• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પુત્રની ઘેલછા, અપહરણનો ડ્રામા અને મર્ડર : દિલ્લીનો હચમચાવી નાંખતો કિસ્સો | Delhi Mukundpur Horror: F…

satyasamachar by satyasamachar
May 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પુત્રની ઘેલછા, અપહરણનો ડ્રામા અને મર્ડર : દિલ્લીનો હચમચાવી નાંખતો કિસ્સો | Delhi Mukundpur Horror: F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા! કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતાં અફરાતફરી, બચાવ …

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય…

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…

Load More

Delhi Mukundpur Daughter Murder: દેશની રાજધાની દિલ્લીના મુકુંદપુર વિસ્તારમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જ્યાં એક કળિયુગી પિતાએ પોતાની 10 મહિનાની માસૂમ બાળકીની હત્યા કરી નાંખી છે. પિતા પર આરોપ છે કે તેને બે દિકરીઓ થતા પરેશાન થઈને તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ બાળકીના મૃતદેહને ઘરના ખાળકુવાની અંદર ફેંકી દીધો.

હત્યારા પિતા સામે સામાજિક હૈયાવરાળ ! 

એક પિતા માટે એક દિકરી માત્ર સંતાનની નહીં પરંતુ તેનું ગર્વ, અભિમાન હોવાની સાથે સાથે તેની કમજોરી પણ હોય છે. દિકરી હંમેશા પિતાની બિલકુલ નજીક માનવામાં આવે છે, પરંતુ દિલ્લીના મુકુંદપુર વિસ્તારમાં જે ઘટના સર્જાઈ છે, તેનાથી ના માત્ર એક પિતા-પુત્રીના સબંધોને લાંછન લાગ્યુ છે, પરંતુ સમાજ માટે પણ કલંકિત ઘટના સર્જાઈ છે. કળિયુગી પિતાએ પોતાની 10 મહિનાની માસૂમ દિકરીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સેપ્ટિક ટેંક એટલેકે ખાળકૂવામાં ફેંકી દીધો હતો. આ પિતાને પુત્રમોહ હતો અને બીજીવાર પણ દિકરીનો જન્મ થતા તેને ગુસ્સો આવ્યો, અને પોતાનીજ 10 મહિનાની માસૂમ બાળકીની હત્યા કરી નાંખી. પોતાની દિકરીની હત્યા કર્યા બાદ આ બેશરમ પિતાએ પોલીસ સામે દિકરી ચોરાઈ ગઈ હોવાની ખોટી થિયરી ઉભી કરી, અને મગરમચ્છના આંસૂ પણ વહાવ્યા. પરંતુ કહેવાય છે કે ચોરી અને જૂઠ ક્યારેય છુપુ રહેતુ નથી, તેમ પોલીસ સામે ઉભી કરેલી ખોટી થિયેરી પકડાઈ ગઈ અને પિતા જ હત્યારો હોવાનું ખુલી ગયું.

શું છે સમગ્ર ઘટના?

પોતાની જ દિકરીના હત્યાની ઘટના રવિવારની છે. જ્યાં દિલ્લીના બુરાડી ક્ષેત્રમાં આવતા મુકુંદપુરમાં 10 મહિનાની બાળકી ચોરાઈ ગઈ હોવાની ઘટનાના કારણે સૌ કોઈ હેરાન પરેશાન હતા. આ હત્યારા પિતાએ એવી કહાની ઘડી હતી કે, સવારે 5 વાગે તે પોતાના વિસ્તારમાં બાજુમાં આવેલી દુકાન પર કોઈ વસ્તુ ખરીદવા  ગયા હતા અને મા અને તેની પહેલી દિકરી સુઈ રહ્યા હતા, ત્યારે તેમની દિકરી ચોરાઈ ગઈ. જોકે આ પિતા પર શક ત્યારે વધુ મજબુત બન્યો જ્યારે બાળકી જે બોટલથી દૂધ પી રહી હતી તે બોટલની નિપ્પલ ઘરની બહાર મળી હતી. તો બીજી એવી પણ જાણકારી સામે આવી રહી છે કે, આ કળિયુગી પિતાને પહેલાથીજ એક દિકરી હતી અને તે નહોતો ઈચ્છતો કે તેને બીજી પણ દિકરી જ આવે. તેને પુત્રની ઘેલછા હતી. જોકે તેવું ના થતા તેણે બીજી દિકરીના અપહરણ અને હત્યાનો પ્લાન બનાવ્યો અને તેને મોતને ઘાટ ઉતારીને ખાળકૂવામાં ફેંકી દીધી.

