• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, July 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘હવે મળીએ કે ન મળીએ, મારી ચિંતા છોડો…’, તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને અપીલ | Premanand M…

satyasamachar by satyasamachar
May 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘હવે મળીએ કે ન મળીએ, મારી ચિંતા છોડો…’, તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને અપીલ | Premanand M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Load More

Premanand Maharaj Health Update: પ્રેમાનંદ મહારાજે ખરાબ સ્વાસ્થ્ય વચ્ચે પોતાના ભક્તો અને શિષ્યો માટે ભાવુક સંદેશ જાહેર કર્યો છે. વૃંદાવન સ્થિત કેલી કુંજ આશ્રમ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પર રવિવારે 1 મિનિટ 19 સેકન્ડનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો, જેમાં મહારાજે ભક્તોને ચિંતા ન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું,-‘આપણે મળીએ કે ન મળીએ, બોલીએ કે ન બોલીએ, અમે આપ સૌને ખૂબ પ્રેમ કરીએ છીએ. બોલ્યા વગર પણ તમારા મગજમાં અમે હોઈશું. તમે નિશ્ચિંત થઈને ભજન અને નામ જપ કરતા રહો.’ પ્રેમાનંદ મહારાજે પોતાના અનુયાયીઓને કહ્યું કે જે જ્યાં જે સેવામાં છે, તે તે જ સેવામાં સમર્પિત ભાવથી જોડાયેલો રહે.

પ્રેમાનંદજી મહારાજની અપીલ બાદ ભક્તો ભાવુક

તેમણે ભરોસો અપાવ્યો કે ગુરુદેવ હંમેશા ભક્તોની સાથે છે અને સમય આવવા પર તે પોતે સંવાદ કરશે. પ્રેમાનંદજી મહારાજે અપીલ કરતા કહ્યું કે ‘બિલકુલ ચિંતા કરશો નહીં. આપણે મળીએ કે ન મળીએ, બોલીએ કે ન બોલીએ, અમે આપ સૌને ખૂબ પ્રેમ કરીએ છીએ. અંતિમ વાત એ જ કે ચિંતા નથી કરવાની. ન એ ચિંતા કરવાની છે કે કેવી રીતે અમારું ઉત્થાન થશે. બોલ્યા વગર તમારા મગજમાં અમે હોઈશું.’ તેમના આ સંદેશ પછી ભક્તો ભાવુક થઈ ગયા અને સોશિયલ મીડિયા પર તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.

17 મેથી રાત્રિ પદયાત્રા અને એકાંતિક દર્શન સ્થગિત

17 મેથી મહારાજની રાત્રિ પદયાત્રા અને એકાંતિક દર્શન બંધ છે. શિષ્યોએ જણાવ્યું હતું કે તેમની તબિયત સારી નથી. પ્રેમાનંદ મહારાજ લાંબા સમયથી કિડનીની ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા છે અને તેમણે અઠવાડિયામાં બે થી ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. 17 મેની રાત્રે હજારો ભક્તો તેમના દર્શન માટે પહોંચ્યા હતા, પરંતુ મહારાજ દરરોજની જેમ વહેલી સવારે 3 વાગ્યે પદયાત્રા પર નીકળ્યાન હતા. બાદમાં શિષ્યોએ લાઉડસ્પીકર પર જાહેરાત કરીને જણાવ્યું કે સ્વાસ્થ્યના કારણોસર પદયાત્રા સ્થગિત કરવામાં આવી રહી છે. જેનાથી ભક્તો નિરાશ થઈને પાછા ફર્યા. જો કે ત્રણ દિવસ પહેલા મહારાજ કેલી કુંજ આશ્રમથી નીકળીને વરાહ ઘાટ સ્થિત પોતાના ગુરુ ગોવિંદ શરણ મહારાજના દર્શન માટે પહોંચ્યા હતા. સામાન્ય દિવસોમાં તેમની પદયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ સામેલ થાય છે.

આ પણ વાંચો: સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુન રાશિમાં ગોચર, 4 રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ

પ્રેમાનંદજીની બંને કિડની ખરાબ છે!

તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજની બંને કિડની ખરાબ છે. તેમની અઠવાડિયામાં 2-3 વખત ડાયાલિસિસ થાય છે. 13 વર્ષની ઉંમરે તેમણે બ્રહ્મચારી બનવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં પ્રેમાનંદ મહારાજનું નામ ‘આર્યન બ્રહ્મચારી’ રાખવામાં આવ્યું હતું. કાશીમાં તેમણે આશરે 15 મહિના વિતાવ્યા. તેમણે ગુરુ ગૌરી શરણજી મહારાજ પાસેથી ગુરુદીક્ષા લીધી. પછી તેઓ મથુરા આવી ગયા.

Next Post
‘છૂટાછેડા લીધેલી દીકરી મૃત્યુ પામેલી કરતા સારી…’, ટ્વિશા મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલ ભાવુક…

'છૂટાછેડા લીધેલી દીકરી મૃત્યુ પામેલી કરતા સારી...', ટ્વિશા મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલ ભાવુક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

જુનાગઢ તા.૧૦મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય યુવા...

Read more

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In