• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર જિ. પં. ના ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ | Bhavnagar District Pt BJP President Vice President …

satyasamachar by satyasamachar
May 26, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ભાવનગર જિ. પં. ના ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ | Bhavnagar District Pt BJP President Vice President …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Load More

પ્રમુખ
બનવા ભાજપના સભ્યો વચ્ચે રસાકસી જામી હતી

જ્ઞાાતી
સમીકરણના આધારે પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી
,
પ્રમુખ-ઉપપ્રમુખનું પદ નહીં મળતા કેટલાક સભ્યોમાં નારાજગીની ચર્ચા

ભાવનગર – 
ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે
સોમવારે યોજાય હતી
, જેમાં ભાજપના સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ
પદ માટે બિનહરીફ જાહેર થયા હતા તેથી ભાજપ કાર્યકરોએ પ્રમુખ-ઉપપ્રમુખની આવકાર્યા
હતાં. જ્ઞાાતી સમીકરણના આધારે પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવી છે.

જિલ્લા
પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજે સોમવારે મળી હતી
, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ
હતી. જિલ્લા પંચાયતની કુલ ૪૦ બેઠકમાંથી ૩૬ બેઠક પર ભાજપનો વિજય થયો છે તેથી ભાજપની
બહુમતી હતી
, જેના કારણે કોંગ્રેસ કે અપક્ષના સભ્યોએ ફોર્મ
ભર્યા ન હતાં. ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા
,
જેમાં પ્રમુખ તરીકે અશોક લાલજીભાઈ લાધવા (ત્રાપજ બેઠક) અને ઉપપ્રમુખ
તરીકે સુજાનસિંહ મલુજી ગોહિલ (ઉમરાળા બેઠક)ના નામ જાહેર કરવામાં આવ્યા હતા તેથી
ભાજપ સભ્યોમાં આનંદની લાગણી ફરી વળી હતી. પ્રમુખ-ઉપપ્રમુખને ભાજપ આગેવાન-કાર્યકરોએ
ફુલ-હાર કરી બિરદાવ્યા હતાં.

ઉલ્લેખનીય
છે કે
, ભાવનગર
જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે પુરૃષ સભ્ય જનરલ વિભાગમાંથી જાહેર કરવાના હતા તેથી
પ્રમુખના હોદ્દો મેળવવા માટે ભાજપના જ કેટલાક સભ્યો વચ્ચે ભારે રસાકસી જામી હતી
પરંતુ કેટલાક નેતાઓની ભલામણના પગલે અંતે અશોક લાધવાને પ્રમુખ પદ મળ્યું હતુ
,
જેના કારણે પ્રમુખ પદના અન્ય દાવેદાર સભ્યોમાં નારાજગી હોવાનુ
કાર્યકરોમાં ચર્ચાય રહ્યુ છે. આજે સભામાં કેટલાક નારાજ સભ્યોના મોઢા પડી ગયા હતા
પરંતુ ભાજપે સભ્યોને મનાવી લીધા હોવાનુ કહેવાય છે. ઉપપ્રમુખ પણ પ્રમુખની બનવાની
રેસમાં હોવાનુ જાણવા મળેલ છે. 

પ્રમુખ-ઉપપ્રમુખની
નિમણુંકમાં રાષ્ટ્રગીત ભુલાયું !

ભાવનગર
જિલ્લા પંચાયતની સાધારણ સભા દરમિયાન રાષ્ટ્રગીત વગાડવામાં આવતુ હોય છે પરંતુ આજે
સાધારણ સભામાં રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યુ ન હતુ તેથી ચર્ચાનો દૌર જામ્યો હતો.
પ્રમુખ-ઉપપ્રમુખની નિમણુંકમાં સરકારી તંત્ર રાષ્ટ્રગીત ભુલી ગયા હોવાનુ કહેવાય છે
ત્યારે આવી ભુલ ફરી ન થાય તે ધ્યાન રાખવુ જરૃરી છે.

પ્રમુખ-ઉપપ્રમુખની
ચૂંટણીમાં ર૬ દિવસનો વિલંબ

સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ ગત તા. ર૮ એપ્રિલે જાહેર કરવામાં આવ્યુ હતું. આ ચૂંટણી
બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવાની હોય છેે. મોટાભાગે થોડા દિવસમાં
સાધારણ સભા બોલાવી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે ર૬ દિવસના
વિલંબ બાદ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થઈ છે ત્યારે હવે કામગીરી ઝડપ રાખવી જરૃરી છે.

ઘણાં
વર્ષ બાદ બ્રહ્મ સમાજમાંથી પ્રમુખની નિમણુંક

ભાવનગર
જિલ્લા પંચાયતમાં જ્ઞાાતી સમીકરણના આધારે પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુંક કરવામાં
આવી છે
, જેમાં
ઘણાં વર્ષ બાદ પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજમાંથી સભ્યની નિમણુંક કરવામાં આવી છે.
પ્રમુખ પલેવાળ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને ઉપપ્રમુખ ક્ષત્રિય સમાજમાંથી આવે છે.
આ બંને સમાજમાં ઉત્સાહની લાગણી ફરી વળી છે.  

Next Post
ભાવનગર, બોટાદ અને અમરેલીની 150 મંડળીઓને આઈ.ટી.ની કરોડોની નોટીસથી રોષ | 150 societies of Bhavnagar Bo…

ભાવનગર, બોટાદ અને અમરેલીની 150 મંડળીઓને આઈ.ટી.ની કરોડોની નોટીસથી રોષ | 150 societies of Bhavnagar Bo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જુનાગઢ તા.૧૦મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય યુવા...

Read more

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In