• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં રાજ્યસભાના સાંસદો ‘કંજૂસ’, રૂ.208 કરોડની ગ્રાન્ટ મળી પણ 52 કરોડ જ ખર્ચ્યા | Gujarat Rajya …

satyasamachar by satyasamachar
May 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં રાજ્યસભાના સાંસદો ‘કંજૂસ’, રૂ.208 કરોડની ગ્રાન્ટ મળી પણ 52 કરોડ જ ખર્ચ્યા | Gujarat Rajya …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Load More

MPLADS Fund: ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર સાંસદોની ટર્મ જૂન મહિનામાં પૂરી થવા જઈ રહી છે. મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLADS) હેઠળ સાંસદને પોતાના રાજ્યમાં વિકાસના કામો માટે દર વર્ષે અંદાજે 5 કરોડ રૂપિયા સુધીની ભલામણ કરવાની સત્તા મળે છે. ગુજરાતમાંથી રાજ્યસભાના 11 સાંસદોએ કુલ 208.15 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી 52.1 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે.

11માંથી માત્ર 3 સાંસદોએ 40 ટકાથી વધુ રકમનો ખર્ચ કર્યો

મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમની રકમ સીધી સાંસદના ખાતામાં આવતી નથી. પરંતુ જિલ્લા કલેક્ટર-જિલ્લા તંત્ર દ્વારા આ કામ થાય છે. આ ગ્રાન્ટનો ઉપયોગ સામાન્ય રીતે રોડ, સ્કૂલ, હોસ્પિટલ, પાણીની સુવિધા, કોમ્યુનિટી હોલ, લાઈટિંગ માટે થતો હોય છે. ગુજરાતમાંથી રમીલાબેન બારાએ તેમને મળેલી કુલ ગ્રાન્ટ 19.60 કરોડ રૂપિયામાંથી સૌથી વધુ રૂપિયા 15.38 કરોડ રૂપિયા એટલે કે 78.5 ટકા રૂપિયા રકમનો ઉપયોગ કર્યો છે.

ગુજરાતમાં રાજ્યસભાના સાંસદો 'કંજૂસ', રૂ.208 કરોડની ગ્રાન્ટ મળી પણ 52 કરોડ જ ખર્ચ્યા 2 - image

આ પછી ટકાવારીની રીતે ગ્રાન્ટનો સૌથી વધુ ઉપયોગ કરવામાં બાબુભાઈ જે. દેસાઈ 44.40 ટકા સાથે બીજા, નરહરિ અમીન 41.10 ટકા સાથે ત્રીજા, શક્તિસિંહ ગોહિલ 32.60 ટકા સાથે ચોથા અને રામભાઈ મોકરિયા 26.20 ટકા સાથે પાંચમાં સ્થાને છે. આ ઉપરાંત જશવંતસિંહ પરમારે 18.20 ટકા, એસ. જયશંકર 13.20 ટકા, ગોવિંદભાઈ ધોળકિયાએ 12.80 ટકા, મયંક નાયકે 9.10 ટકા, કેસરીદેવસિંહ ઝાલાએ 7.10 ટકા ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. કેન્દ્રીય મંત્રી જગતપ્રકાશ નડ્ડાને 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે અને તેમાંથી તેમણે હજી સુધી એકપણ રકમ ખર્ચી નથી.

એમપીલેડ્સ ફંડનો મુખ્યત્ત્વે જાહેર વિકાસના કામોમાં ઉપયોગ થયો છે. મુખ્ય કામના પ્રકારમાં ગ્રામ્ય-શહેરી રસ્તા, શાળા રૂમ-લેબ, આરોગ્ય કેન્દ્ર-હોસ્પિટલો, પાણીની ટાંકી-પાઈપલાઈન, સ્ટ્રીટ લાઈટ, સમુદાય ભવન, સ્મશાન-કબ્રસ્તાન સુવિધા, સોલાર લાઈટ, રમતની સુવિધાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 18 વર્ષીય યુવતીને ગાડીમાં ઉઠાવી જઇને સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર

રાજ્યસભાના સાંસદોને મળતાં ફંડની પ્રક્રિયા

•દર વર્ષે વિકાસ કામ માટે પાંચ કરોડ સુધીની ભલામણ કરવાની સત્તા મળે છે.

•સાંસદ રોડ, સ્કૂલ રૂમ, હોસ્પિટલ સાધનો, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ, કોમ્યુનિટી હોલ જેવા કામ સૂચવે છે.

•કામ નિયમ મુજબ છે કે નહીં તે જિલ્લા કલેક્ટર દ્વારા ચકાસાય છે. ટેકનિકલ એસ્ટિમેટ બનાવાય છે.

•એજન્સી નક્કી થાય છે.

•ફંડ રીલીઝ કરાય છે.

•કામ પૂરું થયા પછી ઓડિટ કરાય છે.

ફંડનો ઉપયોગ ક્યારેક નહીં થઈ શકવાના કારણો

•પ્રોજેક્ટ મંજૂરીમાં વિલંબ.

•ટેન્ડર પ્રક્રિયા.

•ઓડિટ સમસ્યા.

•રાજકીય/વહીવટી વિલંબ.

જૂનમાં કયા સાંસદની ટર્મ પૂરી થશે?

શક્તિસિંહ ગોહિલ, નરહરિ અમીન, રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા.

Next Post
ડુંડાસ ગામે યુવાન પર 3 શખ્સનો કુહાડી પાઇપ વડે હુમલો | Three men attack young man with axe and pipe i…

ડુંડાસ ગામે યુવાન પર 3 શખ્સનો કુહાડી પાઇપ વડે હુમલો | Three men attack young man with axe and pipe i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience

Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience
GUJARAT

Photo Exhibition Showcased Shastri Ji’s Life Journey; ‘Jai Jawan Jai Kisan’ Book Also Launched New Delhi, October 2, 2026: On...

Read more

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In