• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી ‘ફરાર’ જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord…

satyasamachar by satyasamachar
May 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી ‘ફરાર’ જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ…

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભ…

Load More

Vadodara News: કરજણ કોર્ટના સૌથી જૂના કેસમાં સંડોવાયેલો આરોપી છેલ્લા 20 વર્ષથી મુદતે હાજર રહેતો ન હોવાથી, અદાલતે તેને ફરાર જાહેર કરવાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે નોંધ્યું હતું કે લંડનમાં રહેતો આ આરોપી કોર્ટમાં મુદતે હાજર રહેતો ન હોવાથી, તેની ગેરહાજરીમાં જ પુરાવા નોંધવાનો અને તેની મિલકત જપ્તીની કાર્યવાહી કરવાનો પણ આદેશ કર્યો છે.

કેસની વિગત એવી છે કે વર્ષ 2006માં કરજણ પોલીસ સ્ટેશનમાં હરીશભાઈ પટેલ નામના શખ્સ સામે જાતિવિષયક અપમાનિત કરવા, મારપીટ કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદથી જ આરોપી કાયદાના સકંજામાંથી બચવા માટે સતત નાસતો ફરતો રહ્યો હતો. કોર્ટની કાર્યવાહી દરમિયાન એવી વિગતો સપાટી પર આવી હતી કે, હરીશ પટેલ ધરપકડથી બચવા માટે વર્ષોથી લંડનમાં રહે છે.

આરોપીના સગાએ પણ પોતાના નિવેદનમાં હરીશ પટેલ લંડનમાં રહેતો હોવાની વિગત જણાવી હતી. અદાલત દ્વારા અગાઉ ઇસ્યુ કરવામાં આવેલા ધરપકડના અનેક નોન-બેલેબલ વોરંટની બજવણી લંડન રહેતા આ આરોપી સુધી ન થઈ શકતાં, આ કેસ છેલ્લા 20 વર્ષ જેટલા લાંબા સમયથી અટકેલો પડ્યો હતો. કેસની સુનાવણીમાં સરકારી વકીલ જે.એમ. કંસારાએ રાજ્ય સરકાર વતી દલીલો કરી હતી.

સરકારી વકીલની રજૂઆત બાદ કોર્ટે નોંધ્યું હતું કે, કેસનો રેકોર્ડ જોતાં સ્પષ્ટ જણાય છે કે આરોપી જાણીજોઈને કોર્ટ ટ્રાયલમાંથી ભાગી રહ્યો છે. પરિણામે, કોર્ટે આરોપી હરીશભાઈ પટેલને કાયદાકીય રીતે ફરાર જાહેર કરવા (સી.આર.પી.સી. કલમ 82 મુજબ) અને જો તે સમયસર હાજર ન થાય તો તેની મિલકત જપ્ત કરવાની કડક કાર્યવાહી (કલમ 83 મુજબ) કરવાનો કરજણ પોલીસને હુકમ કર્યો હતો. ન્યાયાધીશે ફરિયાદી અને અન્ય મહત્વના સાક્ષીઓને સમન્સ જારી કરીને કોર્ટમાં બોલાવ્યા છે, જેથી આરોપી ગમે ત્યાં છુપાયેલો રહે તો પણ તેની ગેરહાજરીમાં કેસ આગળ ચાલશે.

Next Post
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ…

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ…

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ…

20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી ‘ફરાર’ જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord…

20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી ‘ફરાર’ જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord…

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભ…

ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ, ધરપકડ દરમિયાન ફિલ્મી દૃશ…
GUJARAT

Ahmedabad News: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારનારા કુખ્યાત ગુનેગારો સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં...

Read more

20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી ‘ફરાર’ જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord…

વડોદરા: સિંધરોટના Rs 477 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી યોગેશ તડવીની જામીન અરજી કોર્ટે ફગાવી | vadodara …

ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભ…

વેકેશનના માહોલ વચ્ચે માતમ! સુરતના મહુવેજ ગામે દાદાની નજર સામે તળાવમાં બે પૌત્ર ડૂબ્યાં, બંનેના દર્દન…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In