• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલીમાં ‘ગે ડેટિંગ એપ’ દ્વારા હનીટ્રેપ : છરીની અણીએ યુવકને લૂંટી કપડાં ઉતારી વીડિયો બનાવ્યો, 6ની ધ…

satyasamachar by satyasamachar
May 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલીમાં ‘ગે ડેટિંગ એપ’ દ્વારા હનીટ્રેપ : છરીની અણીએ યુવકને લૂંટી કપડાં ઉતારી વીડિયો બનાવ્યો, 6ની ધ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Do you know that walls can breathe—and that your home may be silently crying out its vastu problems?

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

Load More

Amreli Honeytrap Scandal: અમરેલી શહેરમાં ગે ડેટિંગ એપ ‘Grindr’ દ્વારા હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમ અને ગે ડેટિંગ એપ પરથી યુવકને મળવા બોલાવીને 6 શખસોની ટોળકીએ છરીની અણીએ લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આરોપીઓએ પીડિત યુવકના કપડાં ઉતારી વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. સમગ્ર મામલે પીડિત યુવકે અમરેલી પોલીસને જાણ કરતાં ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 

અમરેલીમાં ગે ડેટિંગ એપ ‘Grindr’ દ્વારા હનીટ્રેપ

પ્રાપ્ત વિગતો મુજબ, ભોગ બનનાર વાહનચાલક યુવક ઇન્સ્ટાગ્રામ પર આવતી એડવર્ટાઇઝ જોઈને ‘Grindr’ નામની ગે ડેટિંગ એપ થકી આરોપીની જાળમાં ફસાયો હતો. આ એપ પર તેને ‘JAN’ નામના આઈડી પરથી એક મેસેજ આવ્યો હતો કે, “હું તમારી આસપાસ જ છું, શું તમે મને મળવા માંગો છો?” આ મેસેજનો રિપ્લાય આપવો યુવકને ભારે પડ્યો હતો. જેમાં સામેવાળા શખસે તેને મળવા માટે અમરેલીના બાયપાસ રોડ પર બોલાવ્યો હતો.

છરીની અણીએ લૂંટ ચલાવી વાંધાજનક વીડિયો શૂટ કર્યો

યુવક જ્યારે પોતાનું વાહન લઈને અમરેલી બાયપાસ રોડ પર પહોંચ્યો અને ગાડી ઉભી રાખી, ત્યારે પૂર્વ આયોજિત પ્લાન મુજબ બે શખસો ત્યાં આવી પહોંચ્યા હતા. યુવક ઘટના સ્થળે પહોંચતાં આરોપીઓએ અચાનક ગાડીની ચાવી કાઢી લીધી હતી અને યુવકને માર મારવાનું શરૂ કર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીએ છરી બતાવી યુવકના બળજબરીથી કપડાં ઉતરાવ્યા હતા અને તેનો વાંધાજનક વીડિયો ઉતારી લીધો હતો. આ દરમિયાન પાછળથી બીજા 4 સાગરીતો પણ આવી પહોંચ્યા હતા.

રોકડા લૂંટ્યા, ગુગલ પે કરાવ્યા અને 45 હજારની ખંડણી માંગી

આ ટોળકીએ યુવક પાસેથી ખિસ્સામાં રહેલા રૂ.800 રોકડા લૂંટી લીધા હતા. ત્યારબાદ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી ઓનલાઇન ‘ગુગલ પે’ મારફતે રૂ.5000  પડાવી લીધા હતા. આટલાથી પણ સંતોષ ન થતા આરોપીઓએ યુવક પાસે વધુ રૂ.45000 ની ખંડણીની માંગણી કરી હતી અને જો રૂપિયા ન મળે તો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો કરવાની ધમકી આપી હતી.

 આ પણ વાંચો: સાબરકાંઠા: પત્નીને ‘ડાકણ’ કહી પરિવાર પર ટોળાનો હુમલો, વચ્ચે પડેલા પતિનું મોત, 12 શખસોની ધરપકડ

પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા

સમગ્ર મામલે ભોગ બનનારે હિંમત દાખવી અમરેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોના આધારે આ હનીટ્રેપ ગેંગના તમામ 6 આરોપીઓને રાઉન્ડઅપ કરીને દબોચી લીધા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અગાઉ અન્ય કેટલા લોકોને આ જ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી શિકાર બનાવ્યા છે. 

Next Post
વડોદરા કોર્પોરેશનમાં પણ પ્રધાનમંત્રીની ઉર્જા બચાવોની અપીલની અસર | The impact of the Prime Minister’s…

વડોદરા કોર્પોરેશનમાં પણ પ્રધાનમંત્રીની ઉર્જા બચાવોની અપીલની અસર | The impact of the Prime Minister's...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Do you know that walls can breathe—and that your home may be silently crying out its vastu problems?

Do you know that walls can breathe—and that your home may be silently crying out its vastu problems?

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Do you know that walls can breathe—and that your home may be silently crying out its vastu problems?
GUJARAT

Celebrity vastu expert Dr Sumitra Agrawal explains how your house itself keeps telling you what’s wrong, and how healing your...

Read more

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

हैदराबाद ने रचा इतिहास: अल्लू सिनेमाज़ और सोनी पिक्चर्स इंडिया ने आयोजित किया ‘स्पाइडर-मैन: ब्रांड न…

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In