• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખેડૂતો-લોકો ડીઝલ વિના હેરાન, જ્યારે IPLના મહાતાયફાને લીલીઝંડી, સરકારની બે મોઢાની વાતો…! | IPL 2026…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખેડૂતો-લોકો ડીઝલ વિના હેરાન, જ્યારે IPLના મહાતાયફાને લીલીઝંડી, સરકારની બે મોઢાની વાતો…! | IPL 2026…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

Load More

IPL 2026 Final Ahmedabad controversy: વૈશ્વિક સ્તરે ખાડી યુદ્ધની ચિનગારીથી આખી દુનિયા ધ્રુજી રહી છે. એટલું જ નહીં, ઈંધણની અછતે આર્થિક વ્યવસ્થાની કમર ભાંગી નાંખી છે. નિષ્ણાતોને ડર છે કે, આગામી દિવસોમાં હજુ વિકટભરી પરિસ્થિતિ સર્જાશે. યુદ્ધની આડઅસરને લીધે વધતી મોંઘવારીથી ગુજરાતના સામાન્ય નાગરિકોના ખિસ્સા અને જીવતર પર સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. પરંતુ જનતાની આ પીડા વચ્ચે શાસકોને જાણે દેખાતી નથી. એક તરફ, ગુજરાતનો અન્નદાતા ખેતીની સીઝનમાં ડીઝલ માટે આમથી તેમ ભટકી રહ્યો છે. તો શહેરોમાં વાહનચાલકો કાળઝાળ ગરમીમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યાં છે. જનતાની આ તકલીફો વચ્ચે સરકારે પ્રજાના આંસુ લૂછવાને બદલે આઈપીએલની ફાઇનલ મેચની ચિંતા વધુ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ગંભીર ઈંધણ કટોકટી વચ્ચે અમદાવાદમાં ક્રિકેટનો મહાતાયફો

આગામી દિવસોમાં ઈંધણની કટોકટી વધુ વિકટ બનવાના સ્પષ્ટ સંકેતો છે. આવી ગંભીર પરિસ્થિતિમાં સરકારે આપત્તિ વ્યવસ્થાપન કરવાને બદલે અમદાવાદમાં ક્રિકેટના આ મહાતાયફાને લીલીઝંડી આપી દેવાઈ છે. આ સપ્તાહે યોજાનારી ફાઇનલ મેચ જોવા માટે લાખોની મેદની ઉમટશે. વીઆઇપી કલ્ચર અને હજારો પ્રેક્ષકો સ્ટેડિયમ સુધી પહોંચવા માટે લાખો લીટર કિંમતી પેટ્રોલ-ડીઝલનો ધૂમાડો કરશે. પ્રશ્ન એ થાય છે કે જ્યારે સામાન્ય માણસને કટોકટીના સમયે ઈંધણ નથી મળી રહ્યું, ત્યારે આ મેગા ઇવેન્ટ માટે સંસાધનો ક્યાંથી ઉપલબ્ધ થઈ રહ્યા છે તે સમજાતું નથી.

કિસાન સંઘે કરી IPL રદ કરવાની માંગ, પણ સરકાર મૌન!

આઈપીએલની મેચ જોવા આવનારાં પ્રેક્ષકોને વિમાની ટિકિટના પણ બમણા ભાવ આપવા તૈયારી રાખવી પડશે. ટિકિટના અત્યારથી કાળાબજાર થઈ રહ્યાં છે. ઈંધણ અછત અને કારમી મોંઘવારી વચ્ચે જનતા પિસાઈ રહી છે, ત્યારે ભાજપની પાંખ ગણાતા કિસાનસંઘે પણ IPL રદ કરવા માંગ કરી હતી તેમ છતાય સરકારે આ દિશામાં વિચાર્યું નથી. 

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી એકવાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો

મૂળભૂત મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનો સુનિયોજિત પ્રયાસ

રાજકીય વિશ્લેષકોના મતે, આ માત્ર એક ક્રિકેટ મેચ નથી પરંતુ સરકારની નાકામીઓ પર પડદો પાડવાનો સુનિયોજિત પ્રયાસ છે. મોંઘવારી, અછત અને વહીવટી નિષ્ફળતા જેવા મૂળભૂત મુદ્દાઓથી જનતાનું ધ્યાન ભટકવવા માટે મનોરંજનનું અફીણ પીરસવામાં આવી રહ્યું છે. શાસક પક્ષ પોતાની ખરડાતી પ્રતિષ્ઠા બચાવવા માટે ક્રિકેટના ચોગ્ગા-છગ્ગા પાછળ ગમ્ભીત કટોકટીને છુપાવવા માંગે છે. ભવીશ ધૂંધળું દેખાઈ રહ્યું છે અને જનતા મુશ્કેલીમાં છે, ત્યારે સરકાર આવા ભપકાદાર આયોજનથી દૂર રહીને વાસ્તવિક જમીની સમસ્યાઓ ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવો લોકોનો સૂર ઉઠ્યો છે. જો સરકાર હજુ પણ નહીં જાગે, તો ક્રિકેટ તો ઉત્સવ પૂરો થતા જ જનતાનો આક્રોશ પિચ પર બાઉન્સર બનીને સરકાર સામે આવી શકે છે.   

Next Post
પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી એકવાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો | cng price hi…

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી એકવાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો | cng price hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…
GUJARAT

ભાવનગરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રીમતી એલ. એલ. કાકડિયા બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા નવી પેઢીમાં પર્યાવરણીય સજાગતા અને સંરક્ષણના ઉદ્દાત હેતુથી...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In