• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, July 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fra…

satyasamachar by satyasamachar
May 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Load More

પોલીસની પરીક્ષામાં નાપાસ થતાં ડીવાયએસપીનો સ્વાંગ રચ્યો હતો

એઆઇના ઉપયોગથી ડીવાયએસપીના યુનિફોર્મમાં ફોટો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યા હતા

રાજકોટ: સુરેન્દ્રનગરના સાયલાથી રાજકોટ રેન્જ પોલીસની ટીમે નકલી ડીવાયએસપી સોહિલખાન બીસ્મિલાખાન પઠાણ (ઉ.વ.૩૧)ને ઝડપી લીધો છે. તેણે ડીવાયએસપી તરીકેની ઓળખ આપી એક મહિલા સાથે રૂા.૨૨ હજારની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. બીજા કોઇની સાથે ઠગાઇ કરી છે કે કેમ તે અંગે હવે સાયલા પોલીસ તપાસ કરી રહી છે.

આરોપી સોહિલખાને એઆઇની મદદથી ડીવાયએસપીની વર્ધીમાં પોતાનો ફોટો જનરેટ કર્યો હતો. જેને પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર મૂકી રીલ્સ બનાવતો હતો. જે અંગે સુરેન્દ્રનગર પોલીસને માહિતી મળી હતી. જેના આધારે રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલ અને પીએસઆઇ બી.સી.મિયાત્રાએ તેને ઝડપી લીધો હતો. 

જોકે ગમે તે કારણસર તેને ગંધ આવી જતાં સોશિયલ મીડિયા પરથી ડીવાયએસપીની વર્ધી સાથેના ફોટા અને રીલ્સ ડીલીટ કરી નાખી હતી. પોલીસને તપાસ કરતાં જાણવા મળ્યું કે, આરોપી સોહિલખાન અગાઉ ટ્રેક્ટરના શો-રૂમમા નોકરી કરતો હતો. તેણે પોલીસની પણ પરીક્ષા આપી હતી. જેમાં નાપાસ થતાં નકલી ડીવાયએસપી બની ગયો હતો. 

તેણે સાયબર ફ્રોડમાં એક મહિલાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં તેનો સંપર્ક કરી તેની પાસેથી રૂા.૨૨ હજાર લઇ લીધા હતા. બદલામાં તે મહિલાને તેનું એકાઉન્ટ અનફ્રીઝ થયાનું એઆઇ જનરેટ સર્ટીફીકેટ મોકલી દીધું હતું. બીજા કોઇની સાથે તેણે ડીવાયએસપીના નામે છેતરપિંડી કરી છે કે કેમ તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.  

– ગૃહમંત્રીએ પદક આપ્યાની નકલી યાદી પણ બનાવી હતી

રાજકોટ: આરોપી સોહિલખાને ગૃહમંત્રી તરફથી પદક મળ્યાની ખોટી યાદી પણ બનાવી હતી. જેમાં તેના નામ સાથે અન્ય અધિકારીઓના નામ પણ લખ્યા હતા. આ યાદીમાં તેણે અભ્યાસમાં બીએચસી (કોમ્પ્યુટર એન્જિનિયરિંગ) દર્શાવ્યું હતું. સરનામામાં સુરેન્દ્રનગર લખ્યું હતું. જન્મતારીખ ૨૦૦૦ની સાલ લખી હતી. આ નકલી સર્ટિફિકેટ પણ પોલીસે કબજે કર્યું છે. 

ડીજીપી, એસએમસીના વડાની ખોટી સહી કરતો : પોલીસ કોન્સ્ટેબલ તરીકેનું નકલી આઇકાર્ડ પણ બનાવ્યું હતું

પોતાની જ બદલીનો ટ્રાન્સફર ઓર્ડર તૈયાર કર્યો હતો

રાજકોટ: આરોપી સોહિલખાને પોતાની જ દાહોદથી કચ્છ બદલીનો નકલી ટ્રાન્સફર ઓર્ડર પણ એઆઇની મદદથી તૈયાર કર્યો હતો. જે ટ્રાન્સફર ઓર્ડર ખોટો ન લાગે તે માટે તેમા અન્ય અધિકારીઓની બદલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ જ ટ્રાન્સફર ઓર્ડરમાં તેણે ડીજીપી ડો. કે.એલ.એન.રાવ અને નિવૃત થયેલા સિનિયર આઇપીએસ ટી.એસ.બિસ્તની ખોટી સહીઓ પણ કરી હતી. પોતાના આઇકાર્ડમાં એસએમસીના વડા ગગનદીપ ગંભીરની સહી કરી હતી. જ્યારે નકલી ડયુટી પાસમાં દાહોદના કમિશનરની સહી કરી હતી. જ્યારે વાસ્તવમાં દાહોદમાં કમિશનરેટ છે જ નહીં. આ ઉપરાંત ચીરાગ જાદવ નામના કોન્સ્ટેબલનું આઇકાર્ડ પણ બનાવી તેમાં પોતાનો ફોટો રાખી દીધો હતો. આ આઇકાર્ડમાં પીઆઇના નકલી સીલ પણ લગાડેલા છે. જે પણ તૈયાર કરવામાં એઆઇની મદદ લીધી હતી. બીજા આઇકાર્ડમાં પોતાની જન્મતારીખ ૧૮-૨-૧૯૦૦ દર્શાવી છે. જ્યારે માન્ય તારીખ ૩૦-૪-૨૦૫૧ દર્શાવી છે. 

– કચ્છમાં એન્ટી ટેરરીઝમના ગુનાની લગામ માટે એન્ટ્રી

રાજકોટ: આરોપી સોહિલખાન પઠાણે પોતાની કચ્છ બદલી થયાના નકલી સમાચારો પણ બનાવ્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે દાહોદ એલસીબીના આધિકારી એસ.બી.પઠાણને દાહોદમાંથી મુક્ત કરાયા છે. લાંબા સમય બાદ પોલીસ કમિશનરે એટેચ તરીકે છુટા કરવાનો આદેશ કર્યો છે. દાહોદ પંથકમાં દારૂ બંધ કરવામાં મોટી ભૂમિકા રહી હતી. પોતે દારૂથી સતત નફરત કરનાર અધિકારી છે. હવે કચ્છમાં એન્ટી ટેરરીઝમના વધતા ગુનાની લગામ માટે એન્ટ્રી થઇ છે.

Next Post
દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા | 2 most wanted accused arrested i…

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા | 2 most wanted accused arrested i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

ગઢડામા અષાઢી બીજ ના દિવસે યોજાનારી ૩૩ મી ભગવાન જગન્નાથજી રથયાત્રા અનુસંધાને યોજાઈ શાંતિ સમીતીની મીટીંગ.. મીટીંગ મા SP ધર્મેન્દ્ર...

Read more

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In