• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

10 મંત્રીની હાઈલેવલ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત, કહ્યું, ‘સ્ટોક ફૂ…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
10 મંત્રીની હાઈલેવલ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત, કહ્યું, ‘સ્ટોક ફૂ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

Minister Meeting On Fuel Supply: પેટ્રોલ-ડીઝલ, LPG ગેસ સિલિન્ડર પર સરકાર એલર્ટ મોડમાં છે. બુધવાર(27 મે) રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મોદી સરકારના 10 મંત્રીની હાઈલેવલ બેઠક મળી હતી. દેશમાં સપ્લાઈ ચેઈન અને જરૂરી વસ્તુઓની ક્યાં અછત છે અને કેટલી જરૂરત છે આ મામલે ફરી એક વખત સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં તમામ મંત્રીઓ પાસેથી ઈનપુટ મેળવવામાં આવ્યા હતા. જેમાં મંત્રીઓએ વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ દરમિયાન દેશમાં પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારે મોટી જાહેરાત કરતાં કહ્યું કે, ‘સ્ટોક ફૂલ….’

10 મંત્રીની હાઈલેવલ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત

પેટ્રોલ અને ડીઝલના પુરવઠા મામલે સરકારે સ્પષ્ટતા કરી કે, ‘હાલમાં દેશમાં કોઈ અછત નથી.’ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યો કે, ‘પુરવઠો સંપૂર્ણપણે પૂરતો છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.’ ત્યારબાદ રાજનાથ સિંહે જણાવ્યું કે, ‘દેશમાં તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો હાલમાં સામાન્ય છે. આમ પેટ્રોલ, ડીઝલ અને LPGની ગભરાટમાં ખરીદી ન કરવી. સરકાર બધી આવશ્યક વસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પગલાં લઈ રહી છે.’

LPG સિલિન્ડર અંગે રાહતનું અપડેટ

LPG ગેસ સિલિન્ડરની પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરતાં સરકારે જણાવ્યું હતું કે, ઘરગથ્થુ જરૂરિયાતો માટે ગેસનો પુરવઠો સામાન્ય છે. અફવામાં આવીને ગભરાટમાં ન આવવા લોકોને અપીલ કરવામાં આવી છે. સિસ્ટમમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સપ્લાય લાઇન મજબૂત રહે છે.

ગભરાશો નહીં, બધુ કન્ટ્રોલમાં છે: સરકાર

10 મંત્રીઓની હાઈલેવલની બેઠક બાદ સરકારે જણાવ્યું કે, ગભરાવાની બિલકુલ જરૂર નથી. દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા પર સતત નજર રાખવામાં આવી રહી છે. પુરવઠા શૃંખલાની સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારતની રિફાઇનિંગ ક્ષમતા 258.1 MTPA છે, જ્યારે સ્થાનિક વપરાશ 243.2 મિલિયન ટન આસપાસ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, ઉત્પાદન ક્ષમતા વપરાશ કરતાં વધુ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ(OMCs)એ આંતરરાષ્ટ્રીય ભાવમાં વધઘટનો સંપૂર્ણ બોજ છૂટક ગ્રાહકો પર નાખવાનું ટાળ્યું છે, બજાર સ્થિરતા જાળવવા માટે આશરે રૂ.550 કરોડનો દૈનિક ખર્ચ ઉઠાવવો પડે છે.

ખાતરની સ્થિતિ મજબૂત, 51% થી વધુ સ્ટોક પહેલેથી જ તૈયાર 

ફક્ત ઇંધણ ઉપરાંત સરકારે ખાતરના પુરવઠા અંગે અપડેટ પણ આપ્યું હતું. રવિ અને ખરીફ બંને ઋતુઓ માટે પૂરતો સ્ટોક હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખેડૂતોને કોઈપણ પ્રકારની અછતનો સામનો કરવા દેવામાં આવશે નહીં અને કૃષિ ઇનપુટ્સ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સરકારે અહેવાલ આપ્યો હતો કે, ખરીફ 2026 સિઝન માટે ખાતરની જરૂરિયાત 390.54 LMT હોવાનો અંદાજ છે. જ્યારે આશરે 200.47 LMT અથવા કુલ જરૂરિયાતના 51%થી વધુ પહેલેથી જ ઉપલબ્ધ છે. જે સામાન્ય સ્તર કરતાં પણ સારી સ્થિતિ છે. અગાઉ આ તબક્કે જાળવવામાં આવેલ બફર સ્ટોક સામાન્ય રીતે 33% ની આસપાસ હતો. સરકારે ખાતરી આપી હતી કે ખેડૂતોને કોઈપણ પ્રકારની અછતનો સામનો કરવો પડશે નહીં.

કાળાબજાર સામે કડક કાર્યવાહી

સરકારે સ્વીકાર્યું છે કે, કાળાબજાર અને ઔદ્યોગિક વપરાશકર્તાઓ દ્વારા છૂટક ઇંધણની ખરીદી જેવી અનિયમિતતાઓ ચોક્કસ ક્ષેત્રોમાં સામે આવી છે. આવા કિસ્સાઓ સામે અમલીકરણના પગલાં વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે. સિસ્ટમમાં કોઈ છટકબારી છોડવામાં આવશે નહીં અને દરેક સ્તરે દેખરેખ ચાલુ રહેશે. જ્યારે MSME ક્ષેત્રને રાહત પૂરી પાડવા બદલ ECLGS 5.0 પહેલની પ્રશંસા કરવામાં આવી હતી, જેનાથી વર્કિંગ કેપિટલનું દબાણ ઘટ્યું છે. 

Next Post
મહિલાએ હપ્તે મોબાઇલ લીધો દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરી રૃા. ૨.૨૧ લાખની લોન લીધી | Ekkewe polis lon Rakhi…

મહિલાએ હપ્તે મોબાઇલ લીધો દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરી રૃા. ૨.૨૧ લાખની લોન લીધી | Ekkewe polis lon Rakhi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In