• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

satyasamachar by satyasamachar
May 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

Load More

– વિશ્વની ટોચની 100 બ્રાન્ડોની નવી વૈશ્વિક રેન્કિંગમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે 

– વિશ્વની ટોચની 100 બ્રાન્ડનું કુલ મૂલ્ય 13 ટ્રિલયન ડોલર(રૂ.1244 લાખ કરોડ)ને વટાવી ગયું છે. વાર્ષિક દ્રષ્ટિએ 22 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે

અમદાવાદ : વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડોની નવી વૈશ્વિક રેન્કિંગમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડોમાં ત્રણ ભારતીય કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. એપલને પછાડીને ગૂગલ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બનીને ઉભરી છે. નોંધનીય છે કે છેલ્લા ચાર વર્ષથી એપલ પ્રથમ ક્રમાંકે હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજીના ઝડપી અડોપ્શનને કારણે ગૂગલનું બ્રાન્ડ મૂલ્ય રેકોર્ડબ્રેક ૫૭ ટકા વધીને આશરે ૧૪૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.

બીજી તરફ, એપલનું બ્રાન્ડ મૂલ્ય ફક્ત ૬ ટકા જ વધ્યું છે, જેના કારણે તેનું કુલ મૂલ્ય આશરે ૧૩૨ લાખ કરોડ થયું છે. આ યાદીમાં માઇક્રોસોફ્ટ ત્રીજા ક્રમે છે અને એમેઝોન ચોથા ક્રમે છે. ચિપમેકર નીવિદા ૬૦ ટકાના ઉછાળે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે.

ઈતિહાસમાં પ્રથમ વખત ચાર બ્રાન્ડનું મૂલ્ય એકસાથે ૧ ટ્રિલિયનને પાર કરી ગયું છે. ચાઈનીઝ કંપનીઓએ પણ અપવાદરૂપે સારું પ્રદર્શન કર્યું છે. અલીબાબા ગુ્રપના બ્રાન્ડ મૂલ્યમાં ૫૧ ટકાનો વધારો થયો છે, જ્યારે એગ્રીકલ્ચરલ બેંક ઓફ ચાઇનાના મૂલ્યમાં ૫૪ ટકાનો વધારો થયો છે. શાઓમીના બ્રાન્ડ મૂલ્યમાં પણ ૪૮ ટકાનો વધારો થયો છે.ઓપનએઆઈના ચેટજીપીટીએ એઆઈ ક્રાંતિ દરમિયાન સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. માત્ર એક વર્ષમાં, તેનું બ્રાન્ડ મૂલ્ય ૨૮૫ ટકા વધીને આશરે ૧૬ લાખ કરોડ રૂપિયા થયું છે, જે વિશ્વની કોઈપણ બ્રાન્ડની સૌથી ઝડપી વૃદ્ધિ છે. બીજી બાજુ, લક્ઝરી બ્રાન્ડ્સ તેમની ચમક ગુમાવી રહી છે. લુઇસ વીટનનું મૂલ્ય ૨૨ ટકા % ઘટીને ૩૨મા સ્થાને પહોંચી ગયું, જ્યારે ચેનલનું બ્રાન્ડ મૂલ્ય ૧૫ ટકા ઘટયું છે. બ્રાન્ડ માર્કેટ માટે ૨૦૨૬ ઐતિહાસિક વર્ષ રહ્યું છે.વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડનું કુલ મૂલ્ય ૧૩ ટ્રિલયન ડોલર(રૂ.૧૨૪૪ લાખ કરોડ)ને વટાવી ગયું છે. વાર્ષિક દ્રષ્ટિએ ૨૨ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. પરતું વૃધ્ધિ એકસમાન નહોતી.

TCSની બ્રાન્ડ વેલ્યુ 43% ઘટી 

ટોચના ૧૦૦ બ્રાન્ડ્સમાં ત્રણ ભારતીય કંપનીઓની મજબૂત હાજરી છે. ભારતી એરટેલે સૌથી વધુ પ્રદર્શન કર્યું છે. ચાર સ્થાનના કૂદકા સાથે ૬૨મા ક્રમે પહોંચી છે. કંપનીનું બ્રાન્ડ મૂલ્ય ૨૮ ટકા વધીને રૂ. ૪.૫૬.૫૬ લાખ કરોડ થયું છે.

બેંકિંગ ક્ષેત્રમાંથી એચડીએફસી બેંક ૬૩મા ક્રમે છે, તેની બ્રાન્ડ મૂલ્ય ૬ ટકા વધીને રૂ. ૪.૫૫ લાખ કરોડ થયું છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ૭૬મા ક્રમે છે, જોકે તેની બ્રાન્ડ મૂલ્યમાં ૪૩ ટકાનો ઘટાડો થયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર
GUJARAT

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

– ક્રુડ ઓઈલના ભાવ પાંચ ટકા તૂટયા : રૂપિયો 47 પૈસા સુધરી 95.23 :: સેન્સેક્સ 1074 પોઈન્ટ ઉછળી 76489 –...

Read more

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In