• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્વિમિંગ પૂલમાં કલાકો સુધી નહાતા પહેલાં આ જાણી લેજો, નહિતર આંખોમાં થશે ગંભીર ઇન્ફેક્શન | How Chlorine and Dirty Swimming Pool Water Can Seriously Damage Your Eyes

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Load More

Pool water chlorine eye damage: ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો સ્વિમિંગ પૂલ તરફ વળે છે અને કલાકો સુધી પાણીમાં મજા માણે છે. પરંતુ શું તમે જાણો છો કે પૂલનું આ પાણી તમારી આંખો માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે? ઘણા લોકોને સ્વિમિંગ કર્યા બાદ આંખો લાલ થવી, બળતરા, ખંજવાળ કે સૂકાપણું (ડ્રાયનેસ) જેવી સમસ્યાઓ થતી હોય છે. આઇ સ્પેશિયલિસ્ટના જણાવ્યા અનુસાર, આંખોમાં થતી આ પરેશાની માટે માત્ર પાણી જવાબદાર નથી, પરંતુ તેમાં રહેલા કેમિકલ્સ, બેક્ટેરિયા અને ગંદકી પણ મુખ્ય કારણ છે.

વધુ પડતું ક્લોરિન ‘ટીયર ફિલ્મ’ માટે ઘાતક

સ્વિમિંગ પૂલના પાણીને જંતુમુક્ત અને સાફ રાખવા માટે તેમાં ક્લોરિન કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લોરિન પાણીમાં રહેલા કીટાણુઓ અને બેક્ટેરિયાનો નાશ કરવામાં મદદ કરે છે, પરંતુ જો તેની માત્રા વધારે હોય તો તે આંખોની કુદરતી સુરક્ષા પરત એટલે કે ‘ટીયર ફિલ્મ’ને નુકસાન પહોંચાડે છે. જેના કારણે આંખોમાં અચાનક બળતરા, લાલાશ અને ચચરાટ થવા લાગે છે. જો કે, યોગ્ય માત્રામાં કલોરિનયુક્ત અને એકદમ ચોખ્ખું પાણી આંખો માટે સુરક્ષિત ગણાય છે.

ગંદુ પાણી અને આંખો માટે મોટું જોખમ

જો સ્વિમિંગ પૂલની નિયમિત અને યોગ્ય સાફ-સફાઈ ન રાખવામાં આવે, તો તે આંખોમાં ગંભીર ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. પૂલના ગંદા પાણીમાં વાયરસ, બેક્ટેરિયા કે ફંગસ પેદા થાય છે, જે આંખોમાં એલર્જી અથવા કંજક્ટિવાઇટિસ (આંખો આવવી) જેવી બીમારીઓ નોતરે છે. ખાસ કરીને જે લોકોની આંખો વધુ સંવેદનશીલ છે અથવા જેઓ કોન્ટેક્ટ લેન્સ પહેરે છે, તેમણે આવા પાણીથી વધારે સાવધ રહેવું જોઈએ.

સ્વિમિંગ કરતી વખતે આંખોને કેવી રીતે બચાવશો?

પૂલ પાર્ટી અથવા સ્વિમિંગની મજા બગડે નહીં તે માટે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. સ્વિમિંગ કરતી વખતે હંમેશા સારી ગુણવત્તાવાળા ‘સ્વિમિંગ ગૉગલ્સ’ (ચશ્મા) પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ, જે આંખોને ક્લોરિન અને ગંદા પાણીના સીધા સંપર્કમાં આવતા અટકાવે છે. આ ઉપરાંત, સ્વિમિંગ પૂલમાંથી બહાર આવ્યા પછી તરત જ આંખોને ચોખ્ખા અને ઠંડા પાણીથી બરાબર ધોઈ નાખવી જોઈએ, જેથી આંખો પર ચોંટેલા કેમિકલ્સ કે ગંદકી સાફ થઈ જાય.

આ પણ વાંચો: બહારથી લાલ પણ અંદરથી ફીકા? છેતરાયા વગર શ્રેષ્ઠ દાડમ ઓળખવા માટે સરળ ટ્રિક્સ અપનાવો

આવા લક્ષણો દેખાય તો બેદરકારી ન દાખવો

જો સ્વિમિંગ કર્યા બાદ આંખોમાં સતત બળતરા થતી હોય, ઝાંખું દેખાવા લાગે, અસહ્ય દુખાવો થાય, આંખો વધુ પડતી લાલ થઈ જાય કે સોજો આવી જાય, તો તેને સામાન્ય ગણીને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના ઘરેલું નુસખા અજમાવવાને બદલે તુરંત જ આંખોના ડૉક્ટર (આઇ સ્પેશિયાલિસ્ટ) પાસે જઈને યોગ્ય સારવાર કરાવવી હિતાવહ છે.

નોંધ: આ સમાચાર સામાન્ય માહિતીના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે. આંખોને લગતી કોઈ પણ સમસ્યામાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

Next Post
કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો | ed raids former ke…

કેરલમમાં EDના અધિકારીઓને ઘેરી લેવાયા, પૂર્વ CM વિજયનના સમર્થકોએ કર્યો પથ્થરમારો | ed raids former ke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલયોમાં મળમૂત્ર ઉભરાતાં વેપારીઓ અને નાગરિકો પરેશાન; લેખિત રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્ષેપ મેન બજાર અને...

Read more

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In