• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફલતા વિધાનસભાના ‘પુષ્પા’ જહાંગીર ખાનનો ‘THE END’ : અભિષેક બેનર્જીના ગઢમાં ભાજપની જીત | BJP Candidate…

satyasamachar by satyasamachar
May 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ફલતા વિધાનસભાના ‘પુષ્પા’ જહાંગીર ખાનનો ‘THE END’ : અભિષેક બેનર્જીના ગઢમાં ભાજપની જીત | BJP Candidate…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Load More

West Bengal Assembly Election : પશ્ચિમ બંગાળ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર દેબાંગ્શુ પાંડાને સૌથી મોટી જીત મળી છે. અહીં પુષ્પા તરીકે પ્રચલિત જહાંગીર ખાનના રાજનો THE END થઈ ચુક્યો છે. જહાંગીર ખાને આ ચૂંટણીમાંથી નામ પરત ખેંચી લીધુ હતું, પરંતુ સમય પસાર થઈ જતા EVM પર તેમનું નામ રાખવામાં આવ્યુ અને તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા સીટ માટે રવિવાર સવારથી ચાલી રહેલી મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. જેમાં મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના નજીકના માનવામાં આવતા જહાંગીર ખાનનો કારમો પરાજય થયો છે. જહાંગીરખાને 21 મેના રોજ ફેરમતદાન પ્રક્રિયાના થોડા સમય પહેલાજ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જોકે ઉમેદવારી પરત ખેંચવાનો સમય પસાર થઈ જતા EVMમાં તેમનું નામ રહ્યુ હતું જેમાં તેમને 7 હજારથી વધુ વોટ મળ્યા હતા. જહાંગીરખાનને ફલતા વિધાનસભા મતવિસ્તારના પુષ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફલતા વિધાનસભા ડાયમંડ હાર્બર લોકસભા સીટ અંતર્ગત આવે છે, અને ડાયમંડ હાર્બર વિસ્તાર TMCના નેતા અભિષેક બેનર્જીનો ગઢ માનવામાં આવે છે.

ભાજપ ઉમેદવાર દેબાંગ્શું પાંડાનો ભવ્ય વિજય

કાઉન્ટિંગની શરૂઆતથી જ ભાજપના ઉમેદવારને જંગી મતો મળ્યા હતા. જહાંગીરની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેઓ CPI(M) તેમજ કોંગ્રેસ ઉમેદવારથી પણ પાછળ રહ્યા અને ચોથા નંબર પર પટકાયા. દેબાંગ્શુ પાંડાને એક લાખ 9 હજારથી વધુ વોટ સાથે અહીં જીત મળી હતી. બંગાળ ચૂંટણી દરમિયાન ફલતાના કેટલાય બૂથ પર ગરબડીનો પણ આરોપ લાગ્યો હતો. કેટલાય EVM પર ભાજપના ચિન્હ પર ટેપપટ્ટી લગાવીને તેના ચિન્હને પણ છુપાવી દેવાયું હતું. ભાજપની ફરિયાદ બાદ ફલતામાં ચૂંટણી પંચે ફરી વોટિંગ કરવાનો આદેશ કર્યો અને 21 તારીખે ફરીથી ત્યાં ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જહાંગીર ખાને બંગાળની ચૂંટણી દરમિયાન પોતાની છબી પુષ્પા તરીકે ઉભી કરી હતી. અને હંમેશા ‘ઝૂકેગા નહીં સાલા’ વાળા અંદાજમાં પોતાના નિવેદનો આપતા હતા. UPના IPS અધિકારી અજયપાલ શર્માને એક વિવાદ દરમિયાન જવાબ આપતા કહ્યુ જહાંગીરે કહ્યુ હતુ કે જો તેઓ સિંઘમ છે, તો હું પુષ્પા છું. આ નિવેદન બાદ જહાંગીર ખાનને ફલતાના ‘પુષ્પા’ તરીકે પણ ઓળખ મળી અને મીડિયામાં પણ આ નામથી સંબોધન થવા લાગ્યુ હતું.

ફલતા મતદારોનો આભારીઃ શુભેન્દુ અધિકારી

દેબાંગ્શુની જીત પર બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ TMC પર પ્રહાર કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને લખ્યુ કે, ‘બદનામ ડાયમંડ હાર્બર મોડલ હવે તૃણમૂલના નુકસાનનું મોડલ’ બની ગયું છે. સૌથી પહેલા અને સૌથી જરૂરી એવા ફલતાના લોકો અને ગૌ દિવ્ય જનતા સામે હું નતમસ્તક થઈને પ્રણામ કરુ છું. જેમણે ફલતા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેબાંગ્શુને વિધાનસભામાં પહોંચાડવા માટે જોરદાર જનાદેશ આપ્યો છે. હું ફલતાના મતદાતાઓનો વિશેષરૂપથી આભારી પણ છું. કારણ કે મેં તેમને અપીલ કરી હતી કે, તેઓ ભાજપના ઉમેદવારને 1 લાખથી વધુ વોટથી જીત સુનિશ્ચિત કરે અને જીતનું અંતર 1 લાખ 9 હજારથી વધુ વોટનું થયું છે. અમે વિકાસ થકી આ ઋણને ચુકવીશું અને અમે એક સ્વર્ણિમ ફલતા બનાવવા માટે પ્રતિબદ્ધ બનીશું.

અભિષેક બેનર્જીના EC પર પ્રહાર

ફલતા વિધાનસભા બેઠકના પરિણામો બાદ અભિષેક બેનર્જીએ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે બીજીવાર યોજાયેલી મતદાન પ્રક્રિયામાં ઘણી વિસંગતતાઓ સામે આવી છે. રવિવારે બપોરે 3.30 સુધી તમામ 21 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ ચુકી હતી, જ્યારે 4 મે ના રોજ આ સમયે માત્ર 2-4 રાઉન્ડ જ પૂર્ણ કરાયા હતા. દેશનું ચૂંટણી પંચ આ મામલે સ્પષ્ટીકરણ માટે જવાબદાર છે. મહત્વનું છે કે, ફાલતામાં બંગાળ ચૂંટણીમાં ભાજપની જીત બાદ TMCના 1000થી વધુ કાર્યકર્તાઓ પોતાનું ઘર છોડીને ભાગવા પર મજબૂર બન્યા હતા, ક્યાંક TMCના પાર્ટી કાર્યાલયો પર પણ તોડફોડ કરાઈ હતી,  પરંતુ ચૂંટણી પંચે આ બધુ ધ્યાને ના લઈને માત્ર તમાશો જોયો હોવાના આરોપ લાગ્યા છે.

Next Post
હવે પેટ્રોલ પંપ પર નહીં થાય મોટો ખેલ : સરકારે CNG-LNGના નિયમ અંગે લીધો કડક નિર્ણય | Petrol Diesel CN…

હવે પેટ્રોલ પંપ પર નહીં થાય મોટો ખેલ : સરકારે CNG-LNGના નિયમ અંગે લીધો કડક નિર્ણય | Petrol Diesel CN...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગઢડા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે તારીખ 01/10/2026 ના રોજ...

Read more

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In