• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

NEET-UG 2026 : શિક્ષણ મંત્રીની હાઈલેવલ બેઠક, રી-એક્ઝામ પર આવ્યું નવું અપડેટ! | NEET UG 2026 Re Exam …

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
NEET-UG 2026 : શિક્ષણ મંત્રીની હાઈલેવલ બેઠક, રી-એક્ઝામ પર આવ્યું નવું અપડેટ! | NEET UG 2026 Re Exam …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

10 મંત્રીની હાઈલેવલ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત, કહ્યું, ‘સ્ટોક ફૂ…

કર્ણાટકમાં કંઈક મોટું થવાના સંકેત ! CM પદેથી રાજીનામા મામલે સિદ્ધારમૈયાના મૌનથી વધ્યું સસ્પેન્સ | Si…

કોંગો-યુગાંડામાં ઈબોલાને કહેર, 900થી વધુ કેસ, 200 મોત : ભારત સહિત 13 દેશો એલર્ટ, જાણો શું પગલા લીધા …

Load More

NEET UG 2026 Re-Exam Date Confirmed: NEET-UG 2026 રી-એકઝામ પ્રક્રિયા અંગે એક મોટી અપડેટ સામે આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ISROના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણન સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન રી-એક્ઝામ નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવા માટે જરૂરી વ્યવસ્થાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માટે ભલામણોના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે રચાયેલી ઉચ્ચ-શક્તિશાળી સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણને પરીક્ષાની તૈયારીઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઉચ્ચ શિક્ષણ સચિવ, NTAના ડિરેક્ટર જનરલ અને શિક્ષણ મંત્રાલયના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન પરીક્ષા માટે સુરક્ષા અને દેખરેખ પદ્ધતિઓને મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પરીક્ષા ન્યાયી અને વ્યવસ્થિત રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે, ‘વિદ્યાર્થીઓને તમામ પરીક્ષા કેન્દ્રો પર વધુ સારી સુવિધાઓ મળે અને તેમને તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવે.’ NEET-UG 2026 માટે ફરીથી પરીક્ષા 21 જૂને લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ હેતુ માટે દેશભરના આશરે 550 શહેરોમાં 5,400 થી વધુ પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો CBSEની ધો.9-10માં ‘3 ભાષા ફોર્મ્યુલા’ પર રોક લગાવવાનો ઈનકાર, કેન્દ્ર-બોર્ડને પાઠવી નોટિસ

14 જૂન સુધીમાં પ્રવેશપત્રો ઉપલબ્ધ થશે

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(અંડરગ્રેજ્યુએટ) – NEET-UG માટે રી-એક્ઝામ 21 જૂને લેવામાં આવશે. અનિયમિતતા અંગેના આરોપોને ધ્યાનમાં રાખીને અને વ્યાપક સુધારાના ભાગરૂપે આવતા વર્ષથી મેડિકલ પ્રવેશ પરીક્ષા કમ્પ્યુટર આધારિત થશે. રી-એકઝામનો સમયગાળો 15 મિનિટ લંબાવવામાં આવ્યો છે. જેમાં ઉમેદવારોને ફરી એકવાર તેમની પસંદગીનું પરીક્ષા શહેર પસંદ કરવાની તક મળશે અને તેઓને 14 જૂન સુધીમાં તેમના પ્રવેશપત્રો મળી રહેશે. 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 3 મેના રોજ NEET-UGનું આયોજન કર્યું હતું. જો કે, પ્રશ્નપત્ર લીક થવાના આરોપોને પગલે 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી. હવે ફરીથી પરીક્ષા 21 જૂનના રોજ લેવામાં આવશે.

Next Post
10 મંત્રીની હાઈલેવલ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત, કહ્યું, ‘સ્ટોક ફૂ…

10 મંત્રીની હાઈલેવલ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત, કહ્યું, ‘સ્ટોક ફૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

10 મંત્રીની હાઈલેવલ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત, કહ્યું, ‘સ્ટોક ફૂ…

10 મંત્રીની હાઈલેવલ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત, કહ્યું, ‘સ્ટોક ફૂ…

NEET-UG 2026 : શિક્ષણ મંત્રીની હાઈલેવલ બેઠક, રી-એક્ઝામ પર આવ્યું નવું અપડેટ! | NEET UG 2026 Re Exam …

NEET-UG 2026 : શિક્ષણ મંત્રીની હાઈલેવલ બેઠક, રી-એક્ઝામ પર આવ્યું નવું અપડેટ! | NEET UG 2026 Re Exam …

કર્ણાટકમાં કંઈક મોટું થવાના સંકેત ! CM પદેથી રાજીનામા મામલે સિદ્ધારમૈયાના મૌનથી વધ્યું સસ્પેન્સ | Si…

કર્ણાટકમાં કંઈક મોટું થવાના સંકેત ! CM પદેથી રાજીનામા મામલે સિદ્ધારમૈયાના મૌનથી વધ્યું સસ્પેન્સ | Si…

કોંગો-યુગાંડામાં ઈબોલાને કહેર, 900થી વધુ કેસ, 200 મોત : ભારત સહિત 13 દેશો એલર્ટ, જાણો શું પગલા લીધા …

કોંગો-યુગાંડામાં ઈબોલાને કહેર, 900થી વધુ કેસ, 200 મોત : ભારત સહિત 13 દેશો એલર્ટ, જાણો શું પગલા લીધા …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
10 મંત્રીની હાઈલેવલ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત, કહ્યું, ‘સ્ટોક ફૂ…
GUJARAT

Minister Meeting On Fuel Supply: પેટ્રોલ-ડીઝલ, LPG ગેસ સિલિન્ડર પર સરકાર એલર્ટ મોડમાં છે. બુધવાર(27 મે) રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મોદી...

Read more

NEET-UG 2026 : શિક્ષણ મંત્રીની હાઈલેવલ બેઠક, રી-એક્ઝામ પર આવ્યું નવું અપડેટ! | NEET UG 2026 Re Exam …

કર્ણાટકમાં કંઈક મોટું થવાના સંકેત ! CM પદેથી રાજીનામા મામલે સિદ્ધારમૈયાના મૌનથી વધ્યું સસ્પેન્સ | Si…

કોંગો-યુગાંડામાં ઈબોલાને કહેર, 900થી વધુ કેસ, 200 મોત : ભારત સહિત 13 દેશો એલર્ટ, જાણો શું પગલા લીધા …

અસાધ્ય બીમારીથી ટેન્શનમાં આવેલા યુવકનો આપઘાત | Suicide of a young man who was under stress due to an…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In