• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જુના બંદર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with car loa…

satyasamachar by satyasamachar
May 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જુના બંદર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with car loa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Load More

મહારાષ્ટ્ર
રાજયમાંથી પાર્સલની આડમાં દારૃ બિયર લવાતો હતો

લોકલ
ક્રાઈમ બ્રાન્ચે દારૃ
,બિયર,કાર અને સ્કૂટર મળી રૃ.૨.૯૧ લાખનો મુદ્દામાલ
કબજે લીધો

ભાવનગર – 
ભાવનગર,જુના બંદર રોડ, કાળ ભૈરવદાદાના આશ્રમ પાસે રોડ પર વિદેશી દારૃ અને બિયર ભરેલી કાર સાથે
લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર, એલસીબીનો સ્ટાફ ભાવનગર
ગ્રામ્ય  વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે
દરમિયાન બાતમી મળેલ કે
, ભગવાન ઉર્ફે ભરત ઝાલા (રહે.થાણે
મહારાષ્ટ્ર ) મહારાષ્ટ્રથી પાર્સલમાં પેક કરીને ભારતીય બનાવટના વિદેશી દારૃનો
જથ્થો જીગર ઉર્ફે જીગો પ્રવિણભાઇ ઝીંઝરીયા (રહે.શીતળામાંના મંદિર પાસે
, કુંભારવાડા, ભાવનગર )ને આપવા માટે તેના સંબંધી
દિનેશભાઇ સોલંકી (રહે.ખેડુતવાસ
, ભાવનગર) ની સફેદ કલરની
મારૃતિ ઇકો કાર રજી.નંબર- જીજે-૦૪-ઇજે ૨૬૮૭માં લઇને કેબલ સ્ટેડ બ્રીજથી ભાવનગર તરફ
આવી રહ્યાં છે. આ કારનું પાયલોટીંગ બ્લ્યુ કલરનું સુઝુકી કંપનીનું એકસેસ સ્કુટર
રજી.નંબર- જીજે-૦૪-ઇડી ૯૨૭૯માં જીગર ઉર્ફે જીગાના બનેવી હિતેશ રાઠોડ ( રહે.કરચલીયા
પરા
,ભાવનગર) કરે છે.જેથી ભાવનગર,જુના
બંદર રોડ
, કાળ ભૈરવદાદાના આશ્રમ પાસે રોડ પર દરોડો પાડી
કારમાં તલાશી લેતા પ્લાસ્ટિક વીંટાળેલ પાર્સલમાં કાપડના ટુકડાઓની વચ્ચે પેક કરેલ
ભારતીય બનાવટના વિદેશી દારૃની બોટલ
,બિયર ટીન મળી ૧૨૫  રૃ.૩૧,૨૬૪ અને કાર ,સ્કૂટર મળી રૃ.૨,૯૧,૭૬૪ ના
મુદ્દામાલ સાથે દિનેશ મુળજીભાઇ સોલંકી
, ભગવાન ઉર્ફે ભરત
વિશ્રામભાઇ ઝાલા
,હિતેશ રાજેશભાઇ રાઠોડને ઝડપી લીધા
હતા.જ્યારે પાયલોટિંગ કરનાર જીગર ઉર્ફે જીગો પ્રવિણભાઇ ઝીંઝરીયા ફરાર થઈ ગયો
હતો.લોકલ ક્રાઈમ બ્રાન્ચે તમામ વિરૃધ્ધ ભાવનગર શહેર
, ગંગાજળીયા
પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી
હાથ ધરવામાં આવી છે.

Next Post
ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Dow…

ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Dow...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગઢડા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે તારીખ 01/10/2026 ના રોજ...

Read more

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In