બાળકીની માતાને પણ પીવડાવ્યો નશીલો પદાર્થ !

બાળકીની માતા શિલાને જ્યારે ઉંઘમાંથી જગાડી તો તે પણ અચાનક ચોંકી ગઈ, કારણ કે તે પોતાની બન્ને બાળકીઓ સાથે સુતી હતી. જેમાંથી 5 વર્ષની બાળકી તેની સાથે સુતી હતી હતી જ્યારે 10 મહિનાની બાળકી ગાયબ હતી. ઘટનાને પગલે પોલીસે મકાનની આસપાસની ટાંકી, છત અને તમામ સ્થળોએ તપાસ કરી હતી, જોકે બાળકી ક્યાંય મળી આવી નહોતી. આખરે બાળકી ક્યાં ગાયબ થઈ ગઈ?,  તે પોલીસ માટે પણ પડકાર સમાન બની ગયું હતુ. એવી કોઈ મહત્વની કડી પણ નહોંતી મળતી કે કોણે અપહરણ કર્યુ?. 

સચ્ચાઈ સામે આવતા ઉડી ગયા હોંશ

પોલીસે જીણવટપૂર્વક તપાસ કરતા સામે આવ્યુ કે બાળકીના પિતાએ જ તેની હત્યા કરી છે. પોલીસને શરૂઆતી તબક્કાથી પિતા પર શક હતો અને ત્યારબાદ સઘન પૂછપરછ કરતા મામલો પલટાઈ ગયો, અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું.  સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી પિતાએ ખાવા પીવાની ચીજવસ્તુઓમાં તેની પત્ની અને  5 વર્ષની બાળકીને પણ ઝેરી પર્દાર્થ આપી દીધો હતો, જેના કારણે બન્ને બેહોશીની હાલતમાં હતા. અને આ દરમિયાન જ તેણે હત્યાનો પ્લાન બનાવી દીધો અને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી. હાલ તો આ હત્યારા પિતાની પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે અને અન્ય પરિવારજનોની આ હત્યાકાંડમાં કોઈ ભૂમિકા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.

Next Post
સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા! કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતાં અફરાતફરી, બચાવ …

સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા! કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતાં અફરાતફરી, બચાવ …

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય…

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય…

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…

પુત્રની ઘેલછા, અપહરણનો ડ્રામા અને મર્ડર : દિલ્લીનો હચમચાવી નાંખતો કિસ્સો | Delhi Mukundpur Horror: F…

પુત્રની ઘેલછા, અપહરણનો ડ્રામા અને મર્ડર : દિલ્લીનો હચમચાવી નાંખતો કિસ્સો | Delhi Mukundpur Horror: F…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સેંકડો પ્રવાસીઓ હવામાં જ ફસાયા! કાશ્મીરના ગુલમર્ગમાં રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતાં અફરાતફરી, બચાવ …
GUJARAT

Gondola Service Technical Fault: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં આજે સોમવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. એશિયાના સૌથી ઊંચા અને પ્રખ્યાત ‘ગુલમર્ગ...

Read more

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 2 ગુજરાતીને પદ્મ શ્રી એનાય…

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…

પુત્રની ઘેલછા, અપહરણનો ડ્રામા અને મર્ડર : દિલ્લીનો હચમચાવી નાંખતો કિસ્સો | Delhi Mukundpur Horror: F…

Explainer: આઝાદી વખતે 102 રૂપિયામાં 378 લિટર પેટ્રોલ મળતું! જાણો ભાવ વધારાનો રસપ્રદ ઈતિહાસ | Fuel Pr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In