वीं जयंती पर भजन संध्या, अनूप जलोटा ने भजनों से बांधा समां

Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